22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

જો તમારા ઘરમાં પણ છે આ વસ્તુઓ તો દિવાળી પહેલા કરી દો બહાર, નહિતર ગુસ્સે થઇ જશે માં લક્ષ્મી

માં લક્ષ્મીને ખુશ કરવા માટે દિવાળી પહેલા ઘર માંથી કાઢી નાખો આ વસ્તુઓ, થશે ધનનો વરસાદ. હાલના દિવસોમાં આખા દેશમાં દિવાળીની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. હવે દિવાળીના માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે દિવાળીનો તહેવાર 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ અને ધનની દેવી માં લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેથી ઘરમાં સુખ સમૃદ્ધી જળવાઈ રહે.

કહેવામાં આવે છે કે દિવાળીના દિવસે માં લક્ષ્મી ઘરે ઘરે જઈ ને ધનનો વરસાદ કરે છે, એટલા માટે તેમના સ્વાગતની તૈયારીઓમાં ઘરની સાફ સફાઈ અને કલરકામ કરવામાં આવે છે. જે ઘરમાં સાફ સફાઈ નથી થતી, ત્યાં માં લક્ષ્મીનો વાસ નથી થતો. તે કારણ છે કે દિવાળી પહેલા સાફ સફાઈ કરવામાં આવે છે અને ઘર માંથી નકામી વસ્તુ ફેંકી દેવામાં આવે છે. તો આવો જાણીએ સફાઈ દરમિયાન ઘર માંથી કઈ વસ્તુની વિશેષ કાળજી રાખવી જોઈએ.

તૂટેલા વાસણને ફેંકી દો : દિવાળીની સફાઈ દરમિયાન ઘરમાં રહેલા તૂટેલા વાસણોને સૌથી પહેલા ફેંકી દો. તે વાસણ કોઈ કામના નથી હોતા અને કારણ વગર જગ્યા પણ રોકે છે. તે ઉપરાંત તૂટેલા વાસણોમાં ખાવાથી ગરીબી વધે છે અને વાસ્તુ દોષ પણ લાગે છે, એટલા માટે આ વાસણોનો ખાવા પીવામાં ઉપયોગ ન કરવો જોઈએ.

તૂટેલા કાચ બદલી નાખો : ઘરમાં તૂટેલા કાચ હોવા દુર્ભાગ્યની નિશાની હોય છે. તેથી જો તમારા ઘરની બારી કે દરવાજાના કાચ તૂટી ગયા છે, તો તે તરત બદલાવી નાખો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તૂટેલા કાચ રાહુનું પ્રતિક હોય છે, એટલા માટે તેને ઘરમાં ન રાખવા જોઈએ. તે ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં પણ તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તૂટેલા કાચ અશુભ હોય છે.

તૂટેલા ફોટા દુર કરી દો : લગભગ બધા ઘરમાં કુટુંબના સભ્યોના ફોટા લાગેલા હોય છે, પરંતુ ક્યારેક જાણે અજાણ્યે આ ફોટા પડીને તૂટી જાય છે. તેથી જો તમારા ઘરમાં પણ તૂટેલા ફોટા છે, તો તેને દિવાળીની સાફ સફાઈ દરમિયાન ઘર માંથી જરૂર દુર કરી દો અને શક્ય હોય તો તે નવા ફોટા લગાવી દો. કેમ કે તૂટેલા ફોટાથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ દુર થવા લાગે છે.

તૂટેલું ફર્નીચર બદલી દો : જો તમારા ઘરમાં પણ તૂટેલું ફર્નીચર રહેલું છે. તો દિવાળી પહેલા તેને રીપેરીંગ કરાવી લો અથવા તો બદલી નાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલું ફર્નીચર ઘરના સભ્યોના આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે. તે ઉપરાંત જો તમારા ઘરના દરવાજા યોગ્ય નથી તો તે રીપેર કરાવી લો. કહેવામાં આવે છે કે જો દરવાજા સારા ન હોય તો માં લક્ષ્મીનો ઘરમાં વાસ નથી થતો.

