33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

જ્યોતિષ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કેવો મેઈન ગેટ હોય છે શુભ, જાણી લો તે કઈ વસ્તુમાંથી બનેલો હોવો જોઈએ.

ઘરનો મેઈન ગેટ આ વસ્તુ માટે બનેલો હોય તો ગણાય છે અતિ શુભ, જ્યોતિષ ગ્રંથોમાં જણાવી છે આ વાત. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે, કોઈ પણ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને દુ:ખનું એક કારણ મુખ્ય દ્વાર પણ છે. જ્યોતિષીય ગ્રંથો બૃહત્સંહિતા, મત્સ્ય પુરાણ અને મહાભારતમાં ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય વરાહમિહિરે પોતાના ગ્રંથમાં કહ્યું છે કે, ઘરનો મુખ્ય દરવાજો એટલે કે મેઈન ગેટ લાકડામાંથી બનેલો હોવો જોઈએ. તે ન તો બહુ મોટો હોવો જોઈએ કે ન તો નાનો હોવો જોઈએ.

ઘરનો મુખ્ય દરવાજો એક આદર્શ કદનો હોવો જોઈએ. જે બે સ્તરોથી બનેલો હોવો જોઈએ. વરાહમહિરે ઘરના દરવાજા વિશે એવું પણ કહ્યું છે કે, જે દરવાજા આપમેળે ખુલે અને બંધ થાય છે, તે ઘરમાં દોષ પેદા થાય છે. તેથી દોષથી બચવા માટે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાને લગતી કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો :

વાસ્તુ મુજબ ઘરના મુખ્ય દરવાજા માટે લાકડાનો દરવાજો સૌથી શુભ માનવામાં આવ્યો છે. મુખ્ય દરવાજો બનાવતા સમયે, ધ્યાન રાખો કે ધાતુનો જેટલો ઓછો થાય, એટલું વધુ સારું રહેશે.

મુખ્ય દ્વારનો આકાર લંબચોરસ રાખવો શુભ માનવામાં આવે છે. તેનાથી તે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે.

કેટલાક ઘરોમાં ઓછી જગ્યા હોવાને કારણે દરવાજો બહારની તરફ ખોલવામાં આવે છે, પરંતુ વાસ્તુ મુજબ તે અશુભ છે. આનાથી ઘરમાં રોગો અને ખર્ચ વધે છે.

ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ, જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે.

ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં સાફ રાખવો જોઈએ. રાત્રે મુખ્ય દરવાજા પાસે પણ પૂરતો પ્રકાશ હોવો જોઈએ. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.

જો શક્ય હોય તો પ્રવેશ દ્વાર પર લાકડાનો થોડો ઊંચો ઊમરો જરૂર બનાવો. ઊમરા વગરના ઘરમાં વાસ્તુ દોષ વધે છે.

મુખ્ય દરવાજો ખોલતી વખતે કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાવવો જોઈએ નહીં કે, દરવાજો ક્યાંયથી રગડાવવો જોઈએ નહીં. આવા દરવાજાથી ઘરના દોષ વધે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા સંકેત, ટિકટૉક ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી હવે આ એપનો વારો.

Amreli Live

ભગવાન શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.

Amreli Live

ભારતીય બજારમાં છે આ પાંચ સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત છે 5,000 રૂપિયાથી પણ ઓછી, જુઓ આખું લિસ્ટ

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

લગ્ન જીવનમાં આવી રહી છે સમસ્યા? તો કુંડળીમાં હોઈ શકે છે આ બે મોટી ખામી.

Amreli Live

શક્તિમાનને લઈને મુકેશ ખન્ના ફરીથી ચર્ચામાં, ક્રિશ અને રા-વન થી મોટી ફિલ્મ સિરીઝ બનાવવાનો વાયદો

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

ભારતમાં પહેલી વખત આ રીતે કર્યું ઘાસના મેદાનોનું સંરક્ષણ, જાણો ક્યાંથી થઇ શરૂઆત

Amreli Live

જીવનમાં સકારાત્મકતા લાવવા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

આ રાશિના લોકો આ અઠવાડિયે વૈભવી જીવનશૈલી અને મોજશોખ પાછળ ખર્ચ કરશે, જ્યોતિષ અનુસાર જાણો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

રિસર્ચમાં ખુલાસો, ડેન્ગ્યુ થયો હોય તો કોરોનો ટેસ્ટ પણ આવી શકે છે પોઝિટિવ.

Amreli Live

Google બંધ કરી પોતાની આ મ્યુઝિક એપ, હવે આ એપથી માનવો પડશે સંતોષ

Amreli Live

જસદણની યુવતીને લઈને દીવ ગયો જામનગરી, પછી જે થયું તે દરેક છોકરીએ જાણવું જોઈએ.

Amreli Live

હોમ લોનથી છો પરેશાન, જલ્દી છુટકારો મેળવવા માટે અપનાવો આ 4 વિકલ્પ

Amreli Live

LG Wing ડ્યુલ સ્ક્રીન 28 ઓક્ટોબરે થઇ શકે છે લોન્ચ, દમદાર છે ફીચર્સ

Amreli Live

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સમાચાર મળે, ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે.

Amreli Live

જયારે લીલી સાડી પહેરી ખૂબ સુંદર દેખાઈ નીતા અંબાણી અને તેમની વહુ શ્લોકા મહેતા, ફોટોએ જીત્યું દિલ.

Amreli Live

OnePlus Nord N100 અને OnePlus Nord N10 5G લોન્ચ, ટ્રિપલ રિયર કેમેરા સહીત મળશે ઘણી ખૂબીઓ.

Amreli Live