25.9 C
Amreli
08/08/2020
અજબ ગજબ

તેણે હાર ના કબુલી, ઓક્સિજનના બાટલા સાથે બોર્ડની પરીક્ષા આપી અને પહેલો નંબર પણ લાવી, પ્રેરણા છે સફિયા

બીમાર હતી, ઓક્સિજનની બોટલ સાથે આપી 10માં ની પરીક્ષા, આટલા ટકા થઇ પાસ

જીવન જેટલું સરળ લાગે છે, એટલું હોતું નથી. પણ આપણે તેને જુસ્સા અને હિમ્મતથી સરળ જરૂર બનાવી શકીએ છીએ. તેની દરેક પરીક્ષાને પહેલા નંબરે પાસ કરી શકીએ છીએ. પરીક્ષા જીવનની હોય કે ભણતરની બંને જ દરેક મનુષ્યને મુશ્કેલ જ લાગે છે. જયારે પણ તમે સંઘર્ષ સામે લડી રહ્યા હોવ કે પછી પરીક્ષામાં પ્રથમ આવવાની જીદ હોય, તો એવું જ કરજો જેવું ઉત્તર પ્રદેશના બરેલીની રહેવાસી 16 વર્ષની સફિયા જાવેદે કર્યું.

હકીકતમાં, સફિયા 5 વર્ષથી ટ્યૂબરક્લોસિસ (ટીબી) ની બીમારી સામે લડી રહી છે. તેના લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે તે ઓક્સિજન સિલેન્ડરનો ઉપયોગ કરે છે. સફિયા 10 માં ધોરણની વિદ્યાર્થીની છે અને તેણીએ પોતાની બીમારીને પોતાના ભણતર વચ્ચે નહિ આવવા દીધી, અને એક યોદ્ધાની જેમ લડીને ઓક્સિજન સિલેન્ડર લગાવીને પરીક્ષા આપી.

કહેવાય છે કે ‘હિમ્મ્ત-એ-મર્દા, તે મદદ-એ-ખુદા’, અને આ વાત સફિયાએ સાચી સાબિત કરી છે. રિઝલ્ટ આવ્યા પછી સફિયાની ખુશીનું ઠેકાણું નહિ રહ્યું. સફિયાની મહેનત રંગ લાવી અને તેણીએ 69 ટકા સાથે ફર્સ્ટ ડિવિઝન બોર્ડની પરીક્ષા પાસ કરી. સફિયાના આર્ટમાં 82, અંગ્રેજીમાં 77 અને સામાજિક વિજ્ઞાનમાં 68 માર્ક્સ આવ્યા છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, સફિયાએ કહ્યું, મારા માતા-પિતાએ હંમેશા મારો સાથ આપ્યો અને મારા પર વિશ્વાસ રાખ્યો. હું આજે ઘણી ખુશ છું કે, હું પોતાના પરિવારની અપેક્ષાઓ પ્રમાણે કામ કરી શકી. તેમજ સફિયાના પિતા સરવર જાવેદ, જે નોઈડાના એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરે છે, તેમણે સફિયાના જુસ્સાને જોઈને નોકરી પરથી રજા લીધી અને તેને પરીક્ષા અપાવવા લઈ ગયા.

તેમણે કહ્યું, મારી દીકરીનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ જ છે જેણે તેણીને આ બીમારી પછી પણ પરીક્ષા આપવાની હિંમત આપી. પિત્તાશયની સર્જરી પછી જ તેની તબિયત બગડવા લાગી, પછી તેને ટીબીની સમસ્યા થઈ. જોકે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ થવાને કારણે તેની સ્થિતિ સુધરી ગઈ હતી. પછી તેને પલ્મોનરી ટીબી થઈ ગયો, જેના લીધે તેના ફેફસામાં પાણી ભરાય જાય છે. તેના માટે તેણીએ ઓક્સિજન સિલેન્ડરનો ઉપયોગ કરવો પડે છે.

સફિયા જેવી હિંમત અને ઉત્સાહ દરેકમાં હોવો જોઈએ, અને ક્યારેક તે ઉત્સાહ ઓછો થાય તો હરિવંશ રાય બચ્ચનની આ કવિતા જરૂર યાદ કરી લેજો, ‘કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી.’ એટલે કે પ્રયત્ન કરવાવાળા ક્યારેય હારતા નથી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

કળિયુગનો લક્ષ્મણ : નાના ભાઈએ નવા મકાનના હવનમાં આવવા માટે મોટાભાઈને આમંત્રણ આપ્યું, પછી જે થયું એ દરેકે જાણવું જોઈએ.

Amreli Live

પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો, પછી પત્નીએ કંઈક એવું કર્યું કે થંભી ગયા મુંબઈના રસ્તા.

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

‘ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડ્યું તો ભૂખે મરી જઈશ’, આ જગ્યાએ બધા એના ઉપર જ નિર્ભર છે.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

આજે સૂર્યદેવ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, આર્થિક લાભ થવાના યોગ છે, જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધિ થાય.

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

દરરોજ ‘1 ચમચી’ ચિયા સીડ્સ લેવાથી બોડીમાં આવે છે આ 10 બદલાવ.

Amreli Live

રેલવેમાં 1.41 લાખ જગ્યા ખાલી, પણ સરકાર હવે તેમને ભરવાના મૂડમાં નથી, પણ મોટા પરિવર્તનની તૈયારીમાં છે.

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live