27.4 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

જાણો શું ખાસ હોય છે ઓક્ટોબરમાં જન્મ લેનાર જાતકોમાં, જાણો તેમની ખૂબીઓની સાથે ખામીઓ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક દિવસ અને દરેક મહિનાનું એક અલગ મહત્વ હોય છે. તમારો જન્મ કયા મહિનામાં થયો છે તેનાથી તમારા વિષે ઘણું બધું ખબર પડે છે. દરેક મહિનાની અલગ વિશેષતા હોય છે. ઓક્ટોબર મહિનામાં જન્મ લેવાવાળાની પણ પોતાની અમુક ખાસિયતો હોય છે. આવો તેના વિષે જાણીએ.

જેમનો જન્મ ઓક્ટોબર મહિનામાં થાય છે તે ઘણા આકર્ષક હોય છે. આ મહિનામાં જન્મેલા લોકો કોમળ સ્વભાવના માલિક હોય છે, અને કોઈની સામે ખુલીને પોતાની વાત નથી કહી શકતા.

ઓક્ટોબરમાં જન્મેલા લોકો શાનદાર વક્તા હોય છે. બોલતા સમયે પોતાના શબ્દોની પસંદગી ઘણી સાવચેતીથી કરે છે.

તેમનું પોતાની લાગણીઓ પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે. એવું ઘણું ઓછું થાય છે જયારે તેઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે.

ઓક્ટોબરમાં જન્મેલા લોકો પોતાના લક્ષ્યને સમર્પિત હોય છે. જે નક્કી કરી લે છે તેને પૂરું કરીને જ રહે છે.

આ લોકો સંબંધોને સારી રીતે સમજે છે અને ઈચ્છે છે કે સંબંધ બની રહે.

ઓક્ટોબરમાં જન્મેલા લોકો ભવિષ્યની ચિંતા કરવાનું પસંદ નથી કરતા. તેઓ વર્તમાનને જીવવાનું પસંદ કરે છે અને એવું કરે પણ છે.

આ લોકો સંપૂર્ણ જીવન ઘણા નિયમ કાયદા સાથે જીવે છે. તેમને અવ્યવસ્થિત વસ્તુઓ પસંદ નથી હોતી.

આમ તો ઓક્ટોબરમાં જન્મેલા લોકો ઘણા સમજદાર હોય છે, પણ પૈસાની બાબતમાં બેદરકાર હોય છે. તેઓ પોતાના પર અને બીજા પર પણ ખુબ ખર્ચ કરે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ટ્રોલર્સે માહી વિજને જણાવ્યું : ‘તમે ફક્ત દીકરી તારાને જ પ્રેમ કરો છો’ તો એક્ટ્રેસે આપ્યો આવો જોરદાર જવાબ

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

સાડા સાતી અને ઢૈય્યાથી બચવા માટે કરો આ શનિ મંદિરોના દર્શન.

Amreli Live

કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

Amreli Live

અધિક માસ 2020 : એક મહિનાના અધિક માસમાં કઈ પૂજા કરવી, ક્યા મંત્રોના કરવા જાપ

Amreli Live

ગાયને લઇ જતી ટ્રકની પાછળ 1 કિમી ભાગ્યો બળદ, પછી આ રીતે થયું ફરીથી મિલન, જુઓ વિડીયો.

Amreli Live

આ રાશિની છોકરીઓને નથી થતી પૈસાની ઉણપ, મહારાણીઓની જેમ જેવી છે જીવન.

Amreli Live

પીએમ મોદીની સુરક્ષામાં તૈનાત હતી એંટી ડ્રોન સિસ્ટમ, જાણો તેની ખાસિયત

Amreli Live

સૂર્ય-ચંદ્રની જોડીથી બન્યો લક્ષ્મી યોગ, જાણો કઈ રાશિઓને મળશે ફાયદો, કોનો સમય હશે શુભ.

Amreli Live

પ્રયાગરાજના પીએચડી વિદ્વાને ગંગાની માટીમાંથી વીજળી બનાવી, રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા સન્માન કરવામાં આવશે.

Amreli Live

આજે આ રાશિઓના ભાગ્યનો થવાનો છે ઉદય, મળશે શનિદેવના આશીર્વાદ, વાંચો રાશિફળ.

Amreli Live

જાણો Maruti S-Presso ના સૌથી સસ્તા મોડલની કિંમત, તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

અધિક માસના કારણે 165 વર્ષ પછી બન્યો છે અદભુત સંયોગ.

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે છે શુભ, રહેશે ગણેશજીની કૃપા, ધન પ્રાપ્તિ થશે.

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

ક્યાં છે ભગવાન ગણેશનું અસલી મુખ, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

આ મુસ્લિમ રામભક્તને પ્રભુ શ્રીરામમાં દેખાય હતા મોહમ્મદ પયગંબર, પટનામાં બનાવ્યું છે હનુમાન મંદિર.

Amreli Live

અધિક માસમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ, માનવામાં આવે છે વર્જિત

Amreli Live