બંધ ઘડિયાળ ચાલુ કરાવી લો : ઘડિયાળ ગતિશીલતાનું પ્રતિક છે, સાથે તે ઘરના સભ્યોની સફળતા પણ નક્કી થાય છે. આમ તો ઘરમાં બંધ ઘડિયાળને અશુભ માનવામાં આવે છે. તેવામાં જો તમારા ઘરની ઘડિયાળ પણ બંધ છે. તો તે ચાલુ કરાવી લો કે પછી નવી ઘડિયાળ ખરીદી લો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

તૂટેલી મૂર્તિ દુર કરી લો : જો તમારા ઘર કે પૂજા સ્થળમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ તૂટેલી છે, તો તેને દિવાળી પહેલા દુર કરી દો. તે મૂર્તિઓને વહેતા પાણીમાં પધરાવી દો કે પછી કોઈ પીપળાના ઝાડ નીચે દાટી દો. માન્યતા છે કે તૂટેલી મૂર્તિઓ જોઈને માં લક્ષ્મી દુઃખી થાય છે. તેથી તૂટેલી મૂર્તિઓ દુર કરીને નવી મૂર્તિ સ્થાપિત કરો.

બગડેલો ઇલેક્ટ્રિક સામાન ફેંકી દો : જો તમારા ઘરમાં કોઈ પ્રકારની નકામો કે બગડેલો ઇલેક્ટ્રિક સામન પડ્યો છે. તો તેને દિવાળીની સાફ સફાઈ દરમિયાન ઘર માંથી બહાર ફેંકી દેવાનું ન ભૂલશો. વાસ્તુશાસ્ત્ર મુજબ બગડેલાં સમાનથી ઘરમાં શનિદોષ અને વાસ્તુદોષ લાગે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જલ્દી ફેન્સની સામે આવશે વરુણ-સારાની મુવી ફૂલી નંબર 1, રિલીઝ પહેલા જ ઉઠી બોયકોટની માંગણી

Amreli Live

નેપોટિઝ્મને લઈને સોનાક્ષી સિન્હાએ કંગના રનૌત ઉપર અપ્રત્યક્ષ રીતે કર્યો કટાક્ષ

Amreli Live

આર્થિક રૂપથી આ રાશિઓનો દિવસ રહેશે સારો, લાભની સારી શક્યતા દેખાઈ રહી છે.

Amreli Live

શનિવારે બળવાન છે આ 6 રાશિઓ વાળાના ગ્રહ, લાભના બની રહ્યા છે યોગ.

Amreli Live

વિષ્ણુની કૃપાથી આ 7 રાશિ વાળા લોકોની સુધરશે આર્થિક સ્થિતિ, ભાગ્યના જોરે મળશે અપાર સફળતા.

Amreli Live

દિવાળી પછી સૂર્ય બદલશે પોતાની ચાલ, કઈ રાશિઓને આ પરિવર્તનથી થશે લાભ, જાણો તેનો પ્રભાવ.

Amreli Live

ગરુડને થઈ હતી શ્રીરામજીના ભગવાન હોવાની શંકા, ત્યારે કાકભુશુંડિએ તેમને સંભળાવી હતી આ વાત

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live

ગુજરાતમાંથી બીગબોસમાં આવતી સીઝનમાં આ ખેલાડીઓ આવી શકે છે. જાણો કોણ છે તે

Amreli Live

ચાણક્ય નીતિ : આ 5 ની વચ્ચેથી ભૂલથી પણ નહિ નીકળવું જોઈએ, જાણો શું છે તેનું કારણ.

Amreli Live

FAU-G Game : પબજી બેન થતા જ સ્વદેશી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર, ટીઝર થયું રિલીઝ.

Amreli Live

જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

Amreli Live

અક્ષરધામ મંદિર 200 દિવસ સુધી બંધ રહ્યા પછી હવે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યું જાણો બધી વિગત

Amreli Live

છાણથી નીકળ્યું સોનુ, રોજગારથી હાથ ધોઈ બેઠેલા યુવાઓનું ચમક્યું નસીબ, જાણો કેવી રીતે.

Amreli Live

શા માટે લોકો શનિદેવથી ડરે છે? તે આપણા શત્રુ છે કે મિત્ર? જાણો સત્ય.

Amreli Live

મિથુન અને સિંહ સહીત 5 રાશિઓના સપના થઈ શકે છે પુરા, વાંચો મંગળવારનું રાશિફળ.

Amreli Live

તો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની માનતા લઈને

Amreli Live

પોતાના પાર્ટનર કરતા વધારે પૈસાને પ્રેમ કરે છે આ 4 રાશિના લોકો, ધન-સંપત્તિ જ તેમના માટે બધું છે.

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

જુલાઈ મહિનાનો પહેલો દિવસ આ રાશિઓનું ચમકાવશે નસીબ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live