28.8 C
Amreli
22/10/2020
અજબ ગજબ

જો સંતાનો ની શિક્ષા, કરિયર કે લગ્નની હોય ચિંતા તો કરો આ ઉપાય.

માતા-પિતાએ પોતાના સંતાનો માટે જરૂર કરવા જોઈએ આ ઉપાય, સંતાનો ની ઘણી સમસ્યાનો થશે અંત. જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહ એટલે કે ગુરુ ગ્રહને સંતાન કારક માનવામાં આવે છે. તેના પછી સૂર્ય સાથે પણ સંતાનનો સંબંધ હોય છે. આ બંને ગ્રહોમાંથી કોઈપણ એક ગ્રહ નબળો હોવાને કારણે સંતાન વિશે ચિંતા થાય છે.

કુંડળીમાં પાંચમો ભાવ નબળો હોવાને કારણે પણ સંતાનની ચિંતા વધારે રહે છે. રાહુનો પ્રભાવ વધારે હોવાને કારણે પણ સંતાનને લઈને અકારણ ચિંતાઓ થાય છે. કર્ક, વૃશ્ચિક, મીન, વૃષભ, કન્યા અને મકર રાશિના બાળકોના માતા-પિતાને સંતાનની ચિંતા વધુ હોય છે.

જો સંતાનના સ્વભાવ અને વર્તનને લઈને કોઈ સમસ્યા હોય તો ઘરમાં પીળા રંગના ગણેશજીની સ્થાપના કરો. દરરોજ સવારે ગણેશજીને દુર્વા અર્પણ કરો. ત્યારબાદ 108 વાર “ૐ વિઘ્નહર્ત્રે નમઃ” નો જાપ કરો. ત્યારબાદ આ દુર્વાને લઇ જઈને તમારા સંતાનના ઓરડામાં મૂકી દો. દરરોજ આ આ દુર્વાને બદલતા રહો.

જો સંતાનના શિક્ષણ અથવા કારકિર્દી વિશે ચિંતા હોય તો દરરોજ સવારે પાણીમાં કંકુ ઉમેરીને તે પાણી સૂર્યને અર્પણ કરો. તેમજ “ૐ રવયે નમઃ” નો 108 વાર જાપ કરો. ત્યારબાદ તે લોટાની ધાર પર લાગેલા કંકુથી સંતાનને તિલક કરો. શનિવારે ગરીબોમાં હલવો, પુરી અને ચણાનું વિતરણ કરો.

જો સંતાનના લગ્નની સમસ્યા હોય તો ઘરમાં શિવ પાર્વતીની સ્થાપના કરો. દરરોજ સવારે તેમને ગુલાબી ફૂલ અર્પણ કરો. ત્યારબાદ “ૐ ગૌરીશંકરાય નમઃ” જાપ કરતા કરતા ત્રણ માળા ફેરવો. શુક્રવારે તેમને ખીર અર્પણ કરો. પછી તે ખીર તમારા સંતાનને ખવડાવો.

જો સંતાનના લગ્ન જીવનમાં કોઈ સમસ્યા છે તો દર મંગળવાર અને શનિવારે સાંજે હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. તેમને પતાસાનો ભોગ ધરાવો. ત્યારબાદ તેમની સામે સુંદરકાંડનો પાઠ કરો. પછી તે પતાસાનો પ્રસાદ વહેંચો. મંગળવારે અને શનિવારે ઘરમાં માત્ર સાત્વિક ભોજન જ બનાવો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ અઠવાડિયે માં દુર્ગાના આશીર્વાદથી નોકરીમાં ઇન્સેન્ટીવ, બઢતી કે પગાર વધારાની શક્યતાઓ છે, વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય.

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

એવો તે કેટલો પગાર આપે છે મુકેશભાઈ કે સ્ટાફમાં રહેલા પોતાના બાળકોને ભણાવે છે વિદેશમાં.

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

જ્યોતિષના આધારે કેવું જશે પ્રધાનમંત્રીનું આવતું વર્ષ?

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live

અહીં મળશે કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જોડાયેલી દરેક જાણકારી.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live

પૂજાના નારિયળનું હોય છે વિશેષ મહત્વ, જાણો શું તેના વિના પૂજા છે અધૂરી.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ભગવાન શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.

Amreli Live

ગણપતિ બપ્પા મોરિયા, સંકટમાં ન તો ઓછી થઇ આસ્થા અને ન તો ડગ્યો વિશ્વાસ, સંકટ હરશે ગજાનન

Amreli Live

દરેક ગ્રહ બની જશે તમને અનુકૂળ, બસ કરો આ ગ્રહો સાથે જોડાયેલ સરળ ઉપાય.

Amreli Live

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live

દરરોજ 4 કલાક રમતા હતા, છતાં બાળપણથી પાળેલ સિંહણે માલિકને ફાડી ખાધો.

Amreli Live

ડિલિવરીનું બિલ માતા-પિતા ના આપી શક્યા તો ડોકટરે બાળકને…

Amreli Live

મગજ ચકાસવા માટે આવી રીતે મુશ્કેલમાં નાખી દે છે અધિકારી, IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગર્લફ્રેન્ડ માટે નોકરી છોડી દેશો?

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

Mission Impossible 7 ની શૂટિંગ પર ‘મેડ ઈન ઇન્ડિયા’ મોટરસાઇકલ ચલાવતા દેખાયા ટોમ ક્રુઝ, વાયરલ થયો વિડીયો

Amreli Live