29.7 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

તુલા રાશિમાં શુક્રના પ્રવેશથી આ લોકોનું ખુલી ગયું નસીબ, અને આમનાથી દૂર રહેશે ખુશીઓ.

શુક્રના રાશિ પરિવર્તનના કારણે આ રાશિઓનો શરુ થયો રાજયોગ, આમના પર છવાયા દુઃખના વાદળ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહને ઘણો લાભદાયક માનવામાં આવે છે, કેમ કે તે સંસારિક સુખ સુવિધાઓ, પ્રેમ, સોંદર્ય અને આર્થિક બાબતોનો કારક ગ્રહ છે. વૃષભ અને તુલા રાશિના સ્વામી ગ્રહ પણ છે. શુક્ર ગ્રહ આવનારી 17 નવેમ્બરની રાત્રે 1 વાગીને 1 મીનીટે કન્યામાંથી તુલા રાશિમાં ભ્રમણ કરશે અને 11 ડીસેમ્બર સુધી તે રાશિમાં રહેશે.

શુક્રનું ભ્રમણ સામાન્ય લોકોના જીવન માટે ઘણું મહત્વનું હોય છે, અને તેની અસર તમામ રાશીઓ ઉપર પડે છે. અમુક રાશીના લોકો માટે શુક્રનું ભ્રમણ સુખ સમૃદ્ધી લઈને આવે છે, તો અમુક લોકોના જીવનમાં ધનનો વધારો થાય છે. તે ઉપરાંત અમુક લોકોના જીવનમાં ઉતાર ચડાવ પણ જોવા મળે છે. તો આજે અમે તમને શુક્રના ભ્રમણની રાશીઓ ઉપર પડતી અસર વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

મેષ રાશી : શુક્રનું ભ્રમણ મેષ રાશિના લોકો માટે શુભ ફળદાયક રહેવાનું છે. આ રાશિના જે લોકો વેપાર ક્ષેત્રમાં સક્રિય છે, તેમને અનુકુળ પરિણામ મળશે. એટલું જ નહિ પરંતુ નવો વેપાર કે ધંધો શરુ કરવા માંગે છે તો તમારા માટે સૌથી સારો સમય છે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદ પણ દુર થશે અને મધુર સંબંધ ઉભા થશે. આ રાશીના લોકોને કારકિર્દીના હિસાબે પણ શુક્ર રાશીનું ભ્રમણ ઘણું ફાયદાકારક રહેવાનું છે.

વૃષભ રાશી : વૃષભ રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ સારું નહિ રહે. નોકરી ધંધાવાળા લોકો તેમના કાર્યક્ષેત્રમાં સંભાળીને રહે. કારણ વગર કોઈ સાથે માથાકૂટ ન કરો પરંતુ તમારા ઉપરી અધિકારીઓ સાથે સબંધ સારા જાળવી રાખો. આમ તો કુટુંબના સંબંધો સુધરશે અને તહેવારોની આ સીઝનમાં કુટુંબના સભ્યો વચ્ચે સારો સમય પસાર કરશો. તે સમય દરમિયાન તમારા માતા પિતાના આરોગ્ય વિષે થોડી ચિંતા વધી શકે છે, તેમનું ખાસ ધ્યાન રાખો. આ રાશીના વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ મહેનત કરે.

મિથુન રાશી : મિથુન રાશીવાળા લોકોએ શુક્રના ભ્રમણની અસરને કારણે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તે દરમિયાન આરોગ્ય વિષે વિશેષ ધ્યાન રાખો, બહારના ખાવા પીવાથી દુર રહો. તમારા આરોગ્ય ઉપરાંત કુટુંબના બીજા સભ્યોના આરોગ્યનું પણ ધ્યાન રાખો. ભાઈઓ સાથે ચાલી રહેલા પિતૃક સંપત્તિના ઝગડા પણ હજુ ઉકેલાય તેવા અણસાર નથી, સંયમ જાળવી રાખો. નોકરી ધંધાવાળા વ્યક્તિને બઢતી અને પગાર વધારાના યોગ ઉભા થઇ રહ્યા છે. જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે, તેવામાં તમારા ગુસ્સા ઉપર કાબુ રાખો.

કર્ક રાશી : કર્ક રાશીમાં ચોથા ગૃહમાં શુક્રનું ભ્રમણ થવાનું છે. તેવામાં તે કર્ક રાશી માટે ઘણું શુભ ફળદાયક રહેશે. નોકરી ધંધાવાળા લોકોને બઢતી મળવાના અણસાર છે. આરોગ્ય સંબંધી તકલીફોમાંથી છુટકારો મળી શકે છે. જો કોઈ કાયદાકીય ગુંચવણમાં છો, તો તે પણ ઉકેલાય તેવા અણસાર છે. જો વેપારમાં સક્રિય છો તો આવનારા દિવસોમાં થોડા ફાયદાકરક કરાર થઇ શકે છે. વિદ્યાર્થીઓને પણ ધારી સફળતા મળવાના અણસાર છે. વાહન સુખ પણ મળી શકે છે.

