33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

દરેક સમસ્યાઓનું નિવારણ માટે કરો રામ રક્ષા સ્ત્રોત્રમના આ સરળ ઉપાય.

દરેક મુસીબતોથી બચવા માટે કરો શ્રીરામ રક્ષા સ્તોત્રમના કેટલાક સરળ ઉપાય. શ્રી રામ રક્ષા સ્ત્રોત બુધ કૌશિક ઋષિ દ્વારા રચિત શ્રીરામની સ્તુતિ ગાન છે. તેમાં તેમણે તેના નામોથી પ્રભુ શ્રી રામના નામના ગુણગાન કર્યા છે. માન્યતા છે કે શ્રી રામ રક્ષા સ્ત્રોતમના પાઠ જો એક વખતમાં અગિયાર વખત કરવામાં આવે તો તેની અસર આખા દિવસ સુધી રહે છે. અને જો સતત 45 દિવસ સુધી તેના પાઠ કરે તો ત્યાર પછી તેની અસર વધુ સમય સુધી બમણી થઇ જાય છે.

શ્રી રામ સ્ત્રોતમ કોઈ પણ પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે. તે ઉપરાંત શ્રી રામ રક્ષા સ્ત્રીતમથી થોડા સરળ જ્યોતિષીય ઉપાય પણ કરી શકાય છે. જે મુશ્કેલીઓ માંથી બચાવી શકે છે. આવો જાણીએ રામ રક્ષા સ્ત્રોતમના સરળ જ્યોતિષીય ઉપાય.

રામ રક્ષા સ્ત્રોતથી સિદ્ધ સરસીયાના દાણા હોય છે ઘણા કામના : રામ રક્ષા સ્ત્રોત સરસીયાના દાણા સિદ્ધ કરી શકાય છે જે ઘણા સ્થાનો ઉપર તમારા માટે શુભ હોઈ શકે છે. તેના માટે તમારે માત્ર એટલું કરવાનું છે કે એક વાટકીમાં થોડા સરસીયાના દાણા નાખી દો. ત્યાર પછી તેને કોઈ આસન કે ઉનના કપડા ઉપર મુકો. હવે રામ રક્ષા સ્ત્રોતમના 11 વખત પાઠ કરો અને પાઠ દરમિયાન તમારી આંગળીથી સરસીયાના દાણાને વાટકીમાં ફેરવતા રહો.

રામ રક્ષા સ્ત્રોતમના પાઠ તમે પણ કોઈ આસન ઉપર બેસીને જ કરો અને તમારી સામે પ્રભુ શ્રી રામના રક્ષા યંત્ર કે પછી શ્રી રામની મૂર્તિ હોય જે જોઇને તમે મંત્રોચ્ચારણ કરી શકો. સ્ત્રોતના 11 વખત પાઠ થયા પછી એ સિદ્ધ થઇ જશે હવે તમે તેને પૂજા ઘર કે કોઈ પવિત્ર સ્વચ્છ સ્થાન ઉપર રાખી શકો છો, હવે જરૂર વખતે તમે સિદ્ધ સરસીયાના દાણા અજમાવી શકો છો.

જો કોર્ટમાં તમારો કોઈ કેસ લંબાઈ રહ્યો છે. તો સરસીયાના થોડા દાણા તમારા ખિસ્સામાં નાખીને લઇ જાવ. જ્યાં વિપક્ષી બેઠા હોય તેની આગળ આ દાણાને ફેંકી દો. તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા, રમત કે પછી સાક્ષાત્કાર માટે જઈ રહ્યા છો, તો પણ તમારા ખીસામાં આ દાણા રાખીને જાવ.

કોઈ અનિષ્ઠની આશંકા તમને હોય તો પણ તમે સિદ્ધ સરસીયાના દાણા તમારી સાથે રાખી શકો છો. જો તમે ક્યાંક ફરવા જઈ રહ્યા છો અથવા કામની બાબતમાં કોઈ પ્રવાસ કરી રહ્યા છો, તો સિદ્ધ સરસીયાના દાણા સાથે રાખવાથી તમારો હેતુ સિદ્ધ થશે અને તમારો પ્રવાસ મંગળમયી રહેશે.

