30 C
Amreli
28/09/2020
bhaskar-news

તબલીઘ જમાતના લાપતા થયેલા મૌલાના સાદને ક્રાઈમ બ્રાન્ચની નોટિસ, 26 સવાલો પૂછાયાપરવાનગી વગર ધાર્મિક કાર્યક્રમ યોજવા માટે અને પછી લોકડાઉન છતાં પ્રશાસનને માહિતી ન આપવા માટે નિઝામુદ્દિન, દિલ્હી સ્થિત તબલીઘજમાતના અમીર (મુખ્ય મૌલાના) મહંમદ સાદ કંધાલવીને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે નોટિસ પાઠવીને 26 સવાલોના જવાબો માંગ્યા છે. કોરોના સંકટ સંબંધે સરકારી સુચનાઓનો ઉઘાડે છોડ વિરોધ કરતો વીડિયો પ્રસારિત કર્યા બાદ બીજા વીડિયોમાં પોતે સેલ્ફ આઈસોલેશનમાં હોવાનો દાવો કરનાર મૌલાના સાદ હજુ પણ ભૂગર્ભમાં છે અને પોલીસ તેને શોધી રહી છે.

આટલા સવાલોના જવાબ આપો

  • તબલીઘજમાતનું રજીસ્ટ્રેશન ક્યાં થયેલું છે એ દર્શાવો. જમાતમાં કામ કરતાં કર્મચારીઓની નામ, સરનામા, ફોન નંબર સહિતની વિગતો આપો.
  • મરકઝ ક્યારથી યોજાય છે, કેટલાં લોકો આવે છે, કોણ-કોણ આવે છે તેની દરેક વિગતો પૂરી પાડો.
  • છેલ્લાં 3 વર્ષનું ઈનકમટેક્સ રિટર્ન દર્શાવો. પાન કાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ્સ અને એક વર્ષનું બેન્ક સ્ટેટમેન્ટ આપો.
  • જમાતમાં ક્યાં ક્યાં સીસીટીવી કેમેરે લાગ્યા છે, કેટલા સમય માટે રેકોર્ડિંગ સાચવવામાં આવે છે, સાચવવાની શું વ્યવસ્થા છે વ. તમામ માહિતી આપો.
  • ધાર્મિક મેળાવડાનું આયોજન કરતી વખતે કોની મંજૂરી લો છો, અગાઉના કાર્યક્રમો વખતે લીધેલી મંજૂરીના પૂરાવા રજૂ કરો.
  • ગત 12 માર્ચે યોજાયેલ મરકઝના તમામ આમંત્રિતોની સૂચિ પૂરી પાડો.
  • વિદેશી અનુયાયીઓ સાથે થતાં તમામ કમ્યુનિકેશન, મેઈલ, મેસેજ વ.ની માહિતી આપો.
  • મરકઝમાં આવેલા પૈકી કોણ બિમાર હતા, તેમને શું સારવાર આપવામાં આવી, ક્યાં સારવાર લીધી વ. વિગતો આપો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Crime branch notice asks 26 questions, missing Maulana Saad disappears

Related posts

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

19 સપ્ટેમ્બરથી IPL શરૂ, ફાઈનલ 10 નવેમ્બરે, ચાઈનીઝ કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત્; પહેલીવાર વર્કિંગ ડે પર ફાઈનલ મેચ

Amreli Live

કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

Amreli Live

ભારતમાં 21 દિવસમાં સંક્રમિતોનો આંકડો 10થી 20 લાખે પહોંચ્યો; અમેરિકામાં 41 અને બ્રાઝિલમાં 27 દિવસમાં આવું થયું હતું

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

વડાપ્રધાન મોદીએ દેશમાં 3 મે સુધી લોકડાઉન વધાર્યું, અનુશાસિત રીતે પાલન કરવાની અપીલ કરી

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

અત્યાર સુધી 9373 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક પૂર્ણ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા, વિરોધ કરી રહેલા 25ની અટકાયત

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

ટ્રમ્પે ટ્વિટર પર ભૂલથી ગુડ ફ્રાઇડેની ‘શુભેચ્છા’ આપી, સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ટ્રોલ થયા

Amreli Live

શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહાર તમામ દુકાનો ખુલશે; 50% સ્ટાફ કામ કરી શકશે

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 29/03/2020 ને સાંજના 6.50 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live