33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

કોઈ મહેનત વિના લાખોની કમાણી કરવા માંગો છો તો તમારી ખાલી જગ્યા પર લગાવો મોબાઈલ ટાવર. વર્તમાન સમયમાં દરેક માણસ પોતાનું પેટ ભરવા માટે કોઈને કોઈ કામ જરૂર કરે છે. પરંતુ એવા લોકો તેમના સપના પુરા નથી કરી શકતા, જેમની આવક કાયમી નથી હોતી. એટલે કે આજે નોકરી છે તો કાલે નહિ હોય. અમારો કહેવાનો અર્થ છે કે આજના સમયમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, તેના કારણે ઘણા લોકોની રોજી રોટી છીનવાઈ ગઈ.

એ કારણ છે કે દરેક માણસ વેપાર કરવાનું વિચારે છે, પરંતુ આથિક તંગીને કારણે નથી કરી શકતા. તો એવા લોકો માટે આજે અમે એક એવો વેપાર પ્લાન લઈને આવ્યા છીએ, જેનાથી તે લાખોની કમાણી કરી શકે છે. તે બિઝનેસ છે મોબાઈલ ટાવરનો બિઝનેસ, અને તમે આ વેપાર શરુ કરી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આજે આ લેખ દ્વારા જાણો કે મોબાઈલ ટાવર કેવી રીતે લગાવવો, મોબાઈલ ટાવરથી કેવી રીતે કમાણી થઇ શકે વગેરે વગેરે. તો આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો.

ભારતમાં ઘણી એવી કંપનીઓ રહેલી છે : વોડાફોન – આઈડિયા, જીઓ, એયરટેલ વગેરે આ તમામ કંપનીઓ મોબાઈલ ટાવર લગાવનારી કંપનીઓને ઓર્ડર પોતાના ટાવર માટે ઓર્ડર આપે છે. જો તમે પણ ટાવર લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે સૌથી પહેલા આ કંપનીનો સંપર્ક કરીને વાતચીત કરવાની રહેશે. આમ તો ઘણી એવી કંપનીઓ છે જે મોબાઈલ ટાવર લગાવવાના નામ ઉપર છેતરપીંડી કરે છે, તો તમે એવી કંપનીથી હંમેશા સાવચેત રહો.

cell phone tower

આમ તો અમે આ લેખના માધ્યમથી તમને કંપનીની યોગ્ય પસંદગી કરવામાં મદદ કરીશું, અમે એવી કંપનીઓના નામ જણાવીશું જે 100 ટકા સાચી છે. ભારતમાં ઘણી એવી કંપનીઓ છે જે મોબાઈલ ટાવર લગાવવાનું કામ કરે છે, પરંતુ અમે તમને એવી થોડી મુખ્ય કંપનીના નામ જણાવીશું જેના માધ્યમથી તમે ટાવર લગાવી શકો છો. ઈંડસ ટાવર, ભારતી ઈંફ્રાટેલ, એટીસી ટાવર, જીટીએક ઇન્ફ્રાટ્રક્ચર વિશ્વનીય કંપનીઓ છે.

કેવી રીતે લગાવવો તમારી જમીન ઉપર ટાવર? તમે ઉપર જણાવેલી તમામ કંપની સાથે વાત કરીને તમારી જમીન ઉપર મોબાઈલ ટાવર લગાવી શકો છો, આમ તો તમે આ કંપનીઓની ઓફિસીયલ વેબસાઈટ ઉપર જઈને આપેલી હેલ્પ લાઈન નંબર ઉપર કોલ કરીને વાત કરી શકો છો, કે પછી તમે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો. ત્યાર બાદ કંપની જાતે જ તમારો સંપર્ક કરશે. તપાસ દરમિયાન તમારા દ્વારા આપવામાં આવેલા ડોક્યુમેન્ટ સાચા જણાશે, તો તમારે ત્યાં કંપની ટાવર લગાવી દેશે.

