27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીઓએ ક્યારેય નથી લગાવ્યો બિકિનીને હાથ, છતાં પણ કરે છે કરોડો દિલો પર રાજ.

બિકીનીવાળા લુક વગર પણ ટીવીની આ અભિનેત્રીઓ કરે છે લોકોના દિલો પર રાજ, જુઓ કોણ-કોણ છે આ લિસ્ટમાં? અભિનયની દુનિયામાં બિકની અને શોર્ટ્સ પહેરવું કોઈ નવી વાત નથી. મોટાભાગની અભિનેત્રીને બિકનીમાં ફોટો શૂટ કરાવવામાં કોઈ વાંધો નથી હોતો. આમ તો આજકાલ બિકનીમાં શુટિંગ કરવું ફેશન થઇ ગયું છે, પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી એવી અભિનેત્રીઓ પણ છે, જેમણે બિકનીમાં ક્યારેય શુટિંગ નથી કર્યું. તો આવો જાણીએ, ખરેખર આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ છે જોડાયેલી.

1) અલીશા પંવાર : સીરીયલ ‘ઈશ્ક મેં મરજાવાં’ ફેમની અભિનેત્રી અલીશા પંવારને સીરીયલ ‘ઈશ્ક મેં મરજાંવા’ થી લોકપ્રિયતા મળી અને આજે તે ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી હિરોઈન બની ગઈ છે. અલીશા પંવારે ક્યારે પણ બિકનીને હાથ નથી લગાવ્યો. એટલું જ નહિ, તેમણે બોલ્ડ કપડાને પણ હાથ નથી લગાવ્યો અને પોતાની સંસ્કારી છાપ જાળવી રાખી છે.

2) દિવ્યાંકા ત્રિપાઠી : ટેલીવિઝનની દુનિયાની પ્રસિદ્ધ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી તેની સુંદરતા માટે ઓળખાય છે. દીવ્યંકા ત્રિપાઠીની સુંદરતા આગળ ઘણી બોલીવુડ અભિનેત્રીઓ પણ ઝાંખી પડી જાય છે. ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી હોવા છતાં પણ તેણે બિકનીને સ્પર્શ પણ નથી કર્યો. એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીએ તેની સંસ્કારી વહુની છાપ જાળવી રાખી છે.

3) પરિધિ શર્મા : સીરીયલ ‘જોધા અકબર’થી દર્શકો વચ્ચે લોકપ્રિય થઇ ગયેલી પરિધિ શર્માએ તેની કારકિર્દીમાં બિકનીને હાથ નથી લગાવ્યો. પરીધિ શર્મા ટીવી ઇન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓના લીસ્ટમાં પણ જોડાયેલી છે, જેમણે ઘર ઘરમાં ઓળખવામાં આવે છે. એટલું જ નહિ, પરીધિ શર્મા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે અને સતત ફોટા પોસ્ટ કરતી રહે છે.

4) કૃતિકા સેંગર : ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગરે હજુ સુધી કોઈ પણ શો માં ઈંટીમેટ સીન નથી આપ્યા અને ન તો તેણે ક્યારેય બિકનીમાં શુટિંગ કર્યું છે. એટલું જ નહિ, કૃતિકા સેંગર બોલ્ડ અવતાર પણ ધારણ નથી કરતી, તેમ છતાં પણ તે સોશિયલ મીડિયા ઉપર હીટ રહે છે. તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર હંમેશા વાયરલ થતા રહે છે.

5) અંકિતા લોખંડે : સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી ફેમસ થયેલી અભિનેત્રી અંકિતા લોખંડેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે, જેના કારણે જ તે આજે ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. અંકિતા લોખંડેએ બોલીવુડમાં પણ ડેબ્યુ કરી લીધું છે, પરંતુ તેમણે બિકનીને હાથ નથી લગાવ્યો. અંકિતા લોખંડેને બિકનીમાં શુટિંગ કરવું જરાપણ પસંદ નથી.

6) દીપિકા કક્કડ : સીરીયલ ‘સસુરાલ સીમર કા’ થી ઘર ઘરમાં પ્રસિદ્ધ થનારી દીપિકા કક્કડ હવે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અભિનેત્રી બની ગઈ છે. અભિનય ઉપરાંત દીપિકા કક્કડ દેખાવમાં પણ ઘણી સુદંર છે, જેના કારણે જ તેની ફેન ફોલોઈંગ પણ ઘણી જોરદાર છે. દીપિકા કક્કડે હજુ સીધી બિકનીમાં કોઈ સીન શૂટ નથી કર્યો અને ન તો કોઈ ફોટા પડાવ્યા છે.

