30 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

તારક મહેતા શોમાં જુના કલાકારોની જગ્યાએ નવા ચહેરા દેખાય રહ્યા છે પણ મેકર્સ કેમ નવી દયાબેન લાવતા નથી

તારક મેહતા શોમાં આટલા વર્ષોથી શા માટે ‘દયાબેન’ ની જોવાઈ રહી છે રાહ, જયારે મેકર્સ બદલી ચુક્યા છે ઘણા બધા સ્ટાર્સ

ટીવીનો સૌથી પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરમાં જાણીતો છે. છેલ્લા 12 વર્ષોથી આ શો એ પોતાની પોપ્યુલારિટી બનાવી રાખી છે. જણાવી દઈએ કે, કોરોના પછી શો નું શૂટિંગ ફરીથી શરૂ થઈ ગયું છે, પણ આ શો ને લઈને એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. સમાચાર એ છે કે અમુક સ્ટારકાસ્ટ આ શો થી દૂર થઈ ગઈ છે. શો ના અમુક કેરેક્ટર જેવા કે ભીડે, હાથી, ગડા, મેહતા, સોઢી કાયમી છે. શો ની સ્ટોરી આ કલાકારોની આસપાસ લખવામાં આવે છે.

જણાવી દઈએ કે, અમુક એવા કલાકાર પણ છે જે 12 વર્ષોથી સતત આ શો માં રહ્યા છે. અને અમુક એવા કલાકાર પણ છે જે શો છોડીને જતા રહ્યા, ત્યારબાદ બીજા કલાકારે તેમને રિપ્લેસ કર્યા.

હાલમાં જ શો માં અંજલિ મેહતાનું પાત્ર ભજવનારી નેહા મેહતાએ પણ શો છોડી દીધો અને તરત જ તેમની જગ્યાએ સુનયના ફોજદારને લઇ લેવામાં આવી.

તેમજ રોશન સિંહનું પાત્ર ભજવતા ગુરુચરણ સિંહે પણ પોતાના અંગત કારણોને લીધે શો છોડી દીધો છે. તેમની જગ્યાએ મેકર્સ બલવિંદર સિંહને લઈ આવ્યા છે.

આ પહેલા બે વાર સોનુ (સોનાલિકા ભીડે), ટપ્પુ (ટિપેંદ્ર ગડા), હંસ રાજ હાથી, રીટા રિપોર્ટર જેવા પાત્ર ભજનવાર એક્ટર્સ શો છોડીને જતા રહ્યા છે.

જોકે, મેકર્સ તરત જ શો માં તે પાત્રો માટે નવા કલાકાર લઈને આવ્યા. મેકર્સે તેમના શો છોડીને જવાથી શો પર કોઈ અસર થવા ન દીધી.

પણ શો માં એક પાત્ર એવું છે જેનું રિપ્લેસમેન્ટ મેકર્સને આજ સુધી નથી મળ્યું. તે પાત્ર છે દયાબેન. અભિનેત્રી દિશા વાકાણી આ પાત્ર ભજવી રહી હતી. અને દિશા 3 વર્ષથી શો માંથી ગાયબ છે. વચ્ચે માત્ર એક એપિસોડ માટે દિશાએ એંટ્રી લીધી હતી.

દિશાએ હજુ સુધી શો છોડ્યો નથી. દિશા સપ્ટેમ્બર 2017 થી શો માં નથી દેખાઈ. તે 2017 થી મેટરનિટી લિવ પર ગઈ હતી અને ત્યારબાદ તે શો માં પાછી નથી આવી.

શો ના ફેન્સ એ વાતથી અજાણ નથી કે દયાબેનનું પાત્ર શો માટે કેટલું મહત્વનું છે. દયાબેનનું પાત્ર શો માં મનોરંજન બનાવી રાખવાનું કામ કરે છે. દિશા જયારે શો માંથી ગઈ હતી ત્યારે શો ની ટીઆરપી પર પણ ફરક પડ્યો હતો. પણ જયારે તેમને ફક્ત એક એપિસોડ માટે શો માં દયાબેન તરીકે દેખાડવામાં આવી, તો શો ફરીથી ટોપ રેટિંગમાં આવી ગયો હતો. ફેન્સ અત્યારે પણ દયાબેનના પાત્રને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આજ કારણ છે કે મેકર્સ અત્યાર સુધી દયાબેનનું રિપ્લેસમેન્ટ નથી લાવી શક્યા. તે હજી પણ દિશાની રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જન્મકુંડળીમાં સૂર્ય : સૂર્યની જેમ જીવનમાં આવી ચમકે છે કેટલાક લોકો.

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

ચિમ્પાન્જીએ જંગલમાં જતા પહેલા કર્યું કઈંક આવું, વિડીયો જોઈને થઈ જશો દંગ

Amreli Live

આવા 10 બેડરૂમ અને 14 બાથરૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે તે વ્યક્તિ, જેની ફેન છે મુકેશ અંબાણીની લાકડી દીકરી.

Amreli Live

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live

હવેથી હેલ્થ ઈંશ્યોરેંસના બદલાયા નિયમો, વીમા ધારકો માટે ઘણી સારી વાતો

Amreli Live

આ 5 એન્ડ્રોઇડ ગેમ્સ પર મળશે પબજી જેવી મજા, આ રમ્યા પછી તમે પબજી ને પણ ભૂલી જસો

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

સોનુ સૂદને કારણે દોડશે ગોરખપુરની પ્રજ્ઞા, 6 મહિના પહેલા અકસ્માતમાં ગુમાવ્યો ગયો હતો એક પગ.

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

આ મહિને આ ચાર ગ્રહ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, 12 દિવસ રહશે ખાસ

Amreli Live

ડિનર માટે પરફેક્ટ રેસિપી છે આલુ મટર કોરમા, જાણો સરળ રેસિપી

Amreli Live

ભોલેબાબાના આશીર્વાદથી આ 8 રાશિઓવાળાને ફાયદો થવાના છે સંકેત, કામકાજની સમસ્યા થશે દૂર.

Amreli Live

આ લોકો માટે અશુભ નથી રાહુ-કેતુ, એક ઝટકામાં બનાવી દે છે માલામાલ

Amreli Live

ભગવાન વિશ્વકર્મા છે ઘણી વસ્તુઓના રચનાકાર, જાણો તેમની ઉત્પત્તિ અને રચના સાથે જોડાયેલી પૌરાણિક કથા.

Amreli Live

હિમાચલની સ્કૂલોમાં ફરી આવી રોનક, પહેલા દિવસે પહોંચ્યા આટલા વિદ્યાર્થીઓ.

Amreli Live

120 કિલો સોનુ અને 1000 કરોડનું શ્રી રામાનુજાચાર્યનું મંદિર, 216 ફિટ ઉંચી મૂર્તિ હોવાથી ગિનીઝ બુકમાં નોંધાયું નામ.

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live