25.9 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને પર્લ વી પુરીનું થયું બ્રેકઅપ? સામે આવ્યું કારણ.

ખતરો કે ખિલાડી 10 ની વિનર અને પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના બ્રેકઅપને કારણે આવી ચર્ચામાં

‘ખતરો કે ખેલાડી 10’ની વિનર અને પ્રસિદ્ધ ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આવો તમને જણાવીએ તેના વિષે.

બોલીવુડ અને ટીવી જગતમાં સંબધો બનવા અને બગડવાની અફવાઓ આવતી રહે છે. પરંતુ ક્યારે ક્યારે આ અફવાઓ સાચી પણ હોય છે. એવી જ એક માહિતી બહાર આવી છે ‘ખતરો કે ખેલાડી 10’ ની વિનર અને પ્રસિદ્ધ ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાના જીવનને લઈને. મીડિયા અહેવાલ મુજબ કરિશ્મા તન્નાની ટીવી સીરીયલ ‘નગીન ૩’ના મુખ્ય કલાકાર પર્લ વી પૂરી સાથે બ્રેકઅપ થઇ ગયા છે. આવો તમને જણાવીએ તેના વિષે.

પિંકવિલાના એક અહેવાલ મુજબ, કરિશ્મા તન્ના અને પર્લએ ઘણા સમય સુધી એક બીજાને ડેટ કર્યા. તે વેબસાઈટ મુજબ, કરિશ્મા તન્ના અને પર્લ વી પૂરીનો બે મહિના પહેલા જ બ્રેકઅપ થયા છે. તેના કારણ વિષે જણાવવામાં આવી રહ્યું છે કે 36 વર્ષીય કરિશ્મા તન્ના વહેલી તકે લગ્ન કરવા માગતી હતી, પરંતુ પર્લ તેના માટે તૈયાર નથી. તેવામાં આ સંબંધનું કોઈ ભવિષ્ય ન દેખાવાને કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

આમ તો કરિશ્મા તન્ના અને પર્લ વી પૂરી એક બીજાને છેલ્લા પાંચ વર્ષથી ઓળખતા હતા. બંને એકતા કપૂરના શો ‘નાગિન ૩’ નો ભાગ રહી ચુક્યા છે. તે દરમિયાન બંનેના સંબંધોના સમાચારોએ જોર પકડ્યું હતું. આમ તો બંનેએ હંમેશાથી જ એકબીજાને પોતાના સારા દોસ્ત ગણાવ્યા છે.

પર્લ વી પૂરીના બર્થડે ઉપર અભિનેત્રીએ તેને આપ્યા હતા અભીનંદન

10 જુલાઈ 2020ના રોજ પર્લના જન્મદિવસ પ્રસંગે, કરિશ્માએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર તેની સાથે ત્રણ ફોટા શેર કર્યા હતા. આ શેર કરતા કરિશ્માએ લખ્યું હતું, ‘હેપ્પી હેપ્પી બર્થ ડે @ pearlvpuri ન જાણે કેવી રીતે શરુ કરુ, મારા સૌથી સારા મિત્ર, મારા પપ્પા જેવા ચહેરા વાળા, મારા એંકર. હું મારા જીવનમાં તારા જેવો મિત્ર મેળવીને વાસ્તવમાં ધન્ય છું. એક વખત ફરી જન્મદિવસની શુભકામનાઓ.’

કરિશ્મા તન્નાના બર્થડે ઉપર કલાકાર પર્લ વી પૂરીએ લખી હતી ‘દિલ કી બાત’

21 ડીસેમ્બર 2019ના રોજ પર્લએ કરિશ્મા તન્નાના બર્થડે ઉપર શુભકામના આપવા માટે પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ઘણી તસ્વીરો શેર કરી હતી. તે શેર કરતા તેમણે એક લાંબી નોંધ લખી હતી. તેમણે લખ્યું હતું, ‘તે 40 વર્ષનો થઇ ગયો છે, પરંતુ એવું લાગે છે જેમ કે અમે નાનપણથી જ પૃથ્વીને ઓળખીએ છીએ. જેવી રીતે તમે મને સમજો છો મને લાગે છે કે કોઈ પણ મને સારો સમજી શકે.

તે મારા સ્વભાવમાં નથી કે હું ઈશ્વરને પ્રાર્થના કરીને કંઈક માગું. જે તેમણે મને આપ્યું છે તેના માટે હું હંમેશા ઈશ્વરનો આભારી છું. પરંતુ તમે એટલી સુદંર આત્મા છો કે જયારે પણ હું પ્રાર્થના કરુ છું. હું તમારી ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરુ છું. હું હંમેશા તમારા જેવી પ્રેમ કરવા વાળી આત્મા આપવા માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરુ છું.

તમારા માટે આ દિવસ ઘણી ઘણી ખુશીઓ ભરે, ઈશ્વર તમને આ વર્ષે તમામ ખુશીઓ અને દરેક વસ્તુ સાથે ખુશ રાખે. પ્રેમ અને આશીર્વાદની શુભકામનાઓ @ karishmaktanna તમે હતા અને હંમેશા મારા દિલની ઘણા નજીક રહેશો. હેપ્પી બર્થડે # hbdkt।”

હાલ, ફેંસને પર્લ વી પૂરી અને કરિશ્મા તન્નાની તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ છે, અને હજુ સુધી તેના વિષે બંનેની તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. તો તમને શું લાગે છે કે શું આ બંને વચ્ચે જેવા પણ સંબંધો રહ્યા હશે તેમાં કોઈ ફેરફાર આવ્યો છે કે પછી નહિ? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

શ્રી ગણેશ અને મહાલક્ષ્મીની કૃપાથી આ 7 રાશિઓની બદલાશે નસીબ, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

બાળકનો જન્મ વિમાનમાં થયો, તો તે કયા દેશનો નાગરિક થશે? આઈએએસ ઇન્ટરવ્યૂમાં વિચિત્ર સવાલોના જવાબ.

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

Gmail ના એવા ટોપ 5 સિક્રેટ ફીચર્સ, આવી રીતે કરો ઉપયોગ, બની જશો Gmail pro યુઝર્સ

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

રાશિ અનુસાર કરો શનિ પૂજા, મેળવો દરેક કષ્ટોથી છુટકારો.

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનો આ વખતે રસપ્રદ રેકોર્ડ બનાવશે નરેન્દ્ર મોદી.

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

ઘરે એકદમ સરળ રીતે એક ચમચી તેલમાં બનાવો ભટુરા, જોવા જ નઈ મળે એક પણ ટીપું તેલ

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

આ ત્રણ રાશિના લોકો પાર્ટનર માટે હોય છે સૌથી વધારે પઝેસિવ, પોતાના પર નિયંત્રણ કરી શકતા નથી.

Amreli Live

સૂર્યદેવની આ 6 રાશિવાળા પર રહેશે નજર, જીવનની દરેક મુશ્કેલીઓનો આવશે અંત.

Amreli Live

શિવપુરાણના આ ઉપાયથી દરેક સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

Amreli Live

આથમી રહ્યો છે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીનનો સૂર્ય, સ્થાનિક કંપનીઓ ધોબી પછાડ આપવા માટે તૈયાર.

Amreli Live

શારદીય નવરાત્રી 2020 : જાણો આ નવરાત્રી પર કયા વાહન ઉપર સવાર થઈને આવશે માં દુર્ગા.

Amreli Live

આ રાશિઓ માટે લાભકારી છે શનિવારનો દિવસ, શનિદેવ વરસાવશે કૃપા.

Amreli Live