34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

કોઈ બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ ખાતેદાર ઉપાડી શકે છે 5000 રૂપિયા, જાણો ક્યુ છે તે ખાતું. જો તમે જનઘન એકાઉન્ટ ખોલાવ્યુ છે, તો ઘણા પ્રકારની સુવિધાઓ લઇ શકો છો. આ ખાતું ખાસ કરીને તે લોકોને ખોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની આવક ઓછી છે. પ્રધાનમંત્રી જનઘન યોજના તે લોકો માટે શરુ કરવામાં આવી છે, જેનું કોઈ બેંક એકાઉન્ટ નથી. બેંક એકાઉન્ટન હોય તો ગરીબો માટે શરુ કરવામાં આવેલી સરકારની યોજનાઓનો લાભ લઇ શકાય છે.

આ યોજનાનો હેતુ દેશના તમામ ગરીબોને બેન્કિંગ સીસ્ટમ સાથે જોડવાની છે, જેથી તે સરકારી યોજનાનો ફાયદો મેળવી શકે, જનઘન ખાતામાં પોતાની બચત પણ જમા કરી શકે. જે લોકોએ જનઘન ખાતું ખોલાવેલુ છે, તે જરૂર પડે ત્યારે તે ખાતા માંથી કોઈ બેલેન્સ ન હોય તો પણ 5000 રૂપિયા સુધી રકમ ઉપાડી શકે છે. જાણો આ યોજના વિષે.

ઝીરો બેલેન્સ ઉપર ખુલે છે આ ખાતુ : જનઘન ખાતુ ઝીરો બેલેન્સથી ખુલે છે. તેનો અર્થ છે કે તમારે ખાતું ખોલાવવા માટે કોઈ રકમ જમા નહિ કરવી પડે. તેની સાથે જ ખાતાને મેન્ટેન કરવા માટે તેમાં કોઈ મીનીમમ બેલેન્સ હોવું જરૂરી નથી.

ક્યાં ખોલાવી શકાય છે આ ખાતુ : જનઘન ખાતુ કોઈ પણ સરકારી એટલે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવી શકાય છે. આ ખાતું પોસ્ટ ઓફીસમાં પણ ખોલાવી શકાય છે. જો તમારું ક્યાય કોઈ ખાતું નથી, તો પ્રાઈવેટ બેંકોમાં પણ જનઘન ખાતું ખોલાવવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

કેવી રીતે મળે છે 5 હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા : પ્રધાનમંત્રી જનઘન એકાઉન્ટ ઉપર ગ્રાહકોને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. તેનો અર્થ એ છે કે જો તમારા ખાતામાં કોઈ રકમ નથી, છતાં પણ તમે આ સુવિધા હેઠળ જરૂર પડે તો 5 હજાર રૂપિયા સુધી રકમ ઉપાડી શકો છો.

તેના માટે શું કરવું પડશે : ઓવરડ્રાફ્ટની આ સુવિધા જનઘન ખાતામાં ત્યારે મળી શકે છે, જયારે તમારું ખાતુ આધાર કાર્ડ સાથે લીંક્ડ હોય. એટલા માટે જો તમારું જનઘન ખાતુ આધાર કાર્ડ સાથે જોડાયેલું નથી, તો તમારે વહેલી તકે તે કામ પૂરું કરી લેવું જોઈએ. પ્રધાનમંત્રી જનઘન યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ ખોલાવી શકે છે.

5 હજાર રૂપિયા ઉપાડવાની શરત : 5 હજાર રૂપિયા ઉપાડવા એટલે ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લેવા માટે ખાતાધારકે પહેલા 6 મહિના સુધી ખાતામાં જરૂરી રકમ રાખવી પડશે. તેની સાથે તે દરમિયાન સમય-સમયે આ એકાઉન્ટ માંથી લેવડ-દેવડ પણ કરતા રહેવું જોઈએ. જનઘન ખાતાધારકને RuPay Debit Card આપવામાં આવે છે. તેનો ઉપયોગ લેવડ-દેવડ માટે કરી શકાય છે. તેમાં એટીએમ માંથી પૈસા ઉપાડી શકાય છે અને ઓનલાઈન ટ્રાંજેક્શન પણ કરી શકાય છે.

ખાતું ખોલાવવા માટે આ ડોક્યુમેન્ટની પડશે જરૂર : જનઘન ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પેન કાર્ડ, ચૂંટણી કાર્ડ, NREGA જોબ કાર્ડ માંથી કોઈ એક હોવું જરૂરી છે. પરંતુ આ ડોક્યુમેન્ટ નથી, તો કોઈ ગેઝેટેડ સરકારી અધિકારીનો ઓથોરીટી લેટર હોવો જોઈએ. તેમાં અરજદારનું નામ, સરનામું અને આધાર કાર્ડ નંબર લખેલો હોવો જોઈએ. તે ઉપરાંત તેની ઉપર ખાતું ખોલાવવા માટે અરજદારનો અટેસ્ટેડ ફોટો પણ લાગેલો હોવી જોઈએ.

કેવી રીતે ખોલાવી શકાય છે નવું ખાતુ : નવું જનઘન ખાતુ નજીકની બેંકોમાં સરળતાથી ખોલાવી શકાય છે. તેના માટે બેંકમાં એક ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાંચનું નામ, અરજદારનું સરનામું, નોમીની, ધંધો કે રોજગાર, વાર્ષિક આવક અને આશ્રિતની સંખ્યાનો ઉલ્લેખ હોવો જોઈએ. અરજદાર પત્રમાં એસએસએ કોર્ડ કે વોર્ડ નંબર, વિલેજ કોડ કે ટાઉન કોડની માહિતી આપવી પડશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ક્યારેક હતા ડિપ્રેશનના શિકાર પણ આજે છે બિહારના સુપર કોપ, ઘણી રસપ્રદ છે IPS અમિત લોઢાની સ્ટોરી

Amreli Live

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

સુશાંતને હજુ એક સમ્માન : દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2021માં સુશાંત સિંહ રાજપુતનું થશે સમ્માન.

Amreli Live

દુનિયાના 10 સૌથી સુંદર રેલવે સ્ટેશન, જ્યાંથી ટ્રેન પકડવી તમારી યાત્રાને બનાવી દેશે યાદગાર.

Amreli Live

શ્રી વડકુનાથન મંદિર : ઘી નું અદભુત શિવલિંગ, જાણો તેની મહિમા

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

જાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો અરબપતિ, જાણો તેમની સફળતાની સફર.

Amreli Live

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

બિયર અથવા દૂધ, કોણ વધારે ફાયદાકારક? રિસર્ચમાં થયો ખુલાસો.

Amreli Live

ફક્ત કુંડળી જ નહિ આ કારણોથી પણ થાય છે લગ્નમાં મોડું, જાણો શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

રાહુ 18 મહિના માટે રહશે વૃષભ રાશિમાં, જાણો કઈ રાશિ પર પડશે પ્રભાવ.

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

જાણો નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

Amreli Live

ચંદ્ર અને શુક્રનો બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને લાભની મળશે તક, કરેલા કામ થશે સફળ.

Amreli Live

આ અઠવાડિયે 6 રાશી વાળા ઉપર પ્રસન્ન થઇ રહ્યા છે કુબેર દેવ, થઇ શકે છે ધન વર્ષા.

Amreli Live