પાણી પણ થઇ શકે છે સિદ્ધ : રામ રક્ષા સ્ત્રોતમથી પાણીને પણ સરસીયાની જેમ સિદ્ધ કરી શકાય છે અને તેમાં પણ થોડા ઉપાય કરી શકાય છે. પરંતુ તેની વિધિ થોડી અલગ છે અને આ પાણીને ખાસ કરીને ઔષધીના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. આમ તો રામ રક્ષા સ્રોતમ સિદ્ધ પાણી રોગીને પીવરાવી શકાય છે. માન્યતા છે કે તેનાથી રોગીને ઘણી રાહત મળે છે અને ધીમે ધીમે પ્રભુ શ્રી રામની કૃપાથી તેને રોગ માંથી મુક્તિ મળવા લગે છે.

shri ram
shri ram

પાણીને સિદ્ધ કરવા માટે રામ રક્ષા સ્ત્રોતમના પાઠ કરતા કરતા તાંબાના વાસણમાં પાણી ભરીને તેને તમારા હાથમાં પકડી રાખો અને તમારી દ્રષ્ટિ પાણી ઉપર રાખો. શ્રી રામ ચંદ્રના સ્તુતિગાન કરતા કરતા અનુભવ કરો કે તમારી ઉર્જા પાણીમાં જઈ રહી છે. રામ રક્ષા મંત્રોચ્ચારણ કરતી વખતે એ પણ ધ્યાન રાખો કે તમે દરેક મંત્રના અર્થથી પણ માહિતગાર હો.

ધ્યાન રાખશો કે આપવામાં આવેલી પ્રચલિત માન્યતાઓ ઉપર આધારિત છે. તે સો ટકા અસરકારકતાની પુષ્ટિ એસ્ટ્રોયોગી નથી કરતા. તમે એસ્ટ્રોયોગી ઉપર વિદ્વાન જ્યોતીશાચાર્યો પાસે તમારી તમામ શંકાઓનું સમાધાન જાણી શકો છો, તેના માટે તમે જ્યોતીશાચાર્યો સાથે વિચાર વિમર્શ કરી શકો છો.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઓક્ટોબરમાં જન્મેલા લોકોનુ વ્યક્તિત્વ,રોમાન્સ,કારકિર્દી,આર્થિક સ્થિતિ,આરોગ્ય,લકી નંબર

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

ખજૂરના ઝાડની જેમ ઊંચો થતો જાય છે 14 વર્ષનો આ છોકરો, આના માપના કપડાં શોધવામાં જ…

Amreli Live

સૂર્યદેવ આ 4 રાશીઓના જીવન માંથી મુશ્કેલીઓ કરશે દૂર, ભાગ્યની મદદથી મળશે દરેક સુખ.

Amreli Live

તો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની માનતા લઈને

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

પરીક્ષામાં સારા માર્ક્સ અપાવી શકે છે જ્યોતિષ-વાસ્તુના આ ઉપાય.

Amreli Live

અધિક માસમાં કરો તુલસીનો આ મહાઉપાય, મળશે ઘણા ફાયદા, ઘરમાં આવશે ખુશીઓ.

Amreli Live

હવે ફક્ત ફોન પર LPG સિલેન્ડર બુક કરાવી લેવાથી મળશે નહિ સિલેન્ડર, 1 નવેંબરથી કરવું પડશે આ કામ

Amreli Live

બોલીવુડના 10 ધનાધન ડાયલોગ જેને સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે.

Amreli Live

રિના રોયની લવ લાઈફ છે રોચક, 11 વર્ષ મોટા શત્રુઘ્ન સિન્હાને પ્રેમ કરી બેઠી, પ્રેમમાં બે વખત મળ્યો દગો

Amreli Live

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

8 મહિનાની દીકરીને છોડી શૂટિંગ કરવા મનાલી પહુંચી શિલ્પા શેટ્ટી, ક્રૂ મેમ્બર્સ સાથે માસ્ક લગાવ્યા વિના દેખાઈ

Amreli Live

ઘરમાં નાનકડા મંદિર નું મોટું છે મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે નાણાકીય સમૃધ્ધ.

Amreli Live

એશ્વર્યાંની સાથે છૂટાછેડાના સમાચાર પર અભિષેક બચ્ચને એવો જવાબ આપ્યો કે લોકોની બોલતી બંધ થઇ ગઈ

Amreli Live

લોકડાઉનમાં ચમક્યું મજુરનું નસીબ, ખાણમાંથી મજુરને મળ્યો 10 કેરેટ સારી ક્વોલિટીનો હીરો, કિંમત જાણીને ચકિત થઈ જશો

Amreli Live

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર થઈ ગયું 1 કરોડ.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

રાશિ પ્રમાણે જાણો, કઈ રાશિઓન લોકો બને છે બેસ્ટ કપલ?

Amreli Live

આત્મનિર્ભર બનવાની તક, ફક્ત 5000 રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને કમાઓ લાખો રૂપિયા.

Amreli Live