26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

સોશિયલ મીડિયા પર રહે છે કનેક્ટ

ફિલ્મ ‘દંગલ’થી ફેન્સના દિલમાં સ્થાન મેળવનાર ફાતિમા સના શેખ ઈન્સ્ટાગ્રામથી પણ ફેન્સ સાથે કનેક્ટ રહે છે. આ માટે તે રોજ તસવીરો, વિડીયોઝથી લઈને પોતાની સેલ્ફી પણ શૅર કરે છે. જોકે, જ્યારે એકવાર તેણે સાડી પહેરીને સેલ્ફી પોસ્ટ કરી હતી ત્યારે લોકો ભડકી ઉઠ્યા હતાં. સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સે લુકને લઈને નેગેટિવ કમેન્ટ્સ પણ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

બ્લૂ કલરની પહેરી હતી સાડી

આ મિરર સેલ્ફીમાં ફાતિમા બ્લૂ કલરની સાડી પહેરેલી જોવા મળતી હતી. જેના પર સફેદ રંગનો બ્લોક પ્રિન્ટ કર્યો હતો. જેની સાથે તેણે કોન્ટ્રાસ્ટિંગ ઈફેક્ટ ક્રિએટ કરતા યેલો અને રેડ કોમ્બિનેશનનું બ્લાઉઝ પહેર્યું હતું. આ બ્લાઉઝની ડિઝાઈન સિમ્પલ હતી.

ટ્રોલર્સના નિશાને આવી હતી એક્ટ્રેસ

 

View this post on Instagram

 

🎈🎈🎈

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Jan 23, 2020 at 1:11am PST

એક્ટ્રેસે આ સાડી લુકને જ્વેલરી ફ્રી રાખ્યો હતો. બસ હાથમાં એક જ રિંગ પહેરેલી જોવા મળી હતી. તેણે વાળ પણ ખુલ્લા રાખ્યા હતાં. જે લાઈટ કલર્સ સ્ટાઈલમાં હતાં. આ સમગ્ર લુકને ફાતિમાએ ચાંદલા અને આંખમાં બોલ્ડ કાજલ લગાવીને કમ્પ્લિટ કર્યો હતો. એક્ટ્રેસે ફીટ કર્વ્સને ફ્લોન્ટ કરતા સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી. જોકે, થોડા જ સમયમાં તે ટ્રોલર્સના નિશાને આવી હતી.

યૂઝર્સે સંભળાવી હતી ખરીખોટી

 

View this post on Instagram

 

Shameless selfie😬📸 credit for Saree @swatimukund 😘😘

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Oct 8, 2017 at 7:49am PDT

યૂઝર્સે તેને સાડીને આ રીતે ‘સેક્સી’ રુપમાં રજૂ કરવા અંગે ખરી-ખોટી સંભળાવી હતી. કેટલાક યૂઝર્સે ધર્મને લઈને નિશાન સાધતા કહ્યું કે,’ઉપરવાળો બધું જ જુએ છે.’ યૂઝર્સે તેના માટે ‘બેશર્મ’, ‘શરમ તો રાખ’, ‘હવે હું આનો ફેન નથી રહ્યો.”બેશરમીની પણ કોઈ હદ હોય છે’ આવી કમેન્ટ્સ પણ કરી હતી.

ફોટોશૂટ માટે લુક

 

View this post on Instagram

 

Blur @gorkey_photowala

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Apr 24, 2020 at 1:09am PDT

જોકે, ફાતિમા સના શેખને કદાચ એ ખબર જ હશે કે આ સેલ્ફી તેને નેગેટિવ કમેન્ટ્સનો શિકાર બનાવી શકે છે. જેથી તેણે પોતે જ કેપ્શન આપ્યું હતું કે, ‘shameless selfie’ એટલે કે બેશર્મ સેલ્ફી. નોંધનીય છે કે એક્ટ્રેસનો આ લૂક એક ફોટોશૂટ માટે હતો.


Source: iamgujarat.com

Related posts

‘દિલ્હીની 23% વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત, મોટાભાગના કેસ લક્ષણ વગરના’

Amreli Live

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Amreli Live

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

Amreli Live

COVID 19: હોસ્પિટલની મુલાકાત લેતી વખતે આટલી બાબતોની ખાસ તકેદારી રાખજો

Amreli Live

સુશાંત આપઘાત કેસઃ કંગનાએ કહ્યું ‘દાવા સાબિત ન કરી શકી તો પદ્મ શ્રી પરત આપી દઈશ’

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

અસમના 24 જિલ્લામાં પૂરથી હાહાકાર, 25 લાખથી વધુ લોકો પ્રભાવિત

Amreli Live

લોકલ પ્રોડક્ટ્સ અંગે PM પછી હવે ગૃહમંત્રી અમિત શાહે દેશને કરી આવી અપીલ

Amreli Live

ભારતીય ક્રિકેટરનો ગંભીર આરોપ, કહ્યું – સુશાંત જેવું મારી સાથે પણ થયું

Amreli Live

અમદાવાદની પોશ સોસાયટીને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાતા રહીશો ભડક્યા

Amreli Live

રેલવેનું થયું ખાનગીકરણ, 2023 સુધી દોડવા લાગશે પ્રાઈવેટ ટ્રેનો

Amreli Live

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

Amreli Live

હવે પછીનું અભિયાન 1 વર્ષ પણ ચાલી શકે છે, આ અભિયાનમાં જોડાવાથી આપણો દેશ વિશ્વગુરુ પણ બની શકે છે.

Amreli Live

કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

Amreli Live

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 94 ટકા ઘટાડો

Amreli Live

કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર જ છે શિવજીને પ્રિય, આ છે તેની પાછળની ઘટના

Amreli Live

કાંડ કરીને પોતાને મરેલો સાબિત કરીને નવા નામ સાથે અમેરિકામાં વસી ગયો, 28 વર્ષ પછી તેનું પાપ છાપરે ચડી પોકાર્યું.

Amreli Live

દાવો: કોરોના વેક્સીન ટ્રાયલમાં આ દેશ સૌથી આગળ

Amreli Live

ભાવનગર: માઢિયા નજીક ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડતા આગ ભભૂકી, 3 યુવકો ભડથું થયા

Amreli Live

પાકિસ્તાની ક્રિકેટરનો ચોંકાવનારો દાવો, ફિક્સિંગ ન કરી એટલે કરિયર ખતમ થઈ ગયું!

Amreli Live

પાકને FATFનો મોટો ઝટકો, ટેરર ફંડિંગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

Amreli Live