7) સાક્ષી તંવર : સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈ’ થી પ્રસિદ્ધ થનારી સાક્ષી તંવરે હંમેશાથી પડદા ઉપર સંસ્કારી વહુનું પાત્ર નિભાવ્યું છે. એ કારણ છે કે લોકો વચ્ચે પણ તેની છાપ એક સંસ્કારી વહુ વાળી જ છે. આમ તો સાક્ષીએ પણ તેની સંસ્કારી વહુની છાપ જાળવી રાખવા માટે આજ સુધી બિકનીને હાથ પણ નથી લગાવ્યો. સાક્ષી ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે.

8) શિવાંગી જોશી : સીરીયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં નાયરાનું પાત્ર નિભાવી રહેલી શિવાંગી જોશી હવે ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી બની ગઈ છે. શિવાંગી પોતાના અભિનય સાથે સાથે સ્ટાઇલીશ લુક માટે પણ ઘણી પ્રસિદ્ધ છે, પરંતુ તેણે હજુ સુધી બિકનીને હાથ નથી લગાવ્યો. એટલું જ નહિ, તેની સુંદરતા આગળ તો બોલીવુડ અભિનેત્રી પણ ઝાંખી પડી જાય છે. શિવાંગી જોશીએ ક્યારે પણ બિકનીમાં ફોટોશૂટ પણ નથી કરાવ્યો.

9) સના આમીન શેખ : સના આમીન શેખ પણ એક જાણીતી અભિનેત્રી છે. સોશિયલ મીડિયા ઉપર તેની ફેન ફોલોઈંગ ઘણી વધુ છે. તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે. યુવાનો વચ્ચે પણ તેનો ક્રેજ ગજબનો છે, પરંતુ તેમણે બિકનીને હાથ સુદ્ધા નથી લગાડ્યો. એટલું જ નહિ, તે ટીવી સીરીયલમાં પણ ઈંટીમેટ સીન કરવાથી દુર રહે છે અને ફોટોશૂટ પણ બોલ્ડ અવતારમાં નથી કરાવતી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ધનની ઉણપ હોયને કોઈ મદદગાર ના હોય તો શનિવારે કરો આ ઉપાય, શનિદેવ બનાવી દેશે માલામાલ.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

સસ્તો સ્માર્ટફોન Oppo A32 ટ્રિપલ રિયલ કેમેરા, 5,000 mAh બેટરી, જાણો કિંમત અને સ્પેસીફીકેશન્સ

Amreli Live

જયારે ફિલ્મોમાં મુખ્ય એક્ટરનું થયું મૃત્યુ, ફેન્સને ઈમોશનલ કરી ગઈ આ ફિલ્મો.

Amreli Live

ક્યારેક ઘણા અમીર હતા આ 10 સ્ટાર, પણ નસીબે રોડ પર લાવી દીધા, નંબર 6 એ તો રસ્તા પર ભીખ પણ માંગી.

Amreli Live

તંદુરસ્ત રહેવું છે, તો તેની માટે સોફી ચૌધરીની આ 4 સરળ કસરત ઘરે જ કરી શકો છો.

Amreli Live

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live

છાપાના ટુકડાથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલય પણ બન્યું આ બાળકનો ફેન

Amreli Live

યૂઝરે કહ્યું, ઇન્ટરનેટની સ્પીડ વધારી દો પ્લીઝ, સોનુ સુદે આપ્યો મજેદાર જવાબ.

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

અનિલ કપૂરે બનાવી આવી બોડી કે ફોટા જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે.

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live

જો તમને 10 દિવસ ઊંઘવાની ના પાડવામાં આવે તો શું કરશો? IAS ઇન્ટરવ્યૂમાં વિચિત્ર સવાલને સાંભળીને કેન્ડિડેટના છૂટ્યા પરસેવા.

Amreli Live

છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે? IAS ઇન્ટરવ્યૂના આવા સવાલો જોઈને તમારું પણ ફરી જશે મગજ.

Amreli Live

કોલસાની ધરતી ઉપર કેપ્સિકમની ખેતી કરતા ખેડુત ભાઈઓ, જાણો દર મહિને કેટલી આવક થઈ રહી છે.

Amreli Live

સપનામાં પાણી, લગ્ન, સાપ સાથે આ વસ્તુઓ દેખાય, તો તેનો શું અર્થ છે, જાણો એવા 100 ઉદાહરણ.

Amreli Live

મહાકાલની શાહી સવારી 2020 : આજે મહાકાલની શાહી સવારી, 54 વર્ષ પછી બદલાયો રસ્તો

Amreli Live

પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

Amreli Live

શુક્રવારના દિવસે શું કહે છે તમારું ભાગ્ય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live