મોબાઈલ ટાવર લગાવવાના થોડા જરૂરી નિયમ : જો તમે ઘરના ધાબા ઉપર મોબાઈલ ટાવર લગાવવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે તમારા ધાબાની સાઈઝ 500 ચોરસ ફૂટ હોવી જોઈએ. જો તમે જમીનમાં મોબાઈલ ટાવર લગાવવા માંગો છો, તો જગ્યા ઓછામાં ઓછી 2000 ચોરસ ફૂટની હોવી જોઈએ. ત્યાર બાદ તમારી પાસે નો ઓબ્જેકશન સર્ટીફીકેટ પણ હોવું જરૂરી છે.

કયા કયા સર્ટીફીકેટ જરૂરી છે?

સ્ટ્રકચરલ સેફટી સર્ટીફીકેટ.

નો ઓબ્જેકશન સર્ટીફીકેટ ફોર લેંડ ઓનર ઓર બિલ્ડીંગ ઓનર.

બોન્ડ પેપર અને એગ્રીમેન્ટ.

મોબાઈલ ટાવર લગાવવાથી કેટલા લાભ થઇ શકે છે? જો મોબાઈલ ટાવરથી થતી કમાણીની વાત કરીએ, તો તે તમારા લોકેશન ઉપર આધાર રાખે છે. જો અનુમાન લગાવવામાં આવે તો તમે 60 હજારથી લઈને એક લાખ રૂપિયા મહીને કમાણી મેળવી શકો છો.

આ માહિતી કરિયર ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

15 સપ્ટેમ્બર ભૌમ પ્રદોષ પર કરો આ ઉપાય, વરસાદ થશે શિવ કૃપાનો, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

400 હેક્ટરમાં વિકાસ પામશે અયોધ્યા, મળશે ત્રેતા યુગની ઝલક, બનશે સંતોના આશ્રમ અને ગુરુકુળ.

Amreli Live

ઓછી કિંમત વાળો Nokia C3 ની ભારતમાં પ્રી-બુકીંગ થઇ શરુ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Amreli Live

આ રાશિના લોકોનું ભાગ્ય ખોલવાના છે બજરંગબલી, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આ નામ વાળા લોકોના મોટાભાગે થાય છે લવ મેરેજ.

Amreli Live

કર્ક સહીત આ રાશિઓના પૈસા વધારે થશે ખર્ચ, તેમજ આ લોકો રાખે સ્વાસ્થ્યનું ધ્યાન, વાંચો રાશિફળ.

Amreli Live

ગણેશ કઈ રીતે બન્યા ગજાનન, વાંચો તેની સાથે સંબંધિત આ 2 રોચક કથાઓ

Amreli Live

31 ઓક્ટોબરે સી પ્લેન સેવાઓની શરૂઆત, અમદાવાદથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી જઈ શકે છે PM

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

ઓક્ટોબરમાં ચાર ગ્રહોમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કઈ રાશીઓ માટે રહેશે શુભ સમય.

Amreli Live

બસથી દિલ્હીથી લંડનની મુસાફરી, જાણો : કેટલા લાગશે પૈસા અને કેટલો સમય

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live

બોલિવૂડની એવી 20 જોડીઓ, જેમણે સાથે જીવવા-મારવાના જોયા સપના, પછી આવી રીતે થઇ ગયા અલગ

Amreli Live

ભાભીજી ઘર પર હૈ, શો ની અનિતા ભાભીનું મોટું ડીસીઝન, દર્શકોમાં નિરાશા.

Amreli Live

આ વર્ષે શ્રાદ્ધ પક્ષ નવરાત્રી નહિ આવે, 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી નહીં આવે મોટો તહેવાર.

Amreli Live

‘તારક મેહતા’ ની અંજલિએ શો છોડવાનું જણાવ્યું કરણ, બોલી – ‘સેટ પર….’

Amreli Live

રિલાયન્સ જિઓ આટલા ઓછા ભાવમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે, કિંમત તમને ચકિત કરી દેશે.

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

હસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.

Amreli Live