17.2 C
Amreli
24/01/2021
અજબ ગજબ

તમારી રાશિ અનુસાર જાણો કેવી રહેશે તમારી મકર સંક્રાંતિ, ભાગ્યના દરવાજા ખુલશે કે કેમ, વાંચો રાશિફળ.

મેષ : ગણેશજી જણાવે છે કે આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉ૫રી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. ૫રિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

મિથુન : ગુસ્‍સાની લાગણી આપને નુકશાન ૫હોંચાડી શકે છે. એમ ગણેશજી ચેતવણી આપે છે. બીમાર વ્‍યક્તિઓએ નવી સારવાર કે ઓ૫રેશન ન કરાવવું. બદનામી ન થાય તેની તકેદારી રાખવી. ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ નિવારી શકશો. ખર્ચનું પ્રમાણ વધે. આરોગ્‍ય બગડે. માનસિક રીતે આપના માનમાં હતાશા વ્‍યાપેલી રહેશે. મંત્રજા૫ અને પૂજા ભક્તિ આપના મનને શાંતિ આપશે.

સિંહ : ગણેશજી કહે છે કે ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આપના મનને બેચેન બનાવશે. રોજિંદા કાર્યો વિલંબથી પાર ૫ડે. વધુ ૫રિશ્રમે ઓછું ફળ મળે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળ૫ક્ષ તરફથી ચિંતાજનક સમાચાર આવે. શત્રુઓ સામે ટક્કર ઝીલવી ૫ડે. ઉચ્‍ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવાની ગણેશજીની સલાહ છે.

ધનુ : ૫રિવારજનો સાથે ગેરસમજ થતી ટાળવા ગણેશજી સૂચન કરે છે. અર્થહિન ધનખર્ચ થાય. માનસિક ઉચાટ અને દ્વિધાના કારણે મહત્‍વના નિર્ણયો નહીં લઇ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા ન મળે. દૂરના સ્‍થળે સંદેશાવ્‍યવહાર થાય અને તે લાભકારક હોય.

તુલા : ગણેશજી આજના દિવસે સાવધાન રહેવાની ચેતવણી આપે છે. વિચારોની ભરમાર આપને માનસિક રીતે અસ્‍વસ્‍થ બનાવશે. માતા અને સ્‍ત્રીવર્ગ સંબંધી ચિંતા સતાવશે. મુસાફરી આજના દિવસે મુલતવી રાખવી. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ ન મળવાના કારણે શરીરમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું હિતાવહ છે.

કુંભ : પૈસાની લેવડદેવડ કે જામીનગીરી આપને ફસાવી ન દે તેની તકેદારી રાખવા ગણેશજી જણાવે છે. એકાગ્રતાનો અભાવ માનસિક અસ્‍વસ્‍થતા વધારશે. આરોગ્‍ય વિષેનો પ્રશ્ન ઉભો થાય. નાણાંનું રોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કુટુંબીજનો સાથે અણબનાવ થાય. ગેરસમજ, અકસ્‍માત વગેરેથી બચતા રહેવું. કોઇનું ભલું કરવા જતાં નુકસાની વેઠવાનો વારો આવે.

વૃષભ : વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્‍ય સંભાળવા ગણેશજી જણાવે છે.

કન્યા : આજનો દિવસ ચિંતા ઉદ્વેગભર્યો હશે. પેટની સમસ્‍યાઓથી આરોગ્‍ય બગડે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. ઓચિંતો ધન ખર્ચ આવી ૫ડે. બૌદ્ઘિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં નિષ્‍ફળતા મળે. પ્રીયજન સાથે મેળા૫ થાય. વધારે ૫ડતી કામુક્તાના કારણે વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ગણેશજીની ચેતવણી આપે છે.

વૃશ્ચિક : કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ હોવાનું ગણેશજી જણાવે છે. ભાઇ બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. તન મનમાં સ્‍ફૂર્તિ અને આનંદ અનુભવાય. મિત્રો તથા સગાં સ્‍નેહીઓનું ઘરે આગમન થતાં આનંદ થાય. આધ્‍યાત્મિક તેમજ ગૂઢ વિદ્યાઓના અભ્‍યાસમાં રૂચિ થાય, ટૂંકો પ્રવાસ થાય.

