26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

ઘણા લોકોને ધૂળના રજકણો કે સૂક્ષ્મ જીવાણુઓને કારણે એલર્જી થાય છે. બીજી રીતે કહીએ તો હવાના સીધા સંપર્કમાં આવતાં અંગો એલર્જીનો બહુ જલદી શિકાર બનતા હોય છે. રજકણો ઉપરાંત અમુક પદાર્થો શરીરમાં જવાથી પણ એલર્જી થાય છે. જ્યારે કોઈ પરાગરજ કે ધૂળના રજકણ આપણા શરીરમાં શ્વાસ વાટે શ્વસનનળીનાં સંપર્કમાં આવે છે ત્યારે આ કોષોમાં પ્રતિસાદરૂપે એન્ટી-બોડીઝ ઉત્પન્ન થાય છે જેને એલર્જી તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયામાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો શરદી થાય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાનાં કારણો અલગ અલગ હોય છે. કોઈને ઠંડીને લીધે, તો કોઇને વરસાદમાં ભીંજાવાથી શરદી થાય છે, તો કોઈને વાતાવરણમાં પરિવર્તન આવવાથી, તો કોઈને ગરમીની સિઝનમાં શરદી થતી જોવા મળે છે.

જો હાઈજીન ની વાત કરવામાં આવે તો ઘર ની સફાઈ ની વાત સૌથી પહેલા આવે છે, જયારે ઘર સાફ થાય ત્યારે ઘણા પ્રકાર ની બીમારી નો ખતરો જાતે જ પૂરો થઇ જશે. મહિલાઓ એમના ઘર ની સાફ સફાઈ પર તો વિશેષ ધ્યાન આપે જ છે, પરંતુ જો તમે એલર્જી થી પીડિત હોય તો ઘર ની સફાઈ તમારા માટે એક પ્રકારની જંગ બની શકે છે.

એવી મહિલાઓ ને ગંદકી, ધૂળ ના કણ વગેરે થી ઘણી પરેશાની થાય છે. જો તમને ધૂળ એલર્જી છે તો એવામાં જરૂરી છે કે ક્લીનીંગ કરતા સમયે થોડી સાવધાની જરૂર રાખવી. તો ચાલો આજે અમે તમને એની સાવધાની વિશે જણાવીશું કે ધૂળ એલર્જી થી પીડિત મહિલાઓ માટે અમુક જરૂરી ટીપ્સ શું છે.

વૈક્યુમ ક્લીનર થી કરવી સફાઈ

જો તમને ધૂળ થી એલર્જી હોય તો સાવરણી થી સફાઈ કરવાના બદલે વૈક્યુમ ક્લીનર નો ઉપયોગ કરવો. સાવરણી ના કારણે ધૂળ ઘણી ઉડે છે, જેનાથી તમને પરેશાની થઇ શકે છે. અઠવાડિયા માં બે વાર વૈક્યુમ ક્લીનર થી રૂમ અને ફર્નીચર ને જરૂર સાફ કરવા.

અઠવાડિયા માં કરવી એક વાર સફાઈ

એલર્જી થી પ્રભાવિત મહિલાઓએ એમના ઘર ને ઓછામાં ઓછું અઠવાડિયે એક વાર જરૂર સાફ કરવું. પરંતુ જો તમે એલર્જી થી બચવા માટે સફાઈ ને લાંબા સમય સુધી ટાળતા રહેશો તો એનાથી ધૂળ ના કણ જમા થઇ જશે, જેનાથી પછી આ ધૂળ સાફ કરવામાં ખુબ જ મુશ્કેલી થશે.

બેડશીટ રાખવી સાફ

અઠવાડિયા માં એક વાર લાઈટ અને સુગંધ મુક્ત ડીટેર્જન્ટ નો ઉપયોગ કરીને બેડશીટ ને ધોવી. એ સિવાય બેડશીટ ને સારી રીતે ધૂપ માં સુકાવવી.

ઉપયોગ કરવો માઈક્રોફાઈબર કપડાનો

ઘરના સામાન પર લાગેલી ધૂળ ને સાફ કરવા માટે ડસ્ટર (ધૂળ સાફ કરવાનું) ના બદલે માઈક્રોફાઈબર કપડા નો ઉપયોગ કરવો. માઈક્રોફાઈબર ને વિશેષ રૂપથી નાના કણો ને ખેચવા માટે ડિજાઈન કરવામાં આવે છે. આ કોઈ પણ પ્રકાર ની પરેશાની વગર ઘર માં રહેલી બધી ધૂળ ને સાફ કરી દેશે.

The post જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી.. appeared first on GujjuBaba.com.

Related posts

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

મશહુર શાયર રાહત ઈન્દોરીનું 70ની વયે નિધન, ન્યુમોનિયા પછી કોરોના થયો હતો; કાર્ડિએક એરેસ્ટ આવ્યા પછી તેમને બચાવી ન શકાયા

Amreli Live

અત્યાર સુધી 11 લાખ કેસ, 64 હજાર મોતઃ બ્રિટનમાં 24 કલાકમાં 708 લોકોના મોત, અમેરિકામાં 8 હજારથી વધુ મોત

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન-અનલોકના 100 દિવસઃ કોરોનાના કેસ 30 હજારને પાર, 1772 દર્દીના મોત

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

દેશમાં કોરોના કેસ 21 લાખને પાર, રિકવરી રેટ વધીને 68.32% