26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. સિંધિયાને ગળામાં ખર્રાશ અને તાવ હતો. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.ગ્વાલિયરમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે પાંચ દિવસ પહેલા જ્યોતિરાદિત્ય, તેમનીમાતા માધવી રાજે, પત્ની પ્રિયદર્શિની, પુત્ર મહાઆર્યમન અને પુત્રી અનન્યા રાજેની કોરોના ટેસ્ટ કરવામા આવી હતી. પ્રિયદર્શીની અને દીકરા-દીકરીનો રિપોર્ટ નેગેટિવ છે જ્યારે જ્યોતિરાદિત્ય અને તેમના માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જ્યોતિરાદિત્યને ચાર દિવસ પહેલા મેક્સ સાકેતમાં એડમિટ કરાયા હતા. તેમની માતામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમ છતાં આજે બન્નેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બન્નેની સારવાર ચાલી રહી છે.

સિંધિયા લોકડાઉન પછીથી દિલ્હીમાં જ છે
લોકડાઉનની જાહેરાત પછીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં જ છે. તે તેમના પરિવાર સાથે દિલ્હી ખાતે આવેલા તેમના આવાસ પર રહેતા હતા.હવે જ્યોતિરાદિત્ય અને તેમની માતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાથે તેમની કોન્ટેક્ટ હિસ્ટ્રીનીતપાસ પણ ચાલી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઈલ ફોટો

Related posts

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

Amreli Live

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોનો આંક 20 લાખ નજીક, મૃત્યુઆંક 1.23 લાખ થયો, ન્યૂ યોર્કના ગવર્નરે કહ્યું- ટ્રમ્પ રાજા નથી પણ રાષ્ટ્રપતિ છે, તેમના કહેવાથી અમે પ્રતિબંધ હટાવી શકીએ નહીં

Amreli Live

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થશે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

શહેરમાં એક દિવસમાં સૌથી વધુ 274 કેસ નોંધાયા, 23ના મોત, કુલ 3817 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 208

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live

4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

Amreli Live

24 કલાકમાં 46 હજારથી વધુ કેસ આવ્યા, 34 હજાર લોકોને સારું થયુ, 636 દર્દીના મોત થયા, દેશમાં કુલ 14.82 લાખ કેસ

Amreli Live

જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી બાદ તેના માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આજે નવા 6 કેસ નોંધાયા

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસ

Amreli Live

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યો

Amreli Live

રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યનિ. કમિશનર

Amreli Live

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live