33.8 C
Amreli
20/10/2020
અજબ ગજબ

ડિલિવરીનું બિલ માતા-પિતા ના આપી શક્યા તો ડોકટરે બાળકને…

માતા-પિતાએ ડિલિવરીનું બિલ ચૂક્યું નહિ, તો ડોકટરે બાળક સાથે કર્યું કંઈક એવું કે તમે વિચારી પણ ન શકો.

આગરામાંથી માનવતાને શર્મસાર કરી દેતી ઘટના સામે આવી છે. જ્યાં એક ગરીબ રિક્ષાચાલક એક ખાનગી હોસ્પિટલનું બિલ નહીં ચૂકવી શક્યો, તો ભગવાન કહેવાતા ડોક્ટરે તેના નવજાત બાળકને 1 લાખ રૂપિયામાં વેચી દીધું. હોસ્પિટલમાં ડિલિવરીનું બિલ 35 હજાર રૂપિયા હતું. જેને ચુકવવામાં દંપતી અસમર્થ હતું. તો ડોક્ટરે તેના બાળકને અન્ય વ્યક્તિને વેચીને પૈસા લઇ લીધા.

નવજાતને તેના માતા-પિતાને પાછું સોંપ્યું :

જેવા જ નવજાતના વેચાવાના સમાચાર વાયરલ થયા તો આરોપી દિલીપ મંગલે બાળકને તે ગરીબ દંપતીને પાછું આપી દીધું. પોતાના બાળકને ખોળામાં જોઈને દંપતીની આંખો ભરાઈ ગઈ. પ્રશાસને આ બાબતમાં એક્શન લેતા ક્લિનિકને સીલ કરી દીધું છે.

એક પ્રાઇવેટ હોસ્પિટલે નવજાતને વેચ્યું :

શંભુ નગરમાં રહેતા શિવનારાયણ રીક્ષા ચલાવે છે. લોકડાઉનમાં તેમનું કામ બંધ થઈ ગયું હતું. દેવું ચૂકવવા માટે તેમણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું. 24 ઓગસ્ટે શંભુની પત્ની બબીતાને પ્રસવ પીડા થઇ. તેમને જેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમણે એક દીકરાને જન્મ આપ્યો. પણ હોસ્પિટલે 35 હજાર રૂપિયા બિલ બનાવીને તેમના હાથમાં આપી દીધું. ગરીબ દંપતી તે બિલ ચૂકવવા અસમર્થ હતું. તેમણે હાથ જોડતા મદદ માંગી અને તેમની પાસે માત્ર 500 રૂપિયા હોવાની વાત કહી. પણ કોઈએ તેમનું સાંભળ્યું નહિ.

ડોકટરે નવજાતને 1 લાખ રૂપિયામાં વેચ્યું :

ડોક્ટરે તે ગરીબ દંપતીને ડરાવ્યા ધમકાવ્યા અને જબરજસ્તી એક કાગળ પર અંગુઠો લગાવડાવ્યો. ત્યારબાદ ડોક્ટરે તે બાળકનો સોદો એક લાખ રૂપિયામાં કર્યો અને શંભુ અને તેની પત્નીને થોડા પૈસા આપીને ભગાડી દીધા.

જયારે આ ઘટનાની જાણકારી સ્વાસ્થ્ય વિભાગને મળી તો તેમણે એક્શન લઈને તે હોસ્પિટલ પર છાપો માર્યો અને તેને સીલ કરી દીધી. સીએમઓ ડોક્ટર આરસી પાંડેયે જણાવ્યું કે, નવજાત બાળકને વેચવાની સૂચના મળી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ 2 રાશિઓ માટે આ અઠવાડિયું ઘણું સારું રહેવાનું છે, નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે.

Amreli Live

પૂનમ પાંડેએ કર્યો ખુલાસો – ગોવામાં એ દિવસે શું થયું હતું? પતિથી અલગ થવાનો લીધો નિર્ણય.

Amreli Live

MS Dhoni અને હું હોટલના રૂમમાં જમીન ઉપર બેસીને ખાવાનું ખાતા હતા, સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો.

Amreli Live

પગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આ 9 રાશિઓ પર રહશે ભોલેનાથની કૃપા, આ રાશિઓને મળશે સારા સમાચાર

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

Oppo A15 ભારતમાં થઈ રહ્યો છે લોન્ચ, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

કાશ્મીરમાં અનંતનાગમાં CRPF જવાન અને 6 વર્ષના બાળકને મારનારા આતંકી જાહિદ દાસનું એન્કાઉન્ટર

Amreli Live

આજે કુંભ રાશિના લોકોના માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે.

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

કોણ હતો દૈત્યરાજ મહિષાસુર? કઈ રીતે થયો તેનો વધ? અહીં જાણો.

Amreli Live

આ 2 રાશિઓને મળશે સૂર્યદેવના આશીર્વાદ, વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

કોણ છે માં દુર્ગા? કેવી રીતે પડ્યું આ નામ, વાંચો તેમના પરાક્રમની આ કથા.

Amreli Live

વજન ઘટાડવાનો આહાર : ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક મમરા

Amreli Live

આવા સમયે ક્યારે પણ ભૂલથી પણ ના પીવો હળદર વાળું દૂધ, મુશ્કેલી ઉભી થઈ શકે છે તમારા માટે.

Amreli Live

Honda Amaze નું સ્પેશિયલ એડિશન ભારતમાં થયું લોન્ચ, કિંમત આટલા લાખથી શરૂ.

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, પણ આ રાશિવાળાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

Amreli Live