24.4 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

તુલા અને ધનુ સહીત 5 રાશિઓને થશે ફાયદો, જયારે બાકીની રાશિઓનો દિવસ રહેશે મિશ્રફળદાયક.

મેષ રાશિ : આજનો દિવસ પ્રેમમાં ડૂબેલા રહેશો. તમે પોતાની લવલાઈફ ખુલીને જીવશો અને મનમાં પ્રેમને લઈને જે ઉમંગ હશે તેનો આનંદ માણસો. તમારા પ્રિય વ્યક્તિ પણ તમારી ખુશીમાં સંપૂર્ણ રીતે શામેલ થશે, જેથી આજનો દિવસ ખુશનુમા રહેશે. કામને લઈને સ્થિતિઓ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં દેખાશે, જેથી તમે ઘણા ખુશ રહેશો. પોતાના અમુક જરૂરી કામોને તમે ભાગ્યના સહારે છોડી દેશો અને તેમાં સફળતા મળશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન યોગ્ય રીતે યોગ્ય દિશામાં આગળ વધશે, અને તમારા જીવનસાથી આજે તમને કોઈ સારી વાત જણાવી શકે છે, જેને સાંભળીને ખુશ થઇ જશો.

વૃષભ રાશિ : ઘરમાં કોઈના આવવાથી રોનક આવી જશે. ઘરમાં કોઈ ફંક્શન રાખી શકો છો, અથવા ઘરની સુંદરતા વધારવા માટે કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો. તમારું સ્વાસ્થ્ય જબરજસ્ત રહેશે અને આજના દિવસનો તમે ખુબ આનંદ માણસો. તમારી માં આજે તમારા પર ખુબ પ્રેમ લૂંટાવશે. બિઝનેસને લઈને સ્થિતિઓ આજે સારી રહેશે. રોકાણ કરવાની દૃષ્ટિએ પણ આજનો દિવસ સારો રહેશે. ફક્ત એક વાતનું ધ્યાન રાખો, કોઈની વાતમાં આવી જઈને અન્ય વ્યક્તિને ખરું-ખોટું કહેશો તો સમસ્યા ઉભી થઈ શકે છે.

મિથુન રાશિ : આજે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ થશે. ઘણા સમયથી તમે તેનો પ્રયત્ન કરી રહ્યા હતા. આજે તમને તક મળી શકે છે. સરકારી કામોમાં હાથ નાખવાથી તમને લાભના યોગ બનશે. તમારા જીવનસાથી બુદ્ધિમાનીની વાત કરશે, અને તેની સલાહને સાંભળીને તમને પોતાના કામને આગળ વધારવાની નવી રીત મળી શકે છે. પોતાના વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાઓથી ભરાયેલો રહેશે. તમારા બધા અટકેલા કામમાં ગતિ આવશે. વસ્ત્રો વગેરે પ્રત્યે રુચિ વધશે. કારોબારના સંબંધમાં વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. યાત્રા લાભકારક રહેશે. પૈસા કમાવાના પ્રયત્નમાં સફળતા મળી શકે છે. આજે ખર્ચમાં ઘટાડો કરવાના ઘણા અવસર મળશે. પોતાના પ્રયત્નોમાં સફળતા મેળવવા માટે તમારે મહેનતની સાથે સાથે પોતાની બુદ્ધિથી કામ કરવું પડશે.

સિંહ રાશિ : આજે આળસ વધારે રહેશે. નોકરીમાં ઓફિસરો સાથે વૈચારિક મતભેદ રહેશે. આજે મકાન અને જમીન સંબંધી કાર્ય થશે. સંતાન પર બિનજરૂરી પ્રતિબંધ ના લગાવો. સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. કાર્યભાવમાં વૃદ્ધિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ઘણી જરૂરી છે. તમે થોડા વધારે ઊંઘી શકો છો. પરિવારમાં સુખદ વાતાવરણ બની રહેશે, પણ સાંજ સુધી કોઈ વિવાદ થઈ શકે છે, એટલા માટે તમે વધારે સર્તક રહેજો.

કન્યા રાશિ : પારિવારિક જવાબદારીમાં વધારો થશે, જે તમને માનસિક તણાવ આપી શકે છે. લગ્ન જીવનમાં કોઈ અણબનાવ થઈ શકે છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. ખર્ચમાં વૃદ્ધિ થશે. તમારી લવ લાઈફની વાત કરીએ તો આજનો દિવસ ઘણો પડકારભર્યો છે. આજે પોતાની જવાબદારી અને શાસક વર્ગ સાથે સંબંધનું પણ ધ્યાન રાખવું પડશે. આજે તમારું મન બહાર ફરવા જવાનું થશે.

તુલા રાશિ : આજે બાળકો સાથે ઘણો સારો સમય પસાર થશે. તમારો શુભ સમય શરૂ થઇ રહ્યો છે. શિક્ષણ અને બૌદ્ધિક કામોના સુખદ પરિણામ મળશે. લેખન – બૌદ્ધિક કામોથી આવકના સાધન બનશે. કોઈ મિત્રની મદદથી નોકરી મળી શકે છે. તમને કોઈ પાર્ટ-ટાઈમ કામ મળી શકે છે. આજે પરિવારમાં બાળકોને મન ગમતી વસ્તુઓ આપશો, જેથી બાળકો સાથે તમારો સંબંધ મજબૂત થશે. આજે તમને યાત્રાના યોગ છે. અચાનક નુકશાન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિવાળાને આજે નોકરીના ઇન્ટરવ્યૂ વગેરે કામોમાં સુખદ પરિણામ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. પણ કોઈ બીજા સ્થળ પર જવું પડી શકે છે. તમારી પાસે બે વિકલ્પ છે, પાછળ હટો અથવા સામનો કરો. પછી તેજ કરો જે તમારી ઉર્જાને ઉત્તમ બનાવે છે. વાહન અને મશીનરી વગેરેના ઉપયોગમાં સાવચેતી રાખવી. વસ્તુઓ સાચવીને રાખવી. ઘરમાં તણાવ રહી શકે છે. ગરીબોમાં દાન કરવાથી તમને સુખ સૌભાગ્ય પ્રાપ્ત થશે.

