31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

દરરોજ ચલાવતા હોવ બાઈક અથવા મોપેડ, તો આ વાતને બિલકુલ ધ્યાન બહાર કરવી નહિ, થઇ શકે છે મોટું નુકશાન.

જો તમે દરરોજ બાઈક કે મોપેડ ચાલવતા હોય તો આ વાતોને અવગણવાની ભૂલ કરતા નહીં, થઈ જશે હાલ બેહાલ.

જો તમે બાઇક અથવા સ્કૂટર (મોપેડ) ચલાવો છો, તો અહીં અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યાં છીએ, જે તમારી મુસાફરીને સુરક્ષિત અને વધુ સારી બનાવવામાં મદદ કરી શકે છે. જે લોકો દરરોજ સ્કૂટર અથવા બાઇક પર ઓફિસે જાય છે અથવા પોતાના જરૂરી કામ માટે બહાર જાય છે, તેમણે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. કારણ કે તમારી નાનકડી બેદરકારીથી ઘણું મોટું નુકસાન થઈ શકે છે.

અહીં અમે એવી જ થોડીક નાની-નાની વાતો તરફ તમારું ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે અકસ્માતથી બચો શકો છો અને સુરક્ષિત રહી શકો છો.

ઓરીજીનલ હેલ્મેટ જ પહેરો : ટુ-વ્હીલર ચલાવતા સમયે હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરો. લોકલ અને સસ્તા હેલ્મેટ પહેરવાનું ટાળો, કારણ કે આવા બનાવટી હેલ્મેટ અકસ્માત સમયે તમારું જીવન બચાવી શકશે નહીં. તમારી સાઈઝ પ્રમાણે હેલ્મેટ ખરીદો.

ગતિના નિયમોનું પાલન કરો : ઘણીવાર લોકો જોશમાં આવીને બાઇકને વધુ ઝડપે ચલાવે છે, જે જરાપણ યોગ્ય નથી. રસ્તાઓ અને નિયમો અનુસાર જ તમારી બાઇકની ગતિ રહેવી જોઈએ. બાઇકને વધુ ઝડપે ચલાવવાથી મોટો અકસ્માત થઈ શકે છે.

બંને બ્રેક્સનો યોગ્ય ઉપયોગ : બાઇક ચલાવતા સમયે જયારે પણ બ્રેક લગાવવી હોય ત્યારે બંને બ્રેકનો ઉપયોગ કરો, આ રીતે કરવાથી બ્રેકિંગ અસરકારક રહે છે, અને બાઇક લપસતી નથી. તેથી બંને બ્રેક્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ટેવ પાડો.

યોગ્ય અંતર રાખો : બાઇક ચલાવતા સમયે આગળના વાહનથી યોગ્ય અંતર જાળવી રાખો. જેથી જો આગળવાળા વાહને અચાનક બ્રેક લગાવવી પડે, તો તમે સાવચેત રહો અને સમયસર બ્રેક લગાવીને સુરક્ષિત રહો. આવી સ્થિતિમાં અકસ્માતનું જોખમ ઓછું રહે છે.

ખરાબ વાતાવરણમાં બાઇક ચલાવવાનું ટાળો : જ્યારે પણ હવામાન ખરાબ હોય, અથવા ભારે વરસાદ હોય તો આવી સ્થિતિમાં બાઇક ચલાવવાનું ટાળો, કારણ કે આવા હવામાનમાં રસ્તો લપસણો હોય છે અને અકસ્માતોનું જોખમ વધી જાય છે.

ટાયરમાં જરૂરી હવા રાખો : બાઇકના ટાયરમાં હવાનું દબાણ એકદમ યોગ્ય રહેવું જોઈએ, કારણ કે હવાના ઓછા પ્રેશરથી બાઇકનું પરફોર્મન્સ બગડે છે, અને માઇલેજમાં પણ ફરક પડે છે.

એર ફિલ્ટરની સફાઇ જરૂરી છે : બાઇકમાં લાગેલા એર ફિલ્ટરની સફાઇ ખૂબ જ જરૂરી છે, કારણ કે ગંદા એયર ફિલ્ટર એન્જિનના પરફોર્મન્સને બગાડે છે, સાથે જ માઇલેજ પર પણ તેની ખરાબ અસર પડે છે. એટલા માટે મહિનામાં એકવાર એર ફિલ્ટરની સફાઈ કરવી જરૂરી છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

Amreli Live

શાસ્ત્ર જણાવે છે કે ગણપતિની આરાધના આપણને જ્ઞાન આપે છે, કારણ કે ગણપતિ બુદ્ધિના દેવતા છે.

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

પેટમાં દુઃખાવો અને પાચન સમસ્યાઓને ઝડપી દૂર કરશે આ સરળ આયુર્વેદિક ઉપાય

Amreli Live

ચીને 100 વર્ષમાં ક્યારેય આવો વિનાશ જોયો નથી, અનાજની સર્જાઈ શકે છે અછત.

Amreli Live

આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે, તાજગીનો અનુભવ થાય, આર્થિક લાભ પણ થાય, પણ વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે.

Amreli Live

જોરદાર નોકરી : ઘરમાં નવા કપડાં પહેરીને આરામથી જુઓ TV, 25 હજાર રૂપિયાનો મળશે પગાર

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

જો નવરાત્રીમાં કરવા જઈ રહ્યા છો ગૃહ પ્રવેશ, તો રાખો આ વસ્તુઓનું ખાસ ધ્યાન.

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

મીઠાઈ વેંચતા હોય તેમણે જણાવી પડશે એક્સપાયરી ડેટ, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ઘરમાં માટીનો ઘડો રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ થાય છે દૂર.

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમા જણાવ્યું કારણ, કે શા માટે યુવતીના રાત્રે કરી દેવાયા અંતિમ સંસ્કાર.

Amreli Live

આજે આ 6 રાશિના જાતકોને થશે ધન લાભ, થશે દરેક પ્રકારના દુઃખોનો અંત

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

માં કુષ્માંડાની કૃપાથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો કેવું રહેશે ચોથું નોરતું.

Amreli Live

ગુરુ-શુક્રનો સમસપ્તક યોગ, આ 6 રાશિઓ થવા જઈ રહી છે માલામાલ

Amreli Live