22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

દરેક જગ્યાએ ઉપયોગ થતી આ નાનકડી વસ્તુનું ઉત્પાદન કરી મહિને કમાઓ લાખોમાં, જાણો આખી જાણકારી

આ વસ્તુનું ઉત્પાદન કરી શરુ કરો લઘુ ઉદ્યોગ અને કમાઓ લાખો રૂપિયા મહિને, જાણો સંપૂર્ણ પ્રોસેસ. સ્ટેપલ પીન મેકિંગ બિઝનેસ આઈડિયા : સ્ટેપલ પીન બનાવવાની પ્રક્રિયા સરળ છે. અને આ વ્યવસાયને ઘરે જ નાના પાયે શરુ કરી શકાય છે. આ સામાન્ય રીતે સફેદ જસત લોખંડના તારમાંથી બને છે. સારી ગુણવત્તાવાળા લોખંડના તારનો ઉપયોગ કરવો સારી ગુણવત્તા અને લાંબા સમય સુધી ચાલે તેવી સ્ટેપલ પીનના ઉત્પાદનનો વિશ્વાસ આપશે. તે બજારમાં ઉત્પાદનની પ્રતિષ્ઠા વધારવા માટે પુરતું છે. તે ઉપરાંત સ્ટેપલ પીન મેકિંગ એક નાના બજેટ અને શરુઆતના પાયા સાથે સંભવ છે.

સ્ટેપલ પીન મેકિંગ માર્કેટ પોટેંશીયલ : સ્ટેપલ પીન સામાન્ય રીતે દરેક ઓફિસો, સ્કૂલો, કોલેજો, સંસ્થાઓ અને વ્યવસાયિક સ્થાનોમાં ઉપયોગ કરવામાં આવતી પ્રોડક્ટ છે. સ્થાનિક બજાર ઉપરાંત તે નિકાસની ઘણી સારી તકો પણ આપે છે. પીનની કાગળ, ચેક, સામાન્ય રીતે જરૂરી બીલ, આલ્બમ ફોટા, સેન્ડવીચ બેગ અને નાણાકીય સંસ્થાઓ, ઓફિસો, ચામડા ઉદ્યોગ, રબર ઉદ્યોગ અને પેકેટોમાં સામગ્રી વિતરણ કરવાવાળી કોઈ પણ દુકાનમાં સ્ટેપલ શીટ્સ માટે મોટા પ્રમાણમાં માંગ રહે છે.

સ્ટેપલ પીન મેકિંગ બિઝનેસ મંજુરીઓ : સ્ટેપલ પીન બનાવવાનો વ્યવસાય શરુ કરવામાં, તમારે પહેલા તમારા ફર્મની નોંધણી કરાવવાની રહેશે. તમારે સ્થાનિક નગરપાલિકા તંત્ર પાસેથી ટ્રેડ લાયસન્સ માટે અરજી કરવાની રહેશે. તે ઉપરાંત તમારે વેચાણ ટેક્સ નોંધણી પ્રાપ્ત કરવાની રહેશે. તમે તમારા વ્યવસાયની એસએસઆઈ યુનિટ તરીકે નોંધણી કરાવી શકો છો. સ્ટેપલ પીન મેકિંગ પ્રદુષણ નિયંત્રણ ઉપાયોને આકર્ષિત નથી કરતું. પહેલા અનુકુલીત યોજનાઓનો અહેવાલ હોવો જરૂરી છે. તે સ્ટેપલ પીન બનાવવાના વ્યવસાય માટે નાણાકીય વ્યવસ્થા કરવામાં પણ તમારી મદદ કરશે.

સ્ટેપલ પીન મેકિંગ યુનિટ સેટઅપ એંડ મશીનરી : મશીનરી સ્થાપિત કરતા પહેલા, યોગ્ય લેઆઉટ યોજના મહત્વની છે. તમારે કાચા માલનો સ્ટોક, મશીનરીની સ્થાપનાનું સ્થાન, પેકેજીંગ એકમ અને તૈયાર માલના સંગ્રહ માટે સ્થળની ઓળખ કરવી જોઈએ. જો તમે એક જ સ્થળ ઉપર સમગ્ર વ્યવસાયને સંચાલિત કરવા માંગો છો. તો તમારે કાર્યાલયમાં કામ માટે પણ થોડી જગ્યા હોવી જોઈએ.

વીનિર્માણ સંચાલન શરુ કરવામાં, તમારે બે અલગ અલગ મશીનો સ્થાપિત કરવા પડશે. એક સ્વસંચાલિત સ્ટેપલ પીન બનાવવાનું મશીન છે. એક બીજું એક ડબલ એંડેડ બેચ ગ્રાઈન્ડર 8 સાઈઝ વ્હીલ આકારનું હોય છે. તમારી યોગ્ય ગુણવત્તા અને પ્રમાણના ઉત્પાદન મુજબ, તમારે તમારા પ્રોજેક્ટ માટે યોગ્ય મશીનરીની ઓળખ કરવી જોઈએ.

