કૃષ્ણા શ્રોફ એ શેયર કર્યા પોતાના બોલ્ડ અને હોટ ફોટા, જોઈને તમે પણ દીવાના થઇ જશો. બોલીવુડના પ્રખ્યાત એક્ટર જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના ફોટા અને વિડીયો અને શેયર કરી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ કૃષ્ણા શ્રોફે પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા તેમણે પોતાના ફેન્સ સાથે શેયર કર્યા છે. ફોટામાં કૃષ્ણા શ્રોફ બેબી પિંક કલરના આઉટફિટમાં દેખાઈ રહી છે. ફોટામાં તે ઘણી સુંદર દેખાઈ રહી છે.
કૃષ્ણા શ્રોફના આ ફોટા ફેન્સને ઘણા પસંદ પડી રહ્યા છે. જણાવી દઈએ કે, કૃષ્ણા હાલમાં દુબઇમાં છે. અને આ વાતની જાણકારી તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. આ ફોટા સિવાય કૃષ્નાએ બ્લેક આઉટફિટમાં અમુક ફોટા શેયર કર્યા છે. ફોટામાં તે મિરર સેલ્ફી ફોટોશૂટ કરાવતી દેખાઈ રહી છે.
કૃષ્ણા શ્રોફના આ ફોટા પર ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જણાવી દઈએ કે, ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા પોતાની ફિટનેસ માટે ઓળખાય છે. કૃષ્ણા શ્રોફ ઘણીવાર પોતાના બોયફ્રેન્ડ એબન હ્યામ્સ સાથે પણ ફોટા અને વિડીયો શેયર કરતી હતી, પણ હાલમાં એ વાત પાક્કી થઈ ગઈ છે કે, બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com