સિંહ રાશી : સિંહ રાશીવાળા લોકો માટે શુક્રના ભ્રમણથી ભાગ્યોદય થશે. તે દરમિયાન સિંહ રાશીના લોકોને ઘણી પ્રગતી મળવાની છે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી સાથે તમારા સંબંધ સારા રહેશે અને કાર્યક્ષેત્રમાં તમને નવા પ્રોજેક્ટ મળી શકે છે. જો તમારા લગ્નની વાત ચાલી રહી છે, તો વાત આગળ વધી શકે છે. શુક્રદેવના આશીર્વાદથી વેપારના ક્ષેત્રમાં સક્રિય લોકોની પ્રગતી થશે. રચનાત્મક કાર્યોમાં તમારું મન લાગશે અને લાભ થશે.

કન્યા રાશી : કન્યા રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ ઘણું ફાયદાકારક રહેવાનું છે. તમારા કૌટુંબિક જીવનમાં મીઠાશ વધશે અને તે દરમિયાન ઘરના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. આર્થિક તકલીફો દુર થશે અને આવનારા દિવસોમાં તમને ધન લાભ થવાની શક્યતા છે. આવકની નવી તકો મળશે, સાથે જ તમારી યોગ્યતા પણ ઉભરીને સામે આવશે. મુસાફરી દરમિયાન તમે તમારા વર્તનથી લોકોને તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ થશો. વેપારના ક્ષેત્રમાં પિતાના માર્ગદર્શનથી કામ કરો, જરૂર સફળતા મળશે.

તુલા રાશી : આ રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ ઘણું લાભદાયક રહેવાનું છે. તે દરમિયાન તમને સારો લાભ મળશે અને કાર્યક્ષેત્રમાં પણ ઘણી પ્રગતી કરશો. અમુક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે અને તમને ભવિષ્યમાં તેનો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં થોડા ઉપરી અધિકારીઓની મદદથી તમારા અટકેલા કામ પુરા થઇ જશે. પિતૃક સંપત્તિમાંથી પણ લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. કોઈ કાયદાકીય ગૂંચવણમાં છો તો તે પણ ઉકેલાઈ જવાની શક્યતા છે. આ રાશીના લોકો જો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે તો આ શુભ સમય છે.

વૃશ્ચિક રાશી : આ રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ શુભ ફલદાયક નહિ રહે. વૃશ્ચિક રાશિના લોકોએ આવનારા દિવસોમાં આરોગ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડશે. સાથે જ આર્થિક તકલીફો પણ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા દુશ્મનોથી સાવચેત રહો અને ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો. આ ભ્રમણ દરમિયાન સંભાળીને રહો. નાના મોટા ઝગડા જાતે જ ઉકેલી લો, કાયદાની ગુંચવણમાં ન પડો, નહિ તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

ધનુ રાશી : આ રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રસંશા કરવામાં આવશે અને તમારા સારા કાર્યને ધ્યાનમાં રાખીને કોઈ નવા પ્રોજેક્ટ તમને મળી શકે છે. જો તમે વિદેશ જવાનું આયોજન કરી રહ્યા છો, તો વહેલી તકે તમારા સપના પુરા થશે. એટલું જ નહિ પરંતુ જો વિદેશમાં વેપાર કરવા માંગો છો, તો તમારા માટે સમય એકદમ અનુકુળ છે. જીવનસાથી સાથે સંબંધો મજબુત બનશે, સાથે જ કુટુંબના બીજા સભ્યો સાથે પણ સંબંધમાં સુધારો થશે.

મકર રાશી : આ રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ મિશ્ર અસર લઈને આવી રહ્યું છે. નોકરી ધંધામાં તમને પ્રગતી અને બઢતી મળી શકે છે. કુટુંબના સંબંધોમાં તણાવ રહેશે, તેવામાં તમારા ગુસ્સા ઉપર કાબુ રાખો, નહિ તો કુટુંબના સભ્યો સાથે સંબંધ બગડી શકે છે. વેપારના ક્ષેત્રમાં સક્રિય લોકોને થોડા સારા કરાર મળી શકે છે. સાથે જ સમાજમાં તમારું માન સન્માન પણ વધશે. ઘર કે વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો હમણાં થોડા સમય માટે તમારા આ આયોજનને સ્થગિત કરી દો.

