13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

ડાયરેક્ટર-પ્રોડ્યુસરના કામ પર સોનુ સૂદે ફેરવ્યું પાણી, બોલ્યા : નહિ બનું વિલન.

હવે ફિલ્મોમાં નેગેટિવ નહિ પણ પોઝિટિવ રોલમાં કામ કરીને લોકોનું મનોરંજન કરશે સોનુ સૂદ. બોલીવુડ અભિનેતા સોનુ સુદ સતત હેડલાઈનમાં રહે છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધી સતત સોનુ ગરીબ અને અસહાય લોકોની મદદ કરી રહ્યા છે. પડદા પર નકારાત્મક ભૂમિકામાં દેખાતા સોનુ સુદે ફિલ્મી દુનિયાની બહાર અસલ જીવનમાં પોતાની હીરોવાળી છબી બનાવી લીધી છે.

સોનુ સુદ જે કારણ સર સતત ચર્ચામાં છે, તેમના તે કામની અસર તેમના અંગત અને પ્રોફેશનલ જીવન પર પણ પડી છે. હાલમાં જ આ સંબંધમાં જાણકારી સામે આવી છે. વીતેલા ઘણા મહિનાથી લોકોની નજરોમાં સોનુ સુદની એક સાફ અને સકારાત્મક છબી બની ગઈ છે, અને એવામાં તેમના ફેન્સ ઈચ્છે છે કે, સોનુ પોતાની કોઈ નવી ફિલ્મમાં વિલનના પાત્રમાં ન દેખાય. જોકે સોનુ સુદનો પણ એવો જ વિચાર છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સોનુ સુદની આગામી ફિલ્મ છે ‘Alludu Adhurs’. આ એક તમિલ ફિલ્મ છે. સંતોષ શ્રીનિવાસના નિર્દેશનમાં આ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મ ફ્લોર પર છે અને હાલમાં જ સોનુ સુદે તેને લઈને વાત કરી છે. મેકર્સે સોનુ સુદની હાલની છબી અંતર્ગત ફિલ્મમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તન કર્યા છે.

મળતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનુ માટે ફિલ્મમાં બે ગીત શામેલ કરવામાં આવ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ પરિવર્તન થયા છે, અને ઘણા સીન્સ હવે નવેસરથી શૂટ કરવામાં આવશે. નિર્માતા અને નિર્દેશકે કહ્યું કે, અભિનેતા સોનુ સુદની વર્તમાન છબીનું ધ્યાન રાખવું પડશે, નહિ તો ઓડિયન્સએ ફિલ્મથી નિરાશા મળી શકે છે.

Alludu Adhurs માં સોનુ સુદને લઇને થયેલા ઘણા પ્રકારના પરિવર્તન પર અભિનેતાએ પણ વાત કરી છે. તેમણે પોતાના એક હાલના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, છેલ્લા 1 વર્ષથી મારા જીવનમાં ઘણા પરિવર્તન થયા છે. જ્યાં સુધી મારા કરિયરની વાત છે તો હવે હું વિલનના રોલ નહિ કરું. હવે હું પોઝિટિવ રોલ જ કરીશ. મને સારા રોલ ઓફર થઈ રહ્યા છે. મારે દર વર્ષે ઓછામાં ઓછી 2 ફિલ્મો કરવાનો સમય કાઢવાનો છે.

જણાવી દઈએ કે, સોનુ આ પહેલા પણ ફિલ્મોમાં પોતાના પાત્ર વિષે કહી ચુક્યા છે કે, મને જે પ્રકારના રોલ ઓફર કરવામાં આવી રહ્યા છે તે અલગ છે. રિયલ લાઈફ હીરોના રોલ્સ છે. મેં મારા જીવનમાં જે વસ્તુઓ કરી છે, તેને સ્ક્રિપ્ટમાં મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે અલગ છે. હવે મારે તે સુનિશ્ચિત કરવાનું છે કે, હું આશા પર ખરો ઉતરું અને જે પણ કરું તેની સાથે ન્યાય કરી શકું.

વાત કરતા સમયે અભિનેતા સોનુ સુદે આગળ જણાવ્યું કે, આ એક ઘણી મોટી જવાબદારી છે. હું આ શહેરમાં એક્ટર બનવા આવ્યો હતો, અને હું તે કહેતો રહીશ, જેને હું ઘણું એન્જોય કરું છું. હવે નવા રોલ્સ હશે અને અમુક નવી સ્ટોરીઓ.

