33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

દરિદ્રતા દૂર કરવા માટે મંત્રનું કામ કરે છે રામાયણની આ 8 ચોપાઈઓ, નવરાત્રીમાં શરૂ કરો જાપ.

રામાયણની આ 8 ચોપાઈઓ દરિદ્રતા દૂર કરવા માટે કરે છે મંત્ર જેવું કામ, નવરાત્રીમાં જરૂર કરવો જોઈએ તેનો જાપ. રામાયણ માનવ જીવનને સાચી ભક્તિ અને નિષ્ઠાથી જીવન જીવવાનો માર્ગ દેખાડે છે. પરંતુ ઘણા વિદ્વાન લોકો રામાયણ પાઠના અન્ય ફાયદાઓ પણ જણાવે છે.

કથાકાર વિજય કૌશલ મહારાજ મુજબ, જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે વ્યક્તિએ રામાયણ એટલે કે શ્રીરામચરિત માનસની 8 ચોપાઈઓનો દરરોજ પાઠ કરવો જોઈએ. આ ચોપાઈઓનો દરરોજ જાપ કરવા પર જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. એટલે કે, આ ચોપાઈઓ ઘર પરિવારમાં ખુશાલી લાવવા માટે મંત્ર તરીકે કામ કરે છે.

તેમણે એક કથા દરમિયાન કહ્યું હતું કે, આ ચોપાઇઓનો પાઠ કરવાથી અમીરી કેટલી આવશે તે તો કહી નથી શકતા, પરંતુ ગરીબી ક્યારેય નહીં આવે. તમને જણાવી દઈએ કે, આ ચોપાઈઓ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત શ્રીરામચરિત માનસના અયોધ્યા કાંડની શરૂઆતમાં રામ લગ્ન સાથે સંકળાયેલી ચોપાઈઓ છે. ભક્તો ઈચ્છે તો નવરાત્રીથી તેનો જાપ શરૂ કરી શકે છે.

અયોધ્યા કાંડ :

દોહા :

શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારિ,

બરનઉં રઘુવર વિમલ જસુ જો દાયકુ ફળ ચારિ.

ચોપાઈ 1 :

જબ તેં રામુ બ્યાહિ ઘર આયે, નિત નવ મંગલ મોદ બધાયે,

ભુવન ચારિદસ ભૂઘર ભારી, સુકૃત મેઘ બરષહિ સુખ બારી.

mantra jaap

ચોપાઈ 2 :

રિધિ સિધિ સંપત્તિ નદીં સુહાઈ, ઉમગિ અવધ અંબુધિ કહું આઈ,

મનિગન પુર નર નારિ સુજાતી, સુચિ અમોલ સુંદર સબ ભાંતી.

ચોપાઈ 3 :

કહિ ન આઈ કછુ નગર બિભૂતી, જનુ એતનિઅ બિરંચિ કરતૂતી,

સબ વિધિ સબ પુર લોગ સુખારી, રામચંદ મુખ ચંદુ નિહારી.

ચોપાઈ 4 :

મુદિત માતુ સબ સખીં સહેલી, ફલિત બિલોકિ મનોરથ બેલી,

રામ રૃપુ ગુન સીલુ સુભાઉ, પ્રમુદિત હોઈ દેખિ સુનિ રાઉ.

દોહા :

સબ કેં ઉર અભિલાષુ અસ કહહિં મનાઈ મહેસુ,

આપ અછત જુબરાજ પદ રામહિ દેઉ નરેસુ.

ચોપાઈ 5 :

એક સમય સબ સહિત સમાજા, રાજસભા રઘુરાજુ વિરાજા,

સકલ સુકૃત મૂરતિ નરનાહૂ, રામ સુજસુ સુનિ અતિહિ ઉછાહૂ.

ચોપાઈ 6 :

નૃપ સબ રહહિં કૃપા અભિલાષે, લોકપ કરહિં પ્રીતિ રુખ રાખે,

વન તીનિ કાલ જગ માહીં, ભૂરિભાગ દસરથ સમ નાહીં.

ચોપાઈ 7 :

મંગલમૂલ રામુ સુત જાસૂ, જો કછુ કહિઅ થોર સબુ તાસૂ,

રાયં સુભાયં મુકુરુ કર લીન્હા, બદનુ બિલોકિ મુકુટ સમ કીન્હા.

ચોપાઈ 8 :

શ્રવન સમીપ ભએ સિત કેસા, મનહું જરઠપનુ અસ ઉપદેસા,

નૃપ જુબરાજુ રામ કહું દેહુ, જીવન જનમ લાહુ કિન લેહૂ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

શ્રાવણમાં પારદ શિવલિંગની પૂજા જરૂર કરો અને ઘરમાં પણ રાખો પારાથી બનેલું નાનકડું શિવલિંગ, થાય છે વાસ્તુ દોષ દૂર

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

ભારતમાં અહીં મળ્યો મુગલકાળનો ખજાનો, ધાતુના ઘડામાં મળ્યા આટલા ચાંદીના સિક્કા.

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

ચાણક્ય નીતિ, દુનિયામાં સૌથી કિંમતી છે આ ત્રણ વસ્તુઓ, તેની સામે હીરા, મોતી, સોનુ કોઈ તોલે ના આવે.

Amreli Live

પેટનું ઓપરેશન કરાવ્યું તો વ્યક્તિના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટર પણ થઇ ગયા ચકિત.

Amreli Live

એમેઝોન દ્વારા પહોંચાડવામાં આવ્યો આ ગેરકાયદેસર પથ્થર, ડિલિવરી બોય પર કેસ.

Amreli Live

કંગનાએ ટ્વીટર પર ફોટો શેયર કરતા જણાવ્યું : ગામની જોકર હતી હું, જાતે કાપતી હતી પોતાના વાળ

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

રામ ઉપર નેપાળના દાવા પછી હવે શ્રીલંકાએ રાવણને લઈને છંછેડયો નવો મધપુડો.

Amreli Live

ચાર કિસ્સામાં જાણો કૃષ્ણના જીવન જીવવાનો અંદાજ કેવો હતો, જે તેમને સૌથી મોટો મેનેજમેન્ટ ગુરુ બનાવે છે.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

સત્સંગથી ખરાબ વિચાર દૂર રહે છે અને સારા વિચારનો પ્રવાહ ચાલુ રહે છે, સફળતા મળવાની સંભાવનાઓ પણ વધે છે.

Amreli Live

શુક્રવારે લક્ષ્મી માતા રહેશે આ 6 રાશિઓ પર મહેરબાન, આવકમાં વૃદ્ઘિ થાય, કાર્યમાં સફળતા તથા યશ મળે.

Amreli Live