26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. પણ, હજુ સુધી તેનો કોઈ ચોક્કસ ઈલાજ ધ્યાનમાં આવ્યો નથી. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેનેડામાં થયેલા એક સંશોધનમાં એવું સામે આવ્યું છે કે કોરોના વાયરસના લક્ષણો માત્ર શરદી-ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલા નથી. પણ, આંખોમાં જોવા મળતી વિશેષ તકલીફ પણ કોરોના વાયરસના સંક્રમણ તરફ ઈશારો કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કોરોના વાયરસનું સંક્રમણ હવે શ્વસન તંત્ર સિવાય પણ શરીરના કેટલાંક ભાગ પર અસર દેખાડી રહ્યું છે. કેનેડામાં થયેલા સંશોધનના એક રિપોર્ટ મુજબ કેટલાંક દિવસો પહેલા એક મહિલા તેની આંખોનો ઈલાજ કરાવવા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેની આંખોમાં સોજા આવી ગયા છે અને બળતરા થઈ રહ્યા છે. કેનેડાના આલ્બર્ટા સ્થિત એક હોસ્પિટલમાં 29 વર્ષીય આ મહિલા શ્વાસ લેવામાં થતી તકલીફનો સામનો કરી રહી હતી. થોડા સમયના ઈલાજ બાદ તેની હાલતમાં થોડો સુધારો આવ્યો. પણ જ્યારે તેનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે કોરોના વાયરસ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.

કેનેડામાં થયેલા આ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિની બીમારી શ્વાસ લેવામાં થતી તકલીફ સાથે નહીં પણ આંખોની સાથે જોડાયેલી હતી. જેનો શક્ય તમામ ઈલાજ કર્યા પછી પણ કોઈ વિશેષ સુધારો જોવા મળ્યો નહીં. માટે આ સંશોધનને ધ્યાનમાં રાખતા જો કોઈ વ્યક્તિને આંખ સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા થાય તો વિશેષ સાવધાની રાખવી પડશે. આંખ સાથે જોડાયેલા આ લક્ષણોને બારીકીપૂર્વક સમજવા પડશે કે જેનાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય.

હાલ ડોક્ટરની વિશેષ ટીમ આ મુદ્દે સતત સંશોધન કરી કહી છે કે કોરોના વાયરસના સંક્રમણથી આંખોને કયા પ્રકારનું નુકસાન થાય છે. જેનાથી એવું જાણવામાં સરળતા રહેશે કે આ નવા લક્ષણથી કોરોના વાયરસ ફેલાવાનો ખતરો કેટલો રહેલો છે. હાલ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ ગાઈડલાઈન્સનું પાલન કરો અને કોરોના વાયરસથી બચવા માટેની તમામ સેફ્ટી ટિપ્સને અનુસરો.


Source: iamgujarat.com

Related posts

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

DGP શિવાનંદ ઝાને વધુ એક્સ્ટેન્શન નહીં, સરકારે મોકલ્યા ત્રણ IPSના નામ

Amreli Live

વિશ્વ યોગ દિવસઃ 21 જૂને દેશને સંબોધિત કરશે પીએમ મોદી, ચીનને આપશે જવાબ?

Amreli Live

ભાડે રહો છો? આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

નીતિન પટેલની જાહેરાત, ગુજરાતમાં હવે રુ. 2500માં ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થશે

Amreli Live

Airtel-Vodafoneના પ્લાન પર રોક, Jio બની કારણ

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

Amreli Live

બર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝ

Amreli Live

રાજકોટ દેશનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી બન્યું

Amreli Live

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લંબાવાયો

Amreli Live

15 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોના: આ શહેરના પોલીસ અધિકારીનો આદેશ, આરોપીને સ્ટેશન લાવો તે પહેલા કરાવો સ્નાન

Amreli Live

4 વર્ષના NRG બાળકનો જીવ બચાવવા શરૂ કરાયું ગ્લોબલ કેમ્પેઈન, ભારતમાંથી પણ 945 લોકો જોડાયા

Amreli Live

83 વર્ષની ઉંમર, હવે મળ્યો ટેસ્ટ ક્રિકેટરનો દરજ્જો

Amreli Live

બિસ્કિટનો ઉપયોગ કરીને આ રીતે બનાવો બાળકોના મનપસંદ ચોકલેટ બોલ્સ

Amreli Live

કોરોના: હીરાના કારખાનાં બંધ, સુરત છોડી રવાના થઈ રહ્યા છે રત્ન કલાકારો

Amreli Live

Jioમાં ઈન્વેસ્ટર્સની લાગી લાઈન, માઈક્રોસોફ્ટ પણ કરશે 2 અબજ ડોલરનું રોકાણ

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહેલા બિગ બીએ આ 6 પ્રકારના લોકોથી દૂર રહેવાની આપી સલાહ

Amreli Live

અમદાવાદ: AMCનો સપાટો, એક જ દિવસમાં 376 પાનના ગલ્લા સીલ કર્યા

Amreli Live