21 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના જેઠાલાલ બોલ્યા : શો ની ક્વોલિટી પહેલા જેવી નથી, જણાવ્યું કેમ ઘટી TRP.

‘તારક મેહતા’ શો ને લઈને છલકાયું જેઠાલાલનું દુઃખ, શો ની ક્વોલિટીને લઈને જણાવી દીધી આટલી મોટી વાત. ટીવીના પોપ્યુલર કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થઈ ગયા છે, અને આજે પણ દર્શક આ શો ને પસંદ કરે છે. પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને લાગે છે કે, સમયની સાથે શો ની રાઇટિંગ પર ઘણી ખરાબ અસર પડી છે. દિલીપનું કહેવું છે કે, શો ના રાઈટર્સ પર ઘણું પ્રેશર હોય છે. તેમણે રોજ નવા એપિસોડ માટે સ્ક્રિપ્ટ આપવાની હોય છે, અને એજ કારણ છે કે તેમની રાઇટિંગની ક્વોલિટી પર અસર પડે છે.

દિલીપ જોશીએ સ્ટેન્ડ અપ કોમેડિયન સૌરભ પંત સાથે વાત કરતા કહ્યું, ‘જયારે તમે ક્વોન્ટિટી જુઓ છો તો ક્યાંક ને ક્યાંક ક્વોલિટી પર તેની અસર થાય છે. પહેલા અમે અઠવાડિયે કામ કરતા હતા અને રાઈટર્સ પાસે ઘણો સમય રહેતો હતો. ચાર એપિસોડ લખ્યા, બીજા ચાર એપિસોડ આવતા મહિને શૂટ કરવાના હોતા હતા. હવે આ એક ફેક્ટરી બની ગઈ છે.’

dilip joshi

દિલીપે આગળ કહ્યું, ‘રાઈટર્સ પણ તો માણસ છે. હું માનું છું કે જયારે તમે ડેલી શો કરો છો, તો બધા એપિસોડ તે લેવલના નથી હોતા. જ્યાં સુધી કોમેડીની વાત છે તો અમુક એપિસોડ છે જે તે લેવલના નથી.’ આ શો ની ટીઆરપી પર પણ ઘણી અસર પડી છે. રાઇટિંગ નબળી હોવાથી દર્શકોને શો જોવામાં પહેલા જેવી મજા નથી આવતી, જેની અસર શો ની ટીઆરપી પર પડે છે.

જણાવી દઈએ કે, હાલમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ ઇન્ડિયાસ બેસ્ટ ડાંસર શો માં પહોંચી હતી. ત્યાં કંટેસ્ટન્ટ રુતુજા જુન્નારકરે દયાબેનના પાત્રમાં ડાંસ કર્યો. શો ના પ્રોડ્યુસરને રુતુજાનો લુક એટલો પસંદ આવ્યો હતો કે, તે બોલ્યા હતા કે તમે આ દયા ભાભી (રુતુજા) ને અમારા શો પર મોકલી આપો.

હજી સુધી દિશા વાકાણી પાછી નથી આવી : જણાવી દઈએ કે, દિશા વાકાણીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની પત્નીનું પાત્ર ભજવ્યું છે. તે લગભગ 3 વર્ષથી શો માં દેખાઈ રહી નથી. દિશા મેટરનિટી લીવ લઈને ગઈ હતી, ત્યારથી અત્યાર સુધી તે શો માં પાછી નથી આવી. વચ્ચે ફક્ત 1 વાર થોડી મિનિટ માટે તેમને દેખાડવામાં આવ્યા હતા. જોકે શો માંથી તેમના જવાને લઈને અલગ અલગ પ્રકારની વાતો થતી રહી છે. એવી પણ ચર્ચા છે કે તે જલ્દી જ શો માં પાછી આવશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જન્મ કુંડળીમાં બની રહ્યા છે આર્થિક તંગીના યોગ તો જાણો તેના ઉપાય

Amreli Live

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

ભારતે દુનિયાને ફક્ત 0 ની શોધ જ નથી આપી, પરંતુ આ શોધ પણ આધુનિક ભારતની છે, જેના વગર દુનિયાને ચાલતું નથી.

Amreli Live

મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, મોટામાં મોટું સંકટ થશે દૂર, મળશે સફળતા.

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

કિડીઓ લાઇનમાં જ કેમ ચાલે છે? મળ્યો આવો જવાબ કે બધા થઇ ગયા છે બોલતા બંધ

Amreli Live

અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

Amreli Live

દિવાળી પર આ 10 સપના જોવા હોય છે ઘણા શુભ, લક્ષ્મીજી સાક્ષાત વરસાવે છે ઘણું બધું ધન.

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : 15 ઓગસ્ટના રોજ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ, ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ઉપર ત્રિરંગો લહેરાશે

Amreli Live

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને પર્લ વી પુરીનું થયું બ્રેકઅપ? સામે આવ્યું કારણ.

Amreli Live

દિવાળી પર ઘરની સાથે-સાથે પોતાની કારને પણ ચમકાવો, જાણો સાફ કરવાની રીત

Amreli Live

પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર સુધી : તર્પણ, શ્રાદ્ધ કર્મો માટે ચાંદીના વાસણ હોય છે શુભ

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

એક મોતી દૂર કરી શકે છે તમારી દરેક સમસ્યાને? જાણો કેવી રીતે.

Amreli Live

આ નવરાત્રી બની રહ્યો છે અશુભ સંયોગ, આખા એક વર્ષ દુનિયામાં થશે ઉથલ પાથલ.

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

ક્યારેક ઘણા અમીર હતા આ 10 સ્ટાર, પણ નસીબે રોડ પર લાવી દીધા, નંબર 6 એ તો રસ્તા પર ભીખ પણ માંગી.

Amreli Live

160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

Amreli Live

‘આ દુનિયા ભૂલો કાઢવા જ બેઠી છે’, મૂર્તિકારની સ્ટોરી દ્વારા જાણો સફળ થવા માટે પોતાનામાં કયો ફેરફાર લાવવાની જરૂર છે.

Amreli Live