33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

ત્રણ રાશિઓ પર છે શનિની સાડાસાતી, જાણો શનિ માર્ગી થવા પર શું કરવું જોઈએ

શનિની સાડાસાતીના શિકાર છે આ ત્રણ રાશિ વાળા લોકો, શનિ માર્ગી થવા પર કરો આ કામ

શનિ હવે માર્ગી થઇ ગયા છે. ગયા મહિનાની 29 તારીખે શનિ મકર રાશિમાં રહીને વક્રી(ઊંધી ચાલ) થી માર્ગી (સીધી) ચાલમાં બદલાઈ ગયા છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. શનિના રાશિ પરિવર્તનથી તમામ લોકો ઉપર તેની ઊંડી અસર પડે છે.

શનિ જયારે એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે અમુક રાશિ ઉપર શનિની સાડાસાતી બેસી જાય છે. શનિની સાડાસાતી બેસવાથી લોકોની તકલીફો વધી જાય છે. શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી. શનિ ન્યાયપ્રિય ગ્રહ છે. તે લોકોને તેના કર્મોના આધારે ફળ પ્રદાન કરે છે. લોકો ઉપર શનિની સારી દ્રષ્ટિ પડવાથી તેમના જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થવા લાગે છે, જયારે શનિની શાપિત દ્રષ્ટિ પડવાથી તેમનું નુકશાન થવા લાગે છે.

shanidev suryaputra

શનિની માર્ગી (સીધી) ચાલ : ન્યાયપ્રિય અને કર્મફળદાતા શનિદેવ 29 સપ્ટેબરની સવારે 10 વાગીને 28 મિનીટથી માર્ગી થઇ ગયા છે. તે પહેલા શનિ 11 મે 2020 ના રોજ વક્રી થયા હતા. જેની જન્મ કુંડળીમાં શનિદેવની અશુભ સ્થિતિ હતી તેમના માટે ઘણા મોટા રાહતના સમાચાર છે. મકર અને કુંભ રાશિના સ્વામી શનિ મેષ રાશિમાં નીચી રાશિના અને તુલા રાશિમાં ઉચ્ચ રાશિના માનવામાં આવે છે. તેમના વક્રી અને માર્ગી થવાની અસર લોકો ઉપર પ્રત્યક્ષ જોવા મળે છે.

ત્રણ રાશિઓ ઉપર છે શનિની સાડાસાતી : હાલના સમયમાં તમામ 12 રાશિઓમાંથી ત્રણ રાશિઓ ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ રાશિઓ ધનુ, મકર અને કુંભ રાશિ છે. ધનુ રાશિ ઉપર સાડાસાતીનો અંતિમ તબક્કો, મકર રાશિ ઉપર બીજો તબક્કો અને કુંભ રાશિ ઉપર પહેલો તબક્કો ચાલી રહ્યો છે.

આ રાશિઓ ઉપર અઢી વર્ષનો પ્રકોપ : તે ઉપરાંત આ સમયમાં બે રાશિઓ મિથુન રાશિ અને તુલા રાશિ ઉપર શનિનો અઢી વર્ષનો પ્રકોપ ચાલી રહ્યો છે.

શનિની સાડાસાતીની પીડાને ઓછી કરવાના ઉપાય :

દર શનિવારે શનિદેવ માટે ઉપવાસ રાખો અને શનિ મંદિરમાં જઈને શનિદેવને તેલ અર્પણ કરો. શનિવારની સાંજે પીપળાના વૃક્ષમાં જળ ચડાવો અને સરસીયાના તેલનો દીવો પ્રગટાવો.

શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા અને નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો.

રુદ્રાક્ષની માળા લઈને શનિના બીજ મંત્ર ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः ના 108 વખત જાપ કરો.

શનિની સાડાસાતીની અશુભ અસરથી બચવા માટે કાળા કુતરાને રોટલી, કાળી ગાયની પૂજા, કાળી કીડીને લોટ અને માછલીને લોટની ગોળીઓ ખવરાવો.

કાળા કે વાદળી રંગના કપડા પહેરો અને ગરીબોને દાન આપો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો કોચિંગ અને પુસ્તકો વગર યૂટ્યૂબ દ્વારા ભણીને કેવી રીતે આ છોકરી બની IAS ઓફિસર

Amreli Live

નવરાત્રી 2020 : સાત શક્તિપીઠના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ.

Amreli Live

ખુબ પોષ્ટીક હોય છે મલ્ટીગ્રેન રોટલી, આ વસ્તુઓની સ્ટફિંગથી વધશે તેનો સ્વાદ

Amreli Live

બે મહિનામાં સાત હજાર ઘટી સોનાની કિંમત, છતાં પણ સામાન્ય લોકોની પહોંચથી દૂર સોના-ચાંદીની ચમક

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

વૃદ્ધએ ઝાડના છાંયડામાં સજાવ્યું શિક્ષાનું મંદિર, વાંચો 75 વર્ષથી મફત ભણાવી રહેલા વૃદ્ધનું સમર્પણ.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

આવી રહી છે સૌથી ઝડપી ‘મેડ ઈન ઇન્ડિયા’ ઇલેક્ટ્રિક બાઈક, જાણો તેની કિંમત અને લોન્ચ ડેટ.

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

ઘરમાં આ વસ્તુઓનું આવવું આપે છે શુભ સંકેત, ધન ધાન્યથી ભરાઈ જશે ઘર

Amreli Live

61 વર્ષના સંજય દત્તને ત્રીજા સ્ટેજ ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા થયો રવાના, સિગારેટ અને દારૂનું પરિણામ.

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

દરેક સમસ્યાઓનું નિવારણ માટે કરો રામ રક્ષા સ્ત્રોત્રમના આ સરળ ઉપાય.

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

તારક મહેતા શો ના આ કલાકારો લાખો રૂપિયાની ગાડીઓમાં ફરી રહ્યા છે, જાણો દયાબેન પાસે કઈ કાર છે

Amreli Live

તંદુરસ્ત રહેવું છે, તો તેની માટે સોફી ચૌધરીની આ 4 સરળ કસરત ઘરે જ કરી શકો છો.

Amreli Live

સેલેબ્રીટી ન્યુટ્રિશનિસ્ટ રુજુદા દિવેકર દ્વારા જાણો શરીર માટે કેમ જરૂરી છે ઘી?

Amreli Live

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live