25.3 C
Amreli
02/12/2020
મસ્તીની મોજ

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

શું તમારે ચહેરા ઉપર થયેલા ખીલ તમારી સુંદરતામાં ઘટાડો કરી રહ્યા છે, તો જાણી લો આ 5 ઘરેલું નુશખા.

આજે આપણે ચહેરા પરના ખીલ દૂર કરવાના ઘરેલુ ઉપાયો વિષે વાત કરીશું. યુવાનીમાં ચહેરા પર ખીલ થવા એ ઘણી સામાન્ય વાત છે. પણ જો તેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે, તો તે આપણી સુંદરતા બગાડી શકે છે. એટલા માટે ચહેરા પરના ખીલ દૂર કરવા ખુબ જરૂરી છે. ખીલને તમે બહારની દવા કર્યા વગર કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી દૂર કરી શકો છો. અને આ ઉપાયો એકદમ સસ્તા અને સરળ હોય છે. આવો તેના વિષે જાણીએ.

1. જાયફળ : આપણા ચહેરા પરના ખીલ દૂર કરવા માટે જાયફળ ખુબ જ મદદરૂપ થાય છે. જાયફળને દૂધની મલાઈ સાથે ઘસીને ખીલ પર લગાવવામાં આવે તો તેનાથી ખીલ જલ્દી જ મટી જાય છે. આ એક ખુબ જ સરળ અને સસ્તો ઘરેલુ ઉપચાર છે. ખીલ થવા પર તમારે આનો ઉપયોગ કરવો જોઈએ.

2. કાચા પપૈયા : કાચા પપૈયામાં જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે, તેને ખીલ પર લગાવવાથી પણ ખીલ ઝડપથી મટે છે, અને તમારો ચહેરો સુંદર બને છે.

3. નારંગી : નારંગીની છાલને પાણી સાથે ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ સરળતાથી દૂર થવા લાગે છે.

4. ચારોડી : સૂતી વખતે નવશેકા પાણીથી મોઢું ધોયા પછી ચારોડીને દૂધ સાથે ઘસીને તેનો લેપ બનાવી તેને મોઢા પર લગાવીને સુઈ જવું. બીજા દિવસે સવારે ઉઠીને સાબુ વડે મોઢું ધોઈ નાખવું. આ નુસખાથી પણ ખીલ દૂર થાય છે.

5. તુલસી અને લીંબુ : જો તમને વારંવાર ખીલ થતા હોય અને તેના લીધે ચહેરા પર ખીલના ડાઘ પડી જતા હોય, તો તેના ઈલાજ માટે તમે તુલસીમાં લીંબુનો રસ નાખીને તેને થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને તડકામાં મૂકી રાખો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી તેનું પરિણામ તમને અઠવાડિયામાં દેખાશે.

વિડીયો :


Source: 4masti.com

Related posts

ઘરબેઠા મોબાઈલ ફોન દ્વારા બનાવો રાશન કાર્ડ, લાગશે આ દસ્તાવેજ.

Amreli Live

સુકાઈ ગઈ છે બ્રેડ તો આ 4 રીતે કરો ઉપયોગ, શેફ પંકજ ભદૌરિયાએ જણાવ્યા કુકીંગ હેક્સ.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

જોબ કરવાની સાથે સાથે કઈક બીજું પણ કરીને કમાવા માંગો છો તો આ 5 બિઝનેસ દ્વારા લઇ શકો છો વધુ લાભ.

Amreli Live

ફક્ત કુંડળી જ નહિ આ કારણોથી પણ થાય છે લગ્નમાં મોડું, જાણો શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો.

Amreli Live

મમતાની મિસાલ : નવજાત બાળકને દૂધ મળી શકે, એટલે માં રોજ લેહથી દિલ્લી મોકલે છે પોતાનું દૂધ

Amreli Live

પ્રેમની બાબતમાં ખૂબ શરમાળ હોય છે H નામની છોકરીઓ, જાણો તેમની અન્ય ખાસિયતો વિષે.

Amreli Live

ઝારખંડમાં છે શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિ, દર્શન કરો 1280 કિલો શુદ્ધ સોનાની બંસીધરની મૂર્તિનો, કિંમત જાણીને ચકિત થઇ જશો

Amreli Live

શિવજી સિવાય આ દેવતાઓને પણ પ્રસન્ન કરવાથી મળશે મનગમતો પ્રેમ, આવી રીતે કરો તેમને પ્રસન્ન.

Amreli Live

શું હોય છે અધિકમાસ? ભગવાન રામના નામ પર કેમ પડ્યું તેનું નામ પુરુષોત્તમ માસ

Amreli Live

ઘનની ચિંતા વધી રહી છે તો દરેક રાશિવાળા કરો આ ઉપાય, મળશે ધન લાભ.

Amreli Live

પુરુષોત્તમ માસમાં આ 4 શ્લોકોનો કરો જાપ, મળશે શ્રીમદ્દભાગવત કથાનો બધો લાભ.

Amreli Live

કોઈને 50 રૂપિયા મળ્યા હતા તો કોઈને 125, જેઠાલાલથી લઈને તારક મહેતા સુધી જાણો કેટલો હતો પહેલો પગાર?

Amreli Live

ઉધાર લેતા સમયે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહી તો ચૂકવવામાં થશે મુશ્કેલી

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

જાણો કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ.

Amreli Live

એક કરોડથી વધુ નાખુશી સાથે વિશ્વના ટોપના 2 ડીસ્લાઇક વીડિયોમાં સમાવિષ્ટ ‘સડક 2’ નું ટ્રેલર

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

બહુચર્ચિત રાજા માન સિંહ હત્યાકાંડમાં 11 દોષી 35 વર્ષ પછી સજા પર સુનાવણી.

Amreli Live

દેવતાઓની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો કૂર્મ અવતાર, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કથા.

Amreli Live