25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

રોગપ્રતિકાર શક્તિને બુસ્ટ કરતા ટોનિક IB9 ના અપડેટ તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. IB9 ને અમે અમુક લોકોને પોલિયોના ટીપાંની જેમ 4 થી 5 ટીપાં ડાયરેક્ટ પીવાનું કહ્યું, અને તેના અમુક રિઝલ્ટ તો ખરેખર શાનદાર રહ્યા. તેમાંથી એક વ્યક્તિએ જણાવ્યું કે, તેને તાવ હતો અને નબળાઈ હતી. તેણે દર કલાકે 2 થી 5 ટીપા લીધા, તો જે તાવ 3 દિવસથી ઉતારતો ન હતો તે ઉતરી ગયો, અને તેને ખાંસી પણ વધુ આવી રહી હતી, તે પણ તરત શાંત થઈ ગઈ.

એવો જ એક અનુભવ ફક્ત ખાંસીને લઈને પણ છે. રોગીને તેના 5 ટીપા આપ્યા પછી 10 મિનિટ પછી ખાંસી બંધ થઈ ગઈ. અને એક રોગીને શરદી પણ હતી, અને જયારે તેણે આ લીધું તો તેને શરદીમાં પણ 2 થી 3 કલાકમાં આરામ થઈ ગયો. અને એવો જ એક અનુભવ અમને એલર્જી વાળી શરદીમાં પણ મળ્યો.

આજના સમયમાં આ પ્રોડક્ટ દરેક ઘરની જરૂરિયાત છે. તે ઘરમાં હોવી જોઈએ, અને તમારા જેટલા પણ સંબંધી છે તેમને આ પ્રોડક્ટ વિષે જરૂર જણાવો.

આ પ્રોડક્ટને પાણીમાં મિક્સ કરીને આપી શકાય છે. પણ તેને ડાયરેક્ટ જીભ પર લેવાથી તેનો પ્રભાવ ઘણો વધારે રહે છે. એટલા માટે સૌને વિનંતી છે કે, તેને સીધું જીભ પર જ લો.

IB-9 ખાસ પસંદ કરેલા આયુર્વેદિક હર્બ્સથી બનેલું એક વિશિષ્ટ ઉત્પાદન છે. તે કોઈ પણ પ્રકારના રોગ અને વાયરસ સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને આપણને અને આપણા પરિવારને જાણી અજાણી બીમારીઓથી દૂર રાખે છે. આમાં જેઠીમધ, અશ્વગંધા,ગળો,કર્ક્યુમિન, હની બી પ્રોપોલિસ, તુલસી, સૂંઠ, તજ, લીમડો, કાળામરી, વિટામિન સી વગેરે ઔષધિઓ વપરાયેલી છે.

સેવનની વિધિ : નિયમિત 2 થી 5 ટીપાં 1 કપ ગરમ પાણી, ચા, સૂપ અથવા કોઈ પણ ગરમ પીણામાં મિક્સ કરીને સવાર-સાંજ લો. કોઈ વસ્તુમાં મિક્સ કર્યા વગર પણ લઇ શકો છો.જેમને કોઈ રોગ છે તે દર કલાકે 2 થી 5 ટીપા સીધે સીધા લઈ શકે.


Source: 4masti.com

Related posts

સામાન્ય લોકો બાબા બૈદનાથના દર્શન કરી શકશે કે નહિ? જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ.

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષની દીકરીએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, માતાને જણાવ્યું : ‘ગર્વ છે મને’

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

‘જુનિયર હાર્દિક’ સાથે કૃણાલ પંડ્યાએ શેયર કર્યો આ ક્યૂટ વિડીયો, ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે ઘરમાં ના રાખો લાફિંગ બુદ્ધા.

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

Amreli Live

જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

Amreli Live

આજે હરિયાળી ત્રીજના દિવસે આ 3 રાશિવાળા પર નસીબ રહેશે મહેરબાન, થશે માલામાલ

Amreli Live

મહિનાઓ પછી શાળા શરૂ થયાના, એક જ અઠવાડિયામાં 250 બાળ-શિક્ષકો કોરોના પોઝિટિવ.

Amreli Live

સિંહ રાશિની મહિલાઓને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live