32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

થોડા દિવસોમાં પોપ્યુલર થઇ તારક મેહતાની નવી અંજલિ ભાભી, જાણો એક દિવસની કેટલી ફી લે છે સુનૈના ફોજદરા.

તારક મેહતામાં આવેલી નવી અંજલિ ભાભી થોડા દિવસમાં જ થઈ ગઈ પોપ્યુલર, જાણો કેટલી છે તેમની એક દિવસની ફી. સબ ટીવી પર પ્રસારિત થતી કોમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ લોકોને વધારે પસંદ આવતી સિરિયલોમાંથી એક છે. દર્શકોના દિલો પર છેલ્લા 12 વર્ષોથી રાજ કરી રહેલી આ ટીવી સિરિયલના બધા પાત્ર લોકોના ચહેરા પર હાસ્ય વેરે છે. આ સિરિયલમાં છેલ્લા થોડા દિવસોમાં ઘણા એક્ટર્સ બદલાઈ ગયા છે.

હાલમાં થોડા સમય પહેલા જ શો માં તારક મેહતાની પત્ની અંજલિ મેહતાનું પાત્ર ભજવી રહેલી નેહા મેહતાને રિપ્લેસ કરી તેમની જગ્યાએ સુનૈના ફોજદાર (સુનયના ફોજદાર) ને લેવામાં આવી છે. જણાવી દઈએ કે, સુનૈના નાના પડદાનું એક જાણીતું નામ છે. તેમણે સ્ટાર પલ્સની સિરિયલ ‘સંતાન’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આવો જાણીએ તેમને સિરિયલમાં કેટલી ફી મળે છે.

આટલી ફે લે છે : સુનૈના ફોજદારને તમે તારક મેહતામાં જોઈ શકો છો. મિસિસ તારક મેહતાનું પાત્ર ભજવી રહેલી સુનૈનાએ પોતાની ફી ને લઈને કોઈ ચર્ચા તો નથી કરી, પણ મીરિયા રિપોર્ટ્સ અનુસાર તેમના પહેલા નેહા મેહતાને અંજલિના પાત્ર માટે એક દિવસના લગભગ 25 હજાર રૂપિયા મળતા હતા. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, નવી અંજલિ ભાભીને પણ તેની આસપાસ ફી આપવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે : સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેવાવાળી સુનૈના ઇંસ્ટાગ્રામ પર પોતાના સુંદર ફોટા પોસ્ટ કરતી રહે છે. જણાવી દઈએ કે, સુનૈનાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 લાખથી વધારે ફોલોઅર્સ છે. આ સિરિયલ સિવાય તે ‘રાજા કી આયેગી બારાત’, ‘રહના હૈ તેરી પલકો કી છાંવ મેં’, ‘કબૂલ હૈ’, ‘એક રિશ્તા સાઝેદારી કા’ જેવી સિરિયલમાં દેખાઈ ચુકી છે.

પ્રેશરને કારણે ગભરાયેલી છે : શૂટિંગ શરૂ કરતા પહેલા સુનૈનાએ જણાવ્યું હતું કે, તે પોતાના આ નવા પાત્રને લઈને ઘણી ઉત્સાહિત છે. પણ તેની સાથે જ ગભરાયેલી પણ છે. તે કહે છે કે તેમને એ વાતની ગભરામણ થઈ રહી છે કે, દર્શકો તેમને અંજલિ મેહતાના પાત્રમાં સ્વીકારશે કે નહિ. જણાવી દઈએ કે, નેહા મેહતા આ સિરિયલમાં શરૂઆતથી જ તારક મેહતાની પત્નીનું પાત્ર ભજવી રહી હતી.

24 સપ્ટેમ્બરે પુરા થશે 3 હજાર એપિસોડ : ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલવાવાળી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ 24 સપ્ટેમ્બરે 3 હજાર એપિસોડ પુરા કરવાની છે. હાલમાં જ આ સિરિયલે 12 વર્ષ પુરા કર્યા છે. શો ના નિર્માતા અસિત કુમાર મોદીએ ટ્વીટ દ્વારા દર્શકોએ આ વાતની જાણકારી આપી છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

આજે મિથુન સહીત આ 6 રાશિઓનું ચમકશે નસીબ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

શું હોય છે વૃષભ રાશિના લોકોમાં ખાસ? જાણો જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય.

Amreli Live

જોબ કરવાની સાથે સાથે કઈક બીજું પણ કરીને કમાવા માંગો છો તો આ 5 બિઝનેસ દ્વારા લઇ શકો છો વધુ લાભ.

Amreli Live

અમિતાભ બચ્ચન બર્થડે : પહેલા પગારથી લઈને એયરફોર્સના સપના સુધી જાણો બિગ બીની કેટલીક અજાણી વાતો.

Amreli Live

સોમવારે આ રાશિઓનું ભાગ્ય રહેશે પ્રબળ, કાર્ય-વ્યાપારને લઈને મળશે શુભ સમાચાર.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

શું તમે ક્યારેય ખાધા છે બટાકામાંથી બનેલા ગુલાબજાંબુ, મોટી મોટી ડેરીની મીઠાઓ પણ તેની સામે છે ફેલ.

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

નિવૃત્ત થતા સમયે મળશે આટલા કરોડ રૂપિયા, બસ કરવાનું રહેશે આવી રીતે રોકાણ.

Amreli Live

શું તમે પણ કરો છો આ 16 એપ્સનો ઉપયોગ, તો તરત કરી દો ડીલીટ.

Amreli Live

IAS ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે? વધ-ઘટ સિવાય સાચો જવાબ આપી નોકરી લઇ ગયો છોકરો

Amreli Live

સુશાંતનો મૃતદેહને જોઈને બહેન મિતુ સિંહે જોરથી બૂમ પાડી, ‘ગુલશન તુને યે ક્યા કિયા’

Amreli Live

મંગળવારના દિવસે આ 3 રાશિઓને મળશે આ વર્ષની સૌથી મોટી ખુશખબર, વાંચો રાશિફળ.

Amreli Live

કરીના કપૂર ખાને ‘નેપોટિસ્ટિક સ્ટાર’ આપ્યો આવો જવાબ, કહ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

Amreli Live

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

ગાડીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી શા માટે જરૂરી છે? વાંચો, તમારી આંખ ખુલી જશે.

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

આ રાશિ વાળાઓની મુશ્કેલીઓ વધારવા આવી રહ્યો છે મંગળ, મીન રાશિમાં થવા જઈ રહ્યો છે ગોચર

Amreli Live