29.7 C
Amreli
20/10/2020
અજબ ગજબ

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

સુપરસ્ટાર રજનીકાંત ટેક્સ માફીની માંગણી લઇને ગયા હતા મદ્રાસ હાઇકોર્ટ, જજે તેમને આ ચેતવણી આપી. દિગ્ગ્જ ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર રજનીકાંત કર માફી માટે મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ ન્યાયાધીશે તેમના પર દંડ લગાવવાની વાત કહી દીધી. રજનીકાંતે ગ્રેટર ચેન્નઇ કોર્પોરેશન તરફથી તેમના શ્રી રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમ માટે મિલકત વેરાના રૂપમાં સાડા છ લાખ રૂપિયાના કરની માંગણીને લઈને યાચિકા દાખલ કરી હતી.

તેના પર કોર્ટે રજનીકાંતને ચેતવણી આપતા કહ્યું કે, ટેક્સની માંગણી વિરુદ્ધ કોર્ટમાં આવવા માટે તેમને દંડ ફટકારવામાં આવી શકે છે. રજનીકાંતના વકીલે પોતાનો કેસ પાછો ખેંચવા માટે કોર્ટ પાસે થોડો સમય માંગ્યો છે. હકીકતમાં અભિનેતાનું કહેવું હતું કે, જયારે તેમણે 24 માર્ચથી મેરેજ હોલનો ઉપયોગ જ નથી કર્યો, તો પછી કયા આધારે ટેક્સ વસૂલવામાં આવે છે.

screenshot of tweet

રજનીકાંતે યાચિકામાં કહ્યું હતું કે, હોલ લોકડાઉનમાં ઉપયોગમાં નથી લેવાયો આ કારણસર આવક જ નથી થઇ. જો આવક ન થાય તો ટેક્સ કેવી રીતે લેવામાં આવે છે? એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોર્પોરેશને અડધા વાર્ષિક ધોરણે મિલકત વેરાની નોટિસ મોકલી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

ગર્ભાવસ્થામાં રોજ ખાસો તુલસી, તો થશે આ 5 અદભુત ફાયદા.

Amreli Live

અંબાણી પરિવારની થનારી ‘નાની વહુ’ છે ખુબ ક્યૂટ, જુઓ ખાસ ફોટા.

Amreli Live

લગ્નની ઓછામાં ઓછી ઉંમર વધારવાથી છોકરીઓના ઉન્નતિના રસ્તા ખુલ્લા થશે, થશે આ ફાયદા.

Amreli Live

દીકરા સાથે લગ્નના 22 મહિના પછી પણ શારીરિક સંબંધ ના બાંધતા સાસુએ વહુ વિરુદ્ધ નોંધી FIR, પતિ બોલ્યો…

Amreli Live

દિલ્લીમાં કોરોના દર્દીઓને આપવામાં આવી રહ્યા છે આ 2 ઇમ્યુનીટી બુસ્ટ ડ્રિંક, જાણો તમે કઈ રીતે વધારી શકો છો ઇમ્યુનીટી

Amreli Live

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live

iPhone 12 સિરીઝ થઇ લોન્ચ, શરૂઆતી કિંમત આટલા હજાર રૂપિયા, જાણો કેમેરાથી લઈને દરેક ફીચર વિષે.

Amreli Live

જો તમે પણ ઈચ્છો છો કે કરીના જેવો ચહેરો ચમકે, તો આવી રીતે ઉપયોગ કરો મુલતાની માટી.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવની કૃપાથી આજે આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, પણ આ રાશિવાળાએ સાવચેત રહેવું.

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

વધારે ભાત ખાવાથી મૃત્યુનો ખતરો વધારે, તેમાં રહેલા આર્સેનિક હ્રદય રોગોનું કારણ બનાવે છે, લોકોને અલર્ટ રહેવાની જરૂર છે.

Amreli Live

વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો રહેશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આ છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, અહીં જ ભોલેનાથે આપ્યો હતો બ્રહ્માને શ્રાપ.

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

MS Dhoni અને હું હોટલના રૂમમાં જમીન ઉપર બેસીને ખાવાનું ખાતા હતા, સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો.

Amreli Live

મોટી ફાંદથી હેરાન થઈ ગયા હોવ તો અપનાવો આ ટિપ્સ, થોડાક દિવસોમાં થઇ જશે કમર સાઈઝ ઝીરો.

Amreli Live

વજન ઘટાડવાનો આહાર : ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક મમરા

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live