24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલદેશ આખો જ્યારે કોરોના સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે રાષ્ટ્રરક્ષકોને ક્યાંક હુમલાનો ભોગ બનવું પડે છે, તેવા સમયે કેટલાક લોકો પોતાની બીમારી છુપાવીને તેમની સાથે ઘર્ષણ પણ કરી રહ્યા છે. જોકે ગુજરાતમાં એવા પણ લોકો છે જે કોરોના સામેની જંગમાં દેશની સાથે છે. અમદાવાદની આવી જ એક વ્યક્તિ પોતાની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો સામે ચાલીને તેને સારવાર માટે મોકલી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ વ્યક્તિ પોતાના વિસ્તારના રહીશોને અપીલ પણ કરી રહ્યો છેકે જો તમને ઉધરસ કે તાવ હોય તો ડર્યા વગર રિપોર્ટ કરાવજો.
દર્દીના પતિની ટેસ્ટ કરાવવા, મેડિકલ ટીમને સપોર્ટ કરવા લોકોને અપીલ
અમદાવાદના જમાલપુર ફુલબજાર પાસેના સ્લમ વિસ્તારમાં એક મહિલાને તાવ અને ઉધરસ હતી. મહિલાનો ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મહિલાને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે મોકલવામાં આવી રહી હતી, ત્યારે તેના પતિએ આખા વિસ્તારને એક અપીલ કરી હતી, જેનો વીડિયો સ્થાનિકને બનાવ્યો હતો. આ વીડિયોમાં પતિ વિસ્તારના રહીશોને અપીલ કરી રહ્યો છેકે, મારી પત્નીને સારવાર માટે લઇ જવી પડશે, તેનાથી ડરો નહીં. પણ બધા સામે જઇને ચેક કરાવો અને મેડિકલ ટીમને સપોર્ટ કરો.
કોરોનાના દર્દીના જુસ્સાને રહીશોએ વધાવ્યો
વીડિયોમાં જોઇ શકાય છેકે, મહિલા જ્યારે સારવાર માટે જઇ રહી હતી. ત્યારે તેણે હિંમત સાથે સ્થાનિક રહીશોને જણાવ્યું હતું કે હું આજે સારવાર માટે જાઉ છું, તમને જો લાગે તો ટેસ્ટ કરાવજો. આ દ્રશ્ય જોઈને આખા વિસ્તાર તાળી પાડીને તેમનો જુસ્સો વધારી રહ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Immediately check if fever or cough occurs, I am sending my wife for treatment You are not afraid, appeal to the patient’s husband

Related posts

લોકડાઉનમાં જે ગાડીઓનો ઉપયોગ કરીને વાધવાન પરિવાર મહાબળેશ્વર પહોંચ્યો, તે ગાડીઓને સીઝ કરવાનો EDએ આદેશ કર્યો

Amreli Live

નવા 42 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1566, વધુ 8 કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

રાજ્યમાં હાહાકારઃ 6 દિવસમાં 1100 કેસ, 59 મોત; દેશમાં સૌથી વધુ ઝડપથી ચેપ અહીં જ ફેલાયો

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

તબલીઘ જમાતમાં ગુજરાતમાંથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ, તમામ નવસારીનાઃ રાજ્ય પોલીસવડા

Amreli Live

10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરાઈ, 10થી વધારે શંકાસ્પદ લક્ષણ ધરાવનારના સેમ્પલ લેવાયા

Amreli Live

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live