26.2 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

તારક મહેતા: જેઠાલાલના કારણે ઐય્યરને મળી એક્ટિંગની તક?

પોપ્યુલર ટીવી શૉ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ લાંબા સમયથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ શૉના ઘણાં પાત્રો અને એપિસોડ્સ યાદગાર છે. આ શૉમાં ઐય્યરનું પાત્ર ભજવનાર એક્ટર તનુજ મહાશબ્દે ખૂબ જ પોપ્યુલર છે. પરંતુ, તમે કદાચ એક વાત નહીં જાણતા હોવ કે એક્ટર તનુજ મહાશબ્દે આ સિરિયલનો ભાગ બનવાના નહોતા. તે આ શૉના લેખકો પૈકીના એક હતા. સાથે એ વાત પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઐય્યરનું પાત્ર ભજવનાર એક્ટર તનુજ મહાશબ્દે મહારાષ્ટ્રિયન છે. તેઓ સાઉથ ઈન્ડિયન નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

એક વખત જ્યારે શૂટિંગ દરમિયાન મૂનમૂન દત્તા ઉર્ફે બબિતાની સાથે એક્ટર તનુજ મહાશબ્દે વાત કરી રહ્યો હતો ત્યારે દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલે આ સિરિયલના મેકર્સને એવી સલાહ આપી કે તેઓ તનુજ મહાશબ્દે અને મૂનમૂન દત્તાને આ શૉમાં પતિ-પત્ની તરીકે કાસ્ટ કરે.

આ વાત પણ ઘણી જ રસપ્રદ છે કે ઐય્યરનું પાત્ર ભજવનાર એક્ટર તનુજ મહાશબ્દેએ ટીવી શૉ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ એક લેખક તરીકે જોઈન કર્યો હતો પણ હવે તેઓ આ સિરિયલના એટલા લોકપ્રિય એક્ટર બની ગયા છે કે તેમનું સ્થાન બીજું કોઈ લઈ શકે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ શૉ હવે લગભગ 3,000 એપિસોડ્સની નજીક છે. લોકડાઉન ખતમ થતા જ આ શૉનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવશે.


Source: iamgujarat.com

Related posts

શું તમે ક્યારેય પેડલ વાળી બાઈક જોઈ છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live

અમદાવાદ: રીલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનોએ એન્ટી-ચાઈના સ્ટેન્ડ લીધો

Amreli Live

જયારે ભારતના ફક્ત 120 સૈનિક, ચીનના 2000 સૈનિકો ઉપર થઈ ગયા હતા હાવી, 1300 નો તો બોલાવી દીધો હતો ખાતમો

Amreli Live

આ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર

Amreli Live

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

Amreli Live

વાંસની બોટલ બાદ હવે લોકોને પસંદ પડ્યું વાંસનું ટિફિન બોક્સ, વાયરલ થયા ફોટોઝ

Amreli Live

કોરોના વાયરસને હરાવવો છે તો આંબળાનું કરો નિયમિત સેવન, જાણો બીજા કયા છે તેના ફાયદા.

Amreli Live

ક્વોરન્ટાઈન થવાનું હતું, મહિલા કોન્સ્ટેબલે બોયફ્રેન્ડને પતિ બતાવીને સાથે રાખી લીધો

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

સૌરાષ્ટ્ર: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વીજળી પડતાં બે બાળકો સહિત 7નાં મોત

Amreli Live

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

શરુઆતમાં મને એવું લાગતું કે બિગ બેનરમાં કામ નહીં મળે: ભક્તિ કુબાવત

Amreli Live

સુરત સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ, MICUમાં હતા દાખલ

Amreli Live

કોરોનાથી રાહત: અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ 37 ટકાનો ઘટાડો

Amreli Live

સલમાન ખાન બન્યો ‘ખેડૂત’, વરસતા વરસાદમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ્યું ખેતર

Amreli Live

બારડોલીમાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો: પ્રેમીનું મોત, પ્રેમિકા બચી ગઈ

Amreli Live

અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ

Amreli Live

દેશમાં પહેલીવાર નવા નોંધાયેલા કોરોના કેસનો આંકડો 20,000ને પાર, મૃત્યુઆંક 16,000ને પાર

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

અર્બન-રુરલના ભાગલા જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નડે છેઃ જિમિત ત્રિવેદી

Amreli Live