કર્ક : સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. મોજશોખની વસ્‍તુઓ, નવાં વસ્‍ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાં૫ત્‍યસુખ મળે. ૫ર્યટન થાય. જાહેર માન સન્‍માન મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. ભાગીદારી લાભકારક નીવડે. પ્રેમીઓને પ્રણયમાં સફળતા મળશે. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

મકર : ઇશ્વરભક્તિ અને પૂજાપાઠથી આજના દિવસની શુભ શરૂઆત કરશો. ૫રિવારમાં મંગલકારી વાતાવરણ રહેશે. દોસ્‍તો અને સગાં સ્‍નેહીઓ તરફથી કોઇ ભેટ ઉ૫હાર મળતાં આનંદ અનુભવશો. કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થાય. નોકરી ધંધામાં લાભ થાય. આરોગ્‍ય સારું રહે, એમ છતાં પડવા વાગવાથી સંભાળવાનું ગણેશજી જણાવે છે.

મીન : સમાજમાં આગવું સ્‍થાન મેળવી શકો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્‍યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. નોકરી વ્‍યવસાયમાં આવક વૃદ્ઘિના યોગ છે. સંતાનો અને ૫ત્‍ની તરફથી લાભ થાય. માંગલિક પ્રસંગો યોજાય. લગ્‍નયોગ છે. પ્રવાસનું આયોજન શક્ય બને, ગણશજીની કૃપા રહેશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

પરિવાર અને મિત્રોના સમજાવવા છતાં પણ 55 લાખ રૂપિયા ખર્ચી આ વ્યક્તિએ વધારી 2 ઇંચ હાઈટ.

Amreli Live

આ વર્ષે રોકાણ પર થશે ઘણો ફાયદો, થશે આર્થિક લાભ, વાંચો મીન રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

રાજયોગ સમાન હોય છે સુર્ય-બુધની યુતિથી બનતો બુધાદિત્ય યોગ.

Amreli Live

સુંદરતામાં અભિનેત્રીઓને ટક્કર આપે છે આ સાઉથના ફિલ્મ સ્ટાર્સની પત્નીઓ, જુઓ ફોટા

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

પૃથ્વી પરના સ્વર્ગ એવા કશ્મીરમાં પત્ની સાથે હનીમૂન મનાવી રહ્યા છે આદિત્ય, સામે આવ્યો પહેલો ફોટો

Amreli Live

તેલંગાણાની પહેલી લાઈન વુમન બનીને બનાવ્યું ઉદ્દહરણ, લોકોને છે તેના પર ગર્વ

Amreli Live

જાણો મહિન્દ્રા સ્કોર્પિઓના સૌથી સસ્તા વેરિયંટની કિંમત અને તેની ખાસિયત, તમારા બજેટમાં થઈ જશે ફિટ.

Amreli Live

ઘરમાં જરૂર લગાવો આ છોડ, દૂર થશે શનિનો ખરાબ પ્રભાવ, ક્યારેય નહિ થાય ધનની અછત

Amreli Live

એવી કઈ વસ્તુ છે જેના પગ નથી છતાં પણ ચાલે છે? ઇન્ટરવ્યૂના આ સવાલ ચકરાવી દેશે તમારું મગજ

Amreli Live

વધેલા શાક અને દાળમાંથી 10 મિનિટમાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો.

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

નટ્ટુ કાકાએ દયાબેનને યાદ કરતા જણાવી દીધી આટલી મોટી વાત, જલ્દી જ…

Amreli Live

કોઈ ડાયરેક્ટરની 35 તો કોઈની 80 રૂપિયા હતી પહેલી કમાણી, કોઈ 16 તો કોઈ 18 વર્ષની ઉંમરથી કરી રહ્યું છે કામ.

Amreli Live

તમે માર્ચમાં આ શેયરમાં 1 લાખ રોકાણ કર્યું હોત તો આજે 7 લાખ રૂપિયા થઈ ગયા હોત.

Amreli Live

ગિન્નીના પિતાને મંજૂર નહતો કપિલ સાથે દીકરીનો સંબંધ, આવી રહી છે કોમેડિયન કપિલની લવ સ્ટોરી.

Amreli Live

તમને વિશ્વાસ નઈ આવે પણ 1 બોલમાં બેટ્સમેને બનાવ્યા હતા 286 રન, વાંચો ક્રિકેટનો આ મજેદાર કિસ્સો.

Amreli Live

પોતાની કારને થોડા થોડા દિવસે મેન્ટેનન્સ માટે મોકલો છો, તો આ ટિપ્સ અનુસાર કાર રહેશે ફિટ.

Amreli Live

આ હીરોઈને 48 વર્ષની ઉંમરે શેયર કર્યા એવા હોટ ફોટા કે તેની સામે જાન્હવી અને અનન્યા પણ પાણી ભરે

Amreli Live

Amazon Fire TV ના યુઝર્સ હવે ભારતમાં જોઈ શકશે લાઈવ ટીવી ચેનલ્સ, સ્ટ્રીમિંગ થશે એકદમ ફટાફટ.

Amreli Live