24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

તહેવારની સીઝનમાં 10 લાખ સુધીની રેંજમાં લોન્ચ થવાની છે આ શ્રેષ્ઠ ગાડીઓ

10 લાખના બજેટ મા આ બેસ્ટ ગાડીઓ થવાની છે લોન્ચ, જાણો તેના વિષેની દરેક જાણકારી.

તહેવારની સીઝન આવતા મહિનાથી શરુ થઇ જશે. કોરોના વાયરસને કારણે આવેલી મંદી અને લોકડાઉનને કારણે જ ઓટો સેક્ટરમાં ઘણી મંદી રહી હતી. અનલોક થયા પછીથી હવે તેમાં થોડી તેજી જોવા મળી રહી છે. વાહન નિર્માતા પણ સતત નવી ગાડીઓ લોંચ કરી રહ્યા છે જેથી તેના વેચાણમાં ઉછાળો જોવા મળે.

તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીને કંપનીઓ ઘણી ગાડીઓ લોંચ કરવા જઈ રહી છે, જેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હશે. આજે અમે તમને એવી જ થોડી ગાડીઓના ફીચર વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

Renault Kiger (HBC) and Mahindra Thar
Renault Kiger (HBC) and Mahindra Thar

Renault Kiger (HBC) : તે ફ્રેંચ કાર નિર્માતાની એક સબ-ન્યુ સબ-4 મીટર SUV હશે. કોડનામ એચબીસી, આગામી કોમ્પેક્ટ એસયુવીને રોનાલ્ટ કિગર કહેવામાં આવે છે. તે એસયુવી બજારમાં હુંડઈ વેન્યુ, ટાટા નેક્સોન, ફોર્ડ ઇકોસપોર્ટ, મારુતિ વીટારા બ્રેન્જા અને કીઆ સોનેટ સાથે સરખામણી કરશે. તેમાં 1.0 લીટર, 3-સીલીન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન હશે જે 99 બીએચપી અને 160 એનએમનો ટાર્ક ઉત્પન કરશે. રેનાલ્ટની આ નવી એસયુવીની કિંમત 6.5 થી 9 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

મહિન્દ્રા થાર : ઓલ-ન્યુ મહિન્દા થાર છે જે જુના જીન મોડલથી એકદમ અલગ છે તે પણ આવતા મહીને 2 ઓક્ટોબરના રોજ લોંચ થશે. ઓલ-ન્યુ મહિન્દ્રા થારમાં હાર્ડ અને સોફ્ટ બંને ટોપ ઓપ્શન મળે છે. પહેલી વખત પેટ્રોલ એન્જીન સાથે સાથે 6-સ્પીડ એસીન-સોર્સ વાળા ઓટો ગીયરબોક્સ આ એસયુવીમાં લાગેલા છે. સાથે જ નવી કેબીન ડીઝાઇન સાથે ઘણા બધા બીજા ફીચર્સ પણ લોકોને મળશે. તેની કિંમત 8 થી 12 લાખ રૂપિયાની વચ્ચે હોવાની આશા છે.

Nissan Maganite and Tata HBX
Nissan Maganite and Tata HBX

નિસાન મૈગ્નાઈટ : નિસાન મૈગ્નાઈટને જાપાની કાર નિર્માતા માટે ભારતીય કાર બજારમાં બીજી વખત જોવા મળી રહ્યા છે અને તે સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી બીજી કારની હરીફાઈ માં સૌથી આગળ રહેશે. તે CMF-A + મોડ્યુલર પ્લેટફોર્મ ઉપર આધારિત છે, જે Renault Triber અને આવનારા HBC કોમ્પેકટ VV માં પણ રહેલી છે. તેમાં 1.0 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન હશે જે Kiger ને પાવર આપે છે. મૈગ્નાઈટની કિંમત 7 થી 10 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

ટાટા HBX : ટાટા મોટર્સ એચબીએક્સ સાથે ઉપ-કોમ્પેક્ટ એસયુવી સેગમેંટમાં પ્રવેશ કરશે. (જેને પહેલી હોર્નેબીલ, એચ 2 એક્સ તરીકે ઓળખવામાં આવતી હતી) ને 2020ના અંત સુધી લોંચ કરી શકે છે. કંપનીએ 2019ના જીનેવા મોટર શો માં એચ 2 એક્સ માઈક્રો એસયુવી કંસેપ્ટનું પ્રદર્શન કર્યું હતું. તે સીધી રીતે મહિન્દ્રા KUV100 NXT અને મારુતિ સુઝુકી ઇગ્નીસને સીધી ટક્કર આપશે. આ એસયુવીમાં પણ 1.2 લીટર પેટ્રોલ એન્જીન લાગેલું હોવાની આશા છે જે પહેલાથી જ Altroz માં રહેલું છે. આ ગાડીની કિંમત 5 થી 8 લાખ રૂપિયાની વચ્ચે હોવાનું અનુમાન છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યામાં આજે રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

Amreli Live

આ મંદિરમાં કરવામાં આવે છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, શ્રાવણમાં લાગે છે ભક્તોનો મેળો.

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

કુંવારી કન્યાએ આવી રીતે કરો કેવડાત્રીજનું વ્રત, જાણો પૂજા વિધિ અને મહત્વ

Amreli Live

શું હોય છે વૃષભ રાશિના લોકોમાં ખાસ? જાણો જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય.

Amreli Live

ફૂડ પેકીંગનો વેપાર શરુ કરો અને કમાઓ લાખોમાં, જાણો કેવી રીતે શરુ કરશો આ વેપાર.

Amreli Live

જાણો શનિનું જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ, શનિને શુભ બનાવવા કયા ઉપાય કરી શકાય છે.

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

ઊંઘના અભાવને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે, જાણો તેને કેવી રીતે સુધારી શકાય.

Amreli Live

શું તમે પણ કરો છો આ 16 એપ્સનો ઉપયોગ, તો તરત કરી દો ડીલીટ.

Amreli Live

આ મુસ્લિમ રામભક્તને પ્રભુ શ્રીરામમાં દેખાય હતા મોહમ્મદ પયગંબર, પટનામાં બનાવ્યું છે હનુમાન મંદિર.

Amreli Live

રિલાયન્સ જિઓ આટલા ઓછા ભાવમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે, કિંમત તમને ચકિત કરી દેશે.

Amreli Live

પૈસાનો વરસાદ : 1 લાખ રૂપિયા બની ગયા 2 કરોડ રૂપિયાથી વધારે, તમારા માટે પણ છે આ તક.

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

રાત્રે શું ખાવું ભાત કે રોટલી? આ છે ડાયટિશિયનને સૌથી વધારે પૂછવામાં આવતા સવાલના સાચો જવાબ.

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

‘તારક મેહતા’ ની અંજલિએ શો છોડવાનું જણાવ્યું કરણ, બોલી – ‘સેટ પર….’

Amreli Live