જણાવી દઈએ કે, જે સમયે દેશમાં લોકડાઉન લાગ્યું હતું, તે દરમિયાન સોનુ સુદે હજારો લોકોને બસોની મદદથી તેમના ઘર સુધી સલામત રીતે પહોંચાડ્યા હતા. સાથે જ અભિનેતા વિદેશથી પણ અમુક લોકોને પ્લેનની મદદથી પાછા દેશમાં લાવ્યા હતા. સોનુનું આ સમાજ સેવાનું કાર્ય હજી પણ શરૂ જ છે. વીતેલા દિવસોમાં એશિયાની 50 હસ્તીઓમાં તેમને પહેલું સ્થાન મળ્યું હતું. તે 50 એવા હસ્તીઓની યાદી હતી જેમાં સમાજ સેવાના ક્ષેત્રમાં સારું કામ કરવાવાળા લોકોને શામેલ કરવામાં આવ્યા હતા.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આટલું આલીશાન જીવન જીવે છે અનિલ અંબાણીનો મોટો દીકરો અનમોલ, ફરે છે મોંઘા પ્રાઇવેટ જેટ્સમાં

Amreli Live

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live

કઈ વસ્તુ સમુદ્રમાં પેદા થાય છે પણ ઘરમાં રહે છે? UPSC ઇન્ટરવ્યૂમાં આ વિચિત્ર સવાલ પર અટક્યા લોકો.

Amreli Live

રેલવેમાં 1.41 લાખ જગ્યા ખાલી, પણ સરકાર હવે તેમને ભરવાના મૂડમાં નથી, પણ મોટા પરિવર્તનની તૈયારીમાં છે.

Amreli Live

આ 4 રાશિઓવાળા લોકો હોય છે ઘણા સાહસી, કોઈની સામે નમાવતાં નથી પોતાનું માથું.

Amreli Live

10 મહિનાના બાળકને ખોળામાં લઈને માં ની મમતાની સાથે ખાખીની ફરજ નિભાવી રહી છે પૂનમ.

Amreli Live

એક્સપર્ટ દ્વારા જાણો ઘરમાં કેવી રીતે કોવીડ-19 થી લડવાની તૈયારી કરી શકો છો.

Amreli Live

ગુજરાતના આ શહેરની મહિલાએ બનાવ્યા ખાઈ શકાય તેવા જાતજાતની વેરાયટી ફટાકડા, જાણો કોણ છે તે મહિલા.

Amreli Live

મજેદાર જોક્સ : દારૂડિયો પતિ દારૂ પીધા પછી પત્નીને : કોણ છો તમે? પત્ની : પાગલ થઇ ગયા છો કે શું?

Amreli Live

239 યાત્રીઓ સાથે રહસ્યમય રીતે ગાયબ થયેલા MH370 વિમાનનો 6 વર્ષ પછી અહીંથી કાટમાળ મળ્યો.

Amreli Live

બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાના આ છે ફાયદા, સરળ રીતે જાણો તમારું આધાર લિંક છે કે નથી.

Amreli Live

તુલા રાશિ માટે આજનો દિવસ ભાગ્‍યવૃદ્ઘિનો છે, પણ આ રાશિવાળાએ સાવધાનીપૂર્વક ચાલવાની જરૂર છે.

Amreli Live

ઓનલાઇન ફેસ્ટિવલ સેલ્સમાં શોપિંગ કરતા પહેલા નોંધી લો આ ટિપ્સ

Amreli Live

વિજ્ઞાન પણ અહીં છે ફેલ, દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ શિવલિંગ.

Amreli Live

Mirzapur Season 2 : ટ્વીટર પર ટ્રેંડ થઇ રહ્યું છે ‘બાયકોટ મિરઝાપુર 2’, અલી ફઝલ જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

Amreli Live

વાંચવા જેવો છે આ ભગવદગીતાના દરેક અધ્યાયનો સારાંશ માત્ર એક વાક્યમાં.

Amreli Live

ઠંડા મગજથી વિચારીને જવાબ આપજો, પગ નથી પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે?

Amreli Live

મેડીક્લેમ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહી તો ભેરવાઈ જશો.

Amreli Live

આજે આ રાશિના વેપારીઓને વેપારમાં તેમજ આવકમાં વૃદ્ઘિ થાય, જાણો તમારી રાશિ શું કહે છે.

Amreli Live

જાણો કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ, ખોટી પ્રદક્ષિણા કરવા પર હંમેશા થાય અશુભ.

Amreli Live

શિવાજી મહારાજ કરતા વધારે બહાદુર હતા તેમના પુત્ર સંભાજી, છેલ્લા શ્વાસ સુધી કરી હતી હિંદુ ધર્મની રક્ષા.

Amreli Live