33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો ગર્ભાશયમાં છે સોજો.

સામાન્ય લાગતો પેટનો દુઃખાવો થઇ શકે છે ગર્ભાશયમાં સોજો, જાણો તેના વિષે સંપૂર્ણ માહિતી.

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો કે ગર્ભાશયમાં છે સોજો :

હંમેશા લોકોને પેટના દુઃખાવાની સમસ્યા રહે છે. ઘણી વખત આ દુઃખાવા ઋતુ ફેરફાર અને ખોટુ ખાવા પીવાને કારણે થાય છે. પરંતુ ઘણી વખત આ દુઃખાવા પાછળનું કારણ ગંભીર રોગ પણ હોઈ શકે છે. પરંતુ જાણકારીના અભાવે આપણે તેને સમજી શકતા નથી.

મહિલાઓમાં ઘણી વખત પેટમાં દુઃખાવો ગર્ભાશયમાં સોજાને કારણે પણ થાય છે. જયારે પણ ઋતુમાં ફેરફાર આવે છે તો ગર્ભાશયમાં સોજો આવી જાય છે. તેવા સમયે મહિલાઓને અતિશય પેટમાં દુઃખાવો, તાવ, માથાનો દુઃખાવો અને કમરના દુઃખાવાનો સામનો કરવો પડે છે. સમય પહેલા આ સમસ્યાની સારવાર ન કરવાથી તે કેન્સર જેવી મોટી બીમારીનું કારણ પણ બની શકે છે. જેણે ગર્ભાશય ફાઈબ્રોએડ કહે છે. આજે અમે તમને ગર્ભાશયનો સોજો ઓછો કરવા માટે થોડા નુસ્ખા જણાવી રહ્યા છીએ.

શું છે ગર્ભાશય ફાઈબ્રોએડ

ફાઈબ્રોએડ એક નોન-કેન્સર ટ્યુમર છે, જે ગર્ભાશયની માંસપેશીઓના પડ ઉપર વધે છે. તેને ગર્ભાશય ફાઈબ્રોએડના નામથી પણ ઓળખવામાં આવે છે. ફાઈબ્રોએડ લીસી માંસપેશીઓ અને રેસાદાર ઉત્તકોનું વિસ્તૃત રૂપ છે. ફાઈબ્રોએડનો આકાર અલગ અલગ હોઈ શકે છે, તે સફરજનના બીજથી લઈને તરબૂચ જેટલું હોઈ શકે છે. લગભગ 20 ટકા મહિલાઓને સંપૂર્ણ જીવનમાં ફાઈબ્રોએડ ક્યારેક ક્યારેક જરૂર પ્રભાવિત કરે છે.

30 થી 50 વર્ષની વચ્ચેની મહિલાઓને ફાઈબ્રોએડ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. સામાન્ય વજન વાળી મહિલાઓની સરખામણીમાં વધુ વજન અને મેદસ્વીપણું ધરાવતી મહિલાઓમાં ફાઈબ્રોએડ થવાનું જોખમ વધુ રહે છે.

કેમ આવે છે ગર્ભાશયમાં સોજો

બદલાતી ઋતુ છે જવાબદાર

વધુ દવાઓના સેવનથી

વધુ કસરત કરવાથી

ભૂખ લાગે ત્યારે વધુ ખાવાથી

ફીટ અને વધુ ટાઈટ કપડા પહેવાથી

પ્રસુતિ દરમિયાન સાવચેતી ન રાખવાથી

વધુ યૌન સંબંધ બાંધવાથી

ગર્ભાશયમાં સોજાના લક્ષણો

પેટની માંસપેશીઓમાં નબળાઈ

પેટમાં દુઃખાવો, ગેસ અને કબજીયાત થવા

પીઠમાં દુઃખાવો, તાવ

પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ કે બળતરા

બીમારી દરમિયાન ઠંડી લાગવી

યૌન સંબંધ દરમિયાન પીડા

બીમારી દરમિયાન અસહ્ય પીડા

સતત પેશાબ આવવો

લુઝ મોશન, ઉલટી

ગર્ભાશયના સોજાને દુર કરવાના ઉપાય

સુંઠ અને લીમડાના પાંદડાને ઉકાળીને ઉકાળો બનાવીને પીવાથી આ ઠીક થાય છે. તે ઉપરાંત તેને રોજ પ્રાઈવેટ પાર્ટ પર લગાવવાથી ગર્ભાશય માંથી સોજો દુર થાય છે.