સ્ટેપલ પીન મેકિંગ પ્રોસેસ એંડ રો મટેરિયલ : સંપૂર્ણ રીતે સ્વસંચાલિત સ્ટેપલ પીન મેકિંગ મશીનોથી સ્ટેપલ પીન બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. પ્રીફોર્મ કરવામાં આવેલા ગોળ તારને મશીનમાં નાખવામાં આવે છે, જે તેને સમતલ કરે છે. અને દરેક લંબાઈમાં 50 સ્ટેપલ પીનની પૂર્વ નિર્ધારિત લંબાઈમાં જરૂરી સ્ટેપલ પીન બનાવે છે.

આ પીનોને એક વિશેષ સ્ટેપલ પીન ચોંટાડનારા પદાર્થથી એકબીજા સાથે ચોંટાડવામાં મદદ મળે છે. જેને ભારતમાં પણ વિકસિત કરવામાં આવ્યો છે. 1000 પીનવાળા દરેક પેકેટ સાથે સ્ટેપલ પીનની લંબાઈ ઉપરોક્ત રીતે પેક કરો. તેમાંથી 20 પેકેટ એક બોક્સમાં પેક કરવામાં આવે છે, અને તેમાંથી 40 પેકેટ કાર્ડબોર્ડ કાર્ટનમાં પેક કરવામાં આવે છે. આ સામાન્ય પેકેજીંગ છે, તમે બજારની માંગ મુજબ પેકેજીંગ પણ વિકસિત કરી શકો છો.

મુખ્ય કાચો માલ સફેદ જસતના લોખંડના તાર અને ચીપકાવનારો પદાર્થ છે. તે ઉપરાંત, તમારે પેકેજીંગ સામગ્રીની વ્યવસ્થા કરવાની જરૂર રહેશે. આમ તો તમારે પ્રાસંગિક ભારતીય વિનીર્દેશ IS 4224: 1972 મુજબ મુખ્ય પીનનું ઉત્પાદન કરવાનું રહેશે. સ્ટેપલ પીન બનાવવાના એકમમાં સામાન્ય વીજળી વાળા મશીનો ચલાવવા માટે પૂરતા છે.

આ માહિતી માય ટેકનીલક વોઇસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

રામનગરીનું ખોવાઈ ગયેલ ગૌરવ આપવા માટે 491 વર્ષમાં થયા અગણિત સંઘર્ષ.

Amreli Live

પ્રાઇવેટાઇઝેશન પછી પણ BPCL ની LPG સિલિન્ડર સબસિડી ચાલુ રહેશે.

Amreli Live

બજારમાંથી માવો લાવતા પહેલા આ કામના સમાચાર વાંચી લો

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live

શૌચાલયના પાણીમાંથી બનાવી રહ્યો હતો પાણીપુરી, લોકોને ખબર પડી પછી કરી આવી હાલત.

Amreli Live

ગણપતિ બપ્પા આ 4 રાશી વાળાના ઉદાસ જીવનમાં ભરી દેશે ખુશીઓ, સમય બનશે પ્રબળ, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

પોસ્ટ ઓફિસમાં 50 રૂપિયાના બદલે કેવી રીતે મળશે 10 લાખ? આ છે આખી સ્કીમ

Amreli Live

વિરુષ્કાએ RCB સાથે ‘બેબી અનાઉસમેન્ટ’ની પાર્ટી, અનુષ્કાનો જોવા મળ્યો ‘પ્રેગ્નેન્સી ગ્લો’

Amreli Live

BSNL લાવ્યું શાનદાર ઓફર, ફ્રી માં રિચાર્જ કરો મોબાઈલ, અહીં જાણો કઈ રીતે?

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

દશેરાના દિવસે હોય છે અબુઝ મુહૂર્ત, શુભ કર્યો માટે હોય છે ખુબ ઉત્તમ સમય.

Amreli Live

રાહુ 18 મહિના માટે રહશે વૃષભ રાશિમાં, જાણો કઈ રાશિ પર પડશે પ્રભાવ.

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

ટ્રોલર્સે માહી વિજને જણાવ્યું : ‘તમે ફક્ત દીકરી તારાને જ પ્રેમ કરો છો’ તો એક્ટ્રેસે આપ્યો આવો જોરદાર જવાબ

Amreli Live

આ વખત દિવાળી પર ‘સ્વદેશી અને આત્મનિર્ભર ઝાકમઝોળ’ ની થઇ રહી છે તૈયારી.

Amreli Live

આ રુદ્રાક્ષ માંથી મળે છે સદ્દબુદ્ધી, જાણો તેની વિવિધ વિશેષતાઓ.

Amreli Live

છોકરાઓને સરળતાથી દીવાના બનાવી દે છે આ 5 રાશિની છોકરીઓ, મિનિટોમાં થઈ જાય છે ફિદા.

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live