કુંભ રાશી : આ રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ ભાગ્યોદય લઈને આવી રહ્યું છે. તે સમય દરમિયાન તમારા માટે આવકની નવી તકો ખુલશે અને તમને આર્થિક લાભ થશે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામની પ્રસંશા કરવામાં આવશે. સાથે જ તમારી બઢતીના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. એટલું જ નહિ પરંતુ તમારા પગારમાં પણ વધારો થઇ શકે છે. જો તમે વાહન ખરીદવા માંગો છો, તો ભ્રમણ કાળમાં તમારી એ ઈચ્છા પણ પૂરી થઇ જશે. જો વેપારના ક્ષેત્રમાં છો તો પિતાની સલાહથી કામ કરો તમને જરૂર લાભ થશે.

મીન રાશી : મીન રાશીવાળા લોકો માટે શુક્રનું ભ્રમણ ફાયદાકારક નહિ રહે. તે દરમિયાન તમારે આરોગ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડશે. તેથી આ મહામારીના સમયગાળામાં પોતાનું વધુ ધ્યાન રાખો, બહારના ખાવાથી દુર રહેવાનો પ્રયત્ન કરો અને ઘરનું જ ખાવાનું ખાવ. વેપાર કરવા વાળા લોકો સમજી વિચારીને કરાર કરે નહિ તો મોટું નુકશાન થઇ શકે છે. પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રાખો. કુટુંબના સભ્યો સાથે સંબંધો જાળવી રાખો. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો, તો થોડા દિવસો માટે આ યોજના સ્થગિત કરી દો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે? IAS ઇન્ટરવ્યૂના આવા સવાલો જોઈને તમારું પણ ફરી જશે મગજ.

Amreli Live

જાણો શું છે મહાલયા, દુર્ગા પૂજા થશે 35 દિવસ પછી, જાણો શું છે ખાસ.

Amreli Live

ના જોઈતા તલ અને મસાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા.

Amreli Live

જન્મ કુંડળીમાં બની રહ્યા છે આર્થિક તંગીના યોગ તો જાણો તેના ઉપાય

Amreli Live

ફક્ત 40 ની ઉંમરની એક્ટ્રેસે કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક પર કરી હતી આવી વાતો

Amreli Live

ધન અને વૈભવ આપતા શુક્ર ગ્રહનો કન્યા રાશિમાં પ્રવેશ, કેવી રીતે કરશે માલામાલ.

Amreli Live

Hero થી લઈને Bajaj સુધીની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ માઇલેજ આપતી બાઈક્સ, સ્ટારટિંગ કિંમત 43,994 રૂપિયા

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી, વેલેન્ટાઈન ડે ના દિવસે કર્યા હતા લગ્ન, વાંચો તેમની પ્રેમ કહાની

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

ગણપતિ બાપ્પા જલ્દી સજાવશે આ 6 રાશીઓનું ભાગ્ય, સુખ-સમૃદ્ધિમાં થશે સતત વૃદ્ધિ

Amreli Live

લગ્ન પહેલા જ કંગાળ થયા આદિત્ય નારાયણ, કહ્યું – એકાઉન્ટમાં બચ્યા છે ફક્ત આટલા હજાર રૂપિયા, વેચવુ પડશે.

Amreli Live

આ લોકો માટે અશુભ નથી રાહુ-કેતુ, એક ઝટકામાં બનાવી દે છે માલામાલ

Amreli Live

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના બર્થડે પર શેયર કર્યો જૂની યાદોથી જોડાયેલ આ ખાસ વિડીયો

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

ચંદ્ર પર શનિ-રાહુના પડછાયાથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઇ રાશિને નુકશાન થશે, જાણો.

Amreli Live

ફ્રિજ, AC-TV સહીત 54 વસ્તુઓ વેચી રહી છે સરકાર, 31 ઓગસ્ટ સુધી ખરીદવાની તક.

Amreli Live

હોસ્પિટલમાંથી જેવી 103 વર્ષની દાદી નીકળી કે પોતાના શોખના આ મોટા બે કામ પતાવી લીધા.

Amreli Live

ફ્લોપ શો બીગબોસમાં સૌથી વધારે છે ‘છોટી બહુ’ રૂબીનાની ફીસ, બાકી કંટેસ્ટેંટને મળી રહ્યા છે આટલા રૂપિયા

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

ઝારખંડમાં છે શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિ, દર્શન કરો 1280 કિલો શુદ્ધ સોનાની બંસીધરની મૂર્તિનો, કિંમત જાણીને ચકિત થઇ જશો

Amreli Live