ગર્ભાશયના સોજાને દુર કરવા માટે હળદર પણ ઘણી અસરકારક છે. દુધમાં હળદર ભેળવીને પીવાથી ગર્ભાશયનો સોજો દુર થાય છે.

એરંડિયાના પાંદડાને પાણીમાં ઉકાળીને ગાળી લો. તેમાં રૂ પલાળીને મોઢાની અંદર રાખો. 3-4 દિવસ આમ કરવાથી પેટમાં રહેલા તમામ જીવાણું મરી જશે અને સોજાની સમસ્યા દુર થઇ જશે.

આમ તો બદામ ઘણા રોગ દુર કરે છે. પરંતુ ગર્ભાશયના સોજા દુર કરવા માટે પણ બદામ ઘણી અસરકારક છે. રાત્રે બદામને દૂધ સાથે પલાળી દો. સવારે ઉઠીને બદામ સહીત દૂધ પી લો. સોજામાંથી છુટકારો મળશે.

સારી ડાયટ લગભગ તમામ બીમારીઓનો કાળ છે. લીલા પાંદડા અને તાજા શાકભાજી અને ફળના સેવનથી પણ ગર્ભાશયના સોજા માંથી રાહત મળે છે.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પૌલેન્ડના એક ચાર રસ્તાનું નામ રાખ્યું હરિવંશ રાય બચ્ચન, દીકરા અમિતાભે ટ્વીટ કરી દેખાડી ખુશી

Amreli Live

હવે તમને મળશે ફક્ત શુદ્ધ સરસવનું તેલ, બધા પ્રકારના ભેળસેળ ઉપર લાગશે પ્રતિબંધ.

Amreli Live

દરિદ્રતા દૂર કરવા માટે મંત્રનું કામ કરે છે રામાયણની આ 8 ચોપાઈઓ, નવરાત્રીમાં શરૂ કરો જાપ.

Amreli Live

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

Amreli Live

તુલા રાશિ માટે આજનો દિવસ ભાગ્‍યવૃદ્ઘિનો છે, પણ આ રાશિવાળાએ સાવધાનીપૂર્વક ચાલવાની જરૂર છે.

Amreli Live

પાંચમાં નોરતે સ્કંદમાતાના આશીર્વાદથી ૫રિવારમાં સુખશાંતિ રહે, બઢતીના સંજોગ સર્જાય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

કીચકે દ્રૌપદી પર નાખી ખરાબ નજર તો પાંડવોએ આવો કર્યો એનો હાલ.

Amreli Live

કરોડો રૂપિયા કમાય છે કપૂર પરિવાની દીકરી કરિશ્મા, તો પણ પહેરે છે આટલી સસ્તી ટી-શર્ટ, જાણો કિંમત.

Amreli Live

ગુજરાતની છોકરીને ફેસબુક પર પ્રેમ થઈ ગયો ને વિમાનમાં બેસી પહોંચી બિહાર પણ પછી જે થયું એ વાંચી લો.

Amreli Live

શું ફ્રીજમાં રાખ્યા પછી પણ ખરાબ થઇ જાય છે કોથમી-પાલક, આ ટ્રિકથી લાંબા સમય સુધી તાજી રહે છે શાકભાજી

Amreli Live

જો તમે જિંદગીમાં ક્યારે પણ સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો હોય, તો આ 15 બાબતો તમારે જણાવી ખૂબ જરૂરી છે.

Amreli Live

એક વખત ચાર્જ કરવા પર આ સ્કૂટર ચાલે છે 200 km, કિંમત પણ છે ખુબ ઓછી, પાછળ વજન ઉપાડવા માટે..

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

આ નવરાત્રી પર Renault ની આ કાર પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, કિંમત 2.99 લાખ રૂપિયાથી શરુ.

Amreli Live

શુક્રવારે લક્ષ્મી માતા રહેશે આ 6 રાશિઓ પર મહેરબાન, આવકમાં વૃદ્ઘિ થાય, કાર્યમાં સફળતા તથા યશ મળે.

Amreli Live

8,000 રૂપિયાના બજેટમાં આ બની શકે છે બેસ્ટ સ્માર્ટફોન, જુઓ આખું લિસ્ટ

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

દશેરા પર આ વસ્તુઓ દેખાય તો ગણાય છે શુભ, ખુલી જાય છે નસીબના તાળા

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live