ધનુ રાશિ : લાંબા સમયથી ચાલી રહેલા પ્રેમ સંબંધોને નવું રૂપ આપવાનો અવસર છે. નોકરીમાં પરિવર્તનની શક્યતા બની રહી છે. માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. શાસન સત્તાનો સહયોગ મળશે. વાહન સુખમાં વૃદ્ધિ થશે. બહેનનો પ્રેમ મળશે. બાકી રકમની વસૂલી થશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. રોજગાર મળશે. આજે તમારા વૈવાહિક જીવનમાં પ્રગાઢતા આવશે, સાથે જ કુંવારા લોકોએ લગ્ન માટે થોડી રાહ જોવી પડી શકે છે.

makar rashi

મકર રાશિ : અંગત સંબંધોમાં આજે કોઈ નિર્ણય લેવો પડશે. સકારાત્મક રહો, મુશ્કેલી જલ્દી જ દૂર થઈ જશે. નાના પ્રવાસનું આયોજન કરી શકશો. માનસિક મુશ્કેલી વધશે. પરિશ્રમ વધારે રહેશે. મિત્રોનો સહયોગ મળશે. વાહન સુખમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. કોઈ નજીકના લોકોની સલાહ લઈને કામ કરવું સારું રહેશે. તમારા ચહેરા પર ખુશી છવાઈ જશે. શાંતિની શોધમાં તમે આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકો છો.

કુંભ રાશિ : આજે તમે બીજાની બાબતોમાં દખલ ના કરો. રહેણી-કરણી કષ્ટદાયક રહેશે. અમુક જુના મિત્રો સાથે સંપર્ક બની શકે છે. સ્વાદિષ્ટ ભોજનમાં રુચિ વધશે. સંતાનને કષ્ટ થશે. જીવન તરફ એક ઉદાર વલણ અપનાવો. કામોમાં નિર્ધારિત સફળતા પ્રાપ્ત કરી શકશો. ધન પ્રાપ્તિ સુગમ થશે. માન-સમ્માન મળશે. થોડા પ્રયત્નથી વધારે લાભ થશે. આંખમાં દુઃખાવો રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા પક્ષમાં કોઈ પરિવર્તન આવી શકે છે. સંતાન સુખમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ : આજે છુપા શત્રુ તમારા વિષે અફવા ફેલાવા માટે અધીરા રહેશે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. વાતચીતમાં સંતુલિત રહો. પારિવારિક સમસ્યા પરેશાન કરી શકે છે. શિક્ષણ નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં નવી ખુશીઓ મળવાના યોગ બની રહ્યા છે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ વધે તેના કરતા સારું રહેશે કે તમે થોડો સમય મૌન રહો. આજે તમે સારા સમયનો લાભ લઈને પોતાના બધા કામ પુરા કરી લો એજ તમારા માટે સારું રહેશે.


Source: 4masti.com

Related posts

60 કરોડના ફાર્મ હાઉસ અને 4 કરોડની કાર, જાણો અસલ જીવનમાં ‘બાહુબલી પ્રભાસ’નું નેટવર્થ.

Amreli Live

શનિવારે બળવાન છે આ 6 રાશિઓ વાળાના ગ્રહ, લાભના બની રહ્યા છે યોગ.

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : 1 થી 10 સુધી ગણતરી બોલ, સંતા : 1,2,3,4,5,7,8,9,10…

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

મહાકાલની શાહી સવારી 2020 : આજે મહાકાલની શાહી સવારી, 54 વર્ષ પછી બદલાયો રસ્તો

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

2,000 રૂપિયાનો આવનારો હપ્તો જોઈએ, તો હમણાં કરાવી લો રજીસ્ટ્રેશન, આ છે પ્રક્રિયા.

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

આ વખતે ઘોડા પર સવાર થઈને આવશે માં દુર્ગા, જાણો શું છે તેનો સંકેત.

Amreli Live

શુક્રનું સિંહ રાશિમાં ભ્રમણ, આ 7 રાશિવાળાના બદલાઈ જશે નસીબ.

Amreli Live

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

Amreli Live

કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

Amreli Live

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

ગીતા ફોગાટના દીકરા અર્જુન આગળ પાણી ભરે છે તૈમૂર, જન્મ લેતા જ લોકોને દેખાવા લાગ્યા હતા બાઈસેપ્સ.

Amreli Live

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

Amreli Live

PAN Card થી જોડાયેલ આ ભૂલ કરશો, તો ભરવો પડશે 10,000 રૂપિયાનો દંડ

Amreli Live

કંગનાની બહાદુરી પસંદ આવી, નેપોટિઝ્મનો આરોપ સહન કરી રહેલા કરણ, આલિયા, સલમાન અને સોનમના લાખો ફોલોઅર્સ ઘટ્યા

Amreli Live