29.7 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

‘તારક મહેતા…’ ફેમ ઝીલ મહેતાએ કેમ છોડ્યો હતો શો, જાણો હમણાં શું કરે છે અને કેવી છે લાઇફ સ્ટાઇલ

પહેલા કરતા ખુશ સુંદર અને ગ્લેમરસ દેખાવા લાગી છે ભીડેની દીકરી સોનુ, જુઓ ફોટાઓ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 12 વર્ષથી વધારે થઇ ગયા છે. આ 12 વર્ષોમાં આ શોના લગભગ દરેક કલાકારો દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. ભલે તે જેઠાલાલ, દયાબેન, ભીડે, તારક મહેતા, રોશન સિંહ હોય કે બબીતા જી આ બધા દર્શકોને ખુબ પસંદ આવે છે. ગોકુલધામના સભ્યોમાં એક ટપુ સેના છે. ટપુ સેનાને નાના ઉંમરના દર્શકોથી લઈને મોટા પણ ખુબ સારી રીતે જાણે છે.

ટપુ સેનાની એક ખાસ સભ્ય એટલે સોનુ ભીડેનું રોલને આજ સુધી બધા ખુબ પસંદ કરે છે. જોવા જઈએ તો સોનુના રોલમાં હજુ સુધી ઘણા એક્ટરને દેખાડવામાં આવ્યા છે પરંતુ આજે પણ પહેલી સોનુ એટલે ઝીલ મહેતા લોકોના દિલ પર રાજ કરે છે. તેમના ફેન્સ આજે પણ જાણવા માંગે છે ઝીલ મહેતા એ કેમ શો છોડ્યો હતો.

ભણતરને આપવો હતો સમય : ઝીલ મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશો શરુ થવાની સાથે જ ઈન્ડસ્ટ્રીઓમાં એક્ટર તરીકે પગલું ભર્યું હતું. તેના પછી ઝીલ 4 વર્ષ સુધી આ શોનો હિસ્સો બની રહી. તે દરમિયાન દર્શકો દ્વારા તેમને ખુબ પ્રેમ મળ્યો અને તેમના માટે પ્રેમ આજ સુધી રાખ્યો છે. તમને જણાવી દઈએ કે ઝીલે શો એટલા માટે છોડ્યો કારણે તે દરમિયાન તેમની દસમાં ધોરણની પરીક્ષા હતી. સાથે જાણી લો કે તેમનો વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં તે દસમા ધોરણમાં 90 ટકાથી વધારે ગુણ મેળવ્યા.

jheel mehta

હમણાં છે એમબીએની વિધાર્થી : મીડિયા રિપોર્ટ અનુસાર ઝીલને ભણવાનું પસંદ છે. એટલા માટે તેમને હજુ પણ ભણવાનું છોડ્યું નથી. તમને જણાવી દઈએ કે હમણાં ઝીલ એમબીએ કરી રહી છે. તેના પહેલા તેમણે બીબીએ કર્યું છે. સાથે જણાવી દઈએ કે તે મટરફ્લાએ નામના એક ઈ-કોમર્સ કંપનીમાં સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ કામ પણ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ : ઝીલ મહેતાને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું ખુબ પસંદ છે. તે ઘણી વખત પોતાના ફોટાઓ પણ પોસ્ટ કરતી રહે છે. તેમના ફેન્સ પણ તેમને ખુબ પસંદ કરે છે અને સતત તેઓ ઈન્ડસ્ટ્રીઓ ફરી આવે તેવા સમાચારની રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

નિધિવનમાં આજે પણ રાસ રમે છે શ્રી રાધા-કૃષ્ણ

Amreli Live

અક્ષરધામ મંદિર 200 દિવસ સુધી બંધ રહ્યા પછી હવે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યું જાણો બધી વિગત

Amreli Live

મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ મોટી ચાહક છે દીકરી જીવા, વિડીયોમાં જુઓ તેનો પુરાવો

Amreli Live

ભારતીયોને ફ્રી મળશે કોરોના વેક્સીન, આટલા કરોડ ડોઝ ખરીદી રહી છે કેંદ્ર સરકાર.

Amreli Live

આ પરિવારની 6 દીકરીઓ છે વૈજ્ઞાનિક, 4 વિદેશમાં કરી રહી છે ભારતનું નામ રોશન.

Amreli Live

શું હતું ગાંધારીની દિવ્ય દ્રષ્ટિનું રહસ્ય, કેમ દુર્યોધનને જોવા માંગતી હતી નિર્વસ્ત્ર, જાણો

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

આ એકદમ સરળ રીતે બનાવો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

Amreli Live

23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.

Amreli Live

એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનારા રોચક સવાલના જબરજસ્ત જવાબ

Amreli Live

સમુદ્ર મંથનમાં નીકળેલા 14 રત્નોમાંથી એક છે શંખ, વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું કે શંખના અવાજથી નષ્ટ થાય છે કીટાણુ.

Amreli Live

વૃશ્ચિક રાશિવાળા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

કુંભારે બનાવ્યો ‘જાદુઈ દીવો’, 24 કલાક સતત પ્રગટે છે, તેલ પણ પોતાની જાતે ભરી લે છે.

Amreli Live