24.4 C
Amreli
29/10/2020
અજબ ગજબ

જો નવરાત્રીમાં કરવા જઈ રહ્યા છો ગૃહ પ્રવેશ, તો રાખો આ વસ્તુઓનું ખાસ ધ્યાન.

આ વાતોને ખાસ ધ્યાનમાં રાખીને જ નવરાત્રીમાં કરો ગ્રહ પ્રવેશ, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ.  આ વર્ષે શારદીય નવરાત્રી 17 ઓક્ટોબર 2020 થી શરૂ થઈ રહી છે. શારદીય નવરાત્રીના આ 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાની પૂજા વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. આ 9 દિવસોમાં માતા દુર્ગાના 9 જુદા જુદા સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે, જે માગસર, ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં આવે છે. આ 4 નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રીને બસંત નવરાત્રી કહેવામાં આવે છે, આસો મહિનાની નવરાત્રીને શારદીય નવરાત્રી અને અષાઢ અને પોષ-મહાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે.

શારદીય નવરાત્રી ચાતુર્માસમાં આવે છે. તેથી આ નવરાત્રિમાં કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ નવરાત્રીમાં ઘણા શુભ કાર્યો કરવામાં આવે છે. ઘણા લોકો શારદીય નવરાત્રીમાં તેમના નવા મકાનમાં પ્રવેશ (ગૃહ પ્રવેશ) પણ કરે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે, નવરાત્રીમાં ઘરમાં પ્રવેશ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જોકે નવરાત્રીમાં ગૃહ પ્રવેશ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આવો તમને તેના વિષે જણાવીએ.

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો :

મંગળવારના દિવસે નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. જોકે ખાસ સંજોગોમાં, શનિવાર અને રવિવારના દિવસે પણ ગૃહ પ્રવેશ કરવો વર્જિત માનવામાં આવ્યો છે.

નવા ઘરમાં પ્રવેશ મંગલ કળશ સાથે કરવો જોઇએ, અને આ મંગલ કળશમાં પાણી ભરીને આંબાના 8 પાંદડાની વચ્ચે નાળિયેર રાખવું જોઈએ. સાથે જ કળશ અને નાળિયેર પર કંકુથી સ્વસ્તિકનું ચિન્હ પણ બનાવવું જોઈએ.

પતિ પત્નીએ પોતાની સાથે 5 માંગલિક વસ્તુઓ જેમ કે નાળિયેર, પીળી હળદર, ગોળ, ચોખા અને દૂધ લઈને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.

પતિ પત્નીએ એક સાથે ઘરમાં પ્રવેશ કરવો જોઇએ. ઘરમાં પ્રવેશ કરતી વખતે પતિએ પોતાનો જમણો પગ અને પત્નીએ પોતાનો ડાબો પગ આગળ રાખવો જોઈએ.

ભગવાન ગણેશનું ધ્યાન ધરતા મંત્રોચ્ચાર સાથે ઘરના ઈશાન કોણમાં બનેલા પૂજા ઘરમાં મંગલ કળશની સ્થાપના કરવી જોઈએ.

પહેલા દિવસે ઘરના રસોડામાં ગોળ અને લીલા શાકભાજી રાખવા જોઈએ.

નવા ઘરમાં બનેલા ભોજનનો સૌથી પહેલા ભગવાનને ભોગ ધરાવવો જોઈએ.

ગૃહ પ્રવેશના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને યથા શક્તિ દાન-દક્ષિણા આપવી જોઈએ.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જો તમે પણ ઈચ્છો છો કે કરીના જેવો ચહેરો ચમકે, તો આવી રીતે ઉપયોગ કરો મુલતાની માટી.

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

શું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી ‘અનીતા ભાભી’, જાણો એક્ટ્રેસે શું કહ્યું.

Amreli Live

ચીન પર દુનિયાના લોકતંત્રોની ‘નિર્ભરતા’ ને નિષ્ફ્ળ કરવામાં ભારત ભજવી શકે છે મહત્વની ભૂમિકા : બ્રિટિશ સાંસદ

Amreli Live

રોહિતને ખેલ રત્નની જાહેરાત પછી બોક્સર અમિતે કહ્યું – ક્રિકેટર્સથી પણ આગળ 100 દેશો સામે બાથ ભીડનાર ઓલિમ્પિયન હંમેશા….

Amreli Live

નવરાત્રીમાં હીરોએ Pleasure+ નું પ્લેટિનમ એડિશન કર્યું લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

ચીને 100 વર્ષમાં ક્યારેય આવો વિનાશ જોયો નથી, અનાજની સર્જાઈ શકે છે અછત.

Amreli Live

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

Amreli Live

આવા સમયે ક્યારે પણ ભૂલથી પણ ના પીવો હળદર વાળું દૂધ, મુશ્કેલી ઉભી થઈ શકે છે તમારા માટે.

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

એક્ટર વિવેક ઓબરોયના ઘરે પોલીસનો છાપો, પોલીસના નજરોથી ફરાર છે આ વ્યક્તિ

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

શ્રાવણનો છેલ્લો સોમવાર આ રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આ રીતે કસરત કરશો, તો વધી શકે છે કોરોના વાયરસ સંક્રમણનો ભય.

Amreli Live

આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અપડેટ કરવા માટે આ કાગળિયા જરૂર પડે છે, જાણો સંપૂર્ણ લિસ્ટ.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

લગ્નની ઓછામાં ઓછી ઉંમર વધારવાથી છોકરીઓના ઉન્નતિના રસ્તા ખુલ્લા થશે, થશે આ ફાયદા.

Amreli Live

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો ગર્ભાશયમાં છે સોજો.

Amreli Live

Honda H’ness CB350 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત, ફીચર્સ અને એન્જીન વિષે બધી જાણકારી

Amreli Live

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live