30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

ડ્રેગનને ઘેરવાની તૈયારી, ઈ-કોમર્સ વેબસાઈટ પર પ્રોડક્ટ ક્યા દેશની છે લખો CAITની માગ

… તો હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ચીનને ઘેરવાનો પ્લાન!

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલતા ચીની પ્રોડક્ટના બહિષ્કાર અભિયાનની વચ્ચે હવે દેશના સૌથી મોટા વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ સરકારને એક સૂચન આપ્યું છે. સંગઠને સરકારને કહ્યું કે ઓનલાઇન કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનોના ડિસ્ક્રિપ્શનમાં ઉલ્લેખ કરવો જોઇએ કે તે કયા દેશમાં બનાવવામાં આવ્યા છે. કેટ કહે છે કે મોટાભાગની ઇ-કોમર્સ કંપનીઓમાં ચીની પ્રોડક્ટ્સ વેચાઇ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પ્રોડક્ટ ક્યાં બની છે તે દર્શાવવા માગણી

વેપારી સંગઠને કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને સૂચન કર્યું છે કે આ કંપનીઓ માટે આ જોગવાઈ કરવી જરૂરી હોવી જોઈએ. કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આમ કરવાથી ગ્રાહકોને માલ ખરીદવા કે નહીં તે અંગે નિર્ણય લેવાનું સરળ બનશે. સંગઠન મુજબ મોટાભાગના ઇ-કોમર્સ પોર્ટલ્સ ચીનમાં બનેલા ઉત્પાદનોનું વેચાણ કરે છે. પરંતુ ગ્રાહકોને આની જાણકારી નથી. આવી સ્થિતિમાં જે ગ્રાહકો ચાઇનીઝ ચીજોનો બહિષ્કાર કરવા માંગે છે તેઓ તે કરી શકતા નથી.

સરકારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે બની ગયો છે આ નિયમ

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે સરકારી ઇ-કોમર્સ પ્લેટફોર્મ GeM માટે નવો નિયમ લાવી છે. જે મુજબ આ સરકારી ઈ પોર્ટલ પર તમામ વેચાણકર્તાએ પોતાની પ્રોડક્ટ ક્યાં બનેલી છે તેની માહિતી જાહેર કરવી પડશે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર ચીને ચારેબાજુથી ઘેરી લેવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે આર્થિક મોરચે ચીનને સૌથી વધુ નુકસાન થશે. આ માટે સરકાર દ્વારા સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરાઈ છે. આ સાથે ભારતમાં આવતા પહેલા ચીની કંપનીઓની કડક તપાસ પણ કરવામાં આવશે.


Source: iamgujarat.com

Related posts

જિયોના પેટ્રોલ પંપ પર મળશે આ કંપનીનું લુબ્રિકેંટ, કંપની ખોલશે નવા 3500 પંપ

Amreli Live

ગલવાન ઘાટીઃ શહીદ જવાનોને યાદ કરી રાહુલ ગાંધીએ શેર કર્યો વિડીયો, જોઈને આંખો ભીંજાઈ જશે

Amreli Live

બાળકના શરીરમાં લોહીની ઉણપ છે? દૂર કરવા રોજ ખવડાવો આ વસ્તુઓ

Amreli Live

અમેરિકામાં હિંસા અટકવાનું નામ નથી લેતી, પ્રદર્શનકારીઓ બેકાબૂ 25 શહેરોમાં તોડફોડ-આગજની

Amreli Live

કોરોનાને કારણે 77 ટકા કંપનીઓની રેવેન્યૂ ઘટી : રિપોર્ટ

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકનો આંકડો જાણી ધબકારા વધી જશે

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

Amreli Live

જાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણી

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

સૂર્યગ્રહણ: દેશ પર કુદરતી આફતનો ભય, મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પર પડશે આવી અસર

Amreli Live

’78 વર્ષમાં ન શીખવા મળ્યું તે…..’, લોકડાઉન વિશે અમિતાભ બચ્ચને કહી દીધી મોટી વાત

Amreli Live

NDAના સહયોગીનો મોટો દાવો, વસુંધરા રાજે આપી રહ્યા છે ગેહલોતનો સાથ

Amreli Live

20 જાંબાઝની શહીદી સામે આક્રોશ, ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપ્પો સામે પ્રદર્શન

Amreli Live

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

Amreli Live

કોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live

દુર્લભ ગોલ્ડન ટાઈગરની તસવીરો વાયરલ, ભારત જ નહીં વિશ્વમાં આવો એકમાત્ર વાઘ

Amreli Live

ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે પાકિસ્તાન, નહિ તો ઇસ્લામાબાદમાં પણ… જાણો શું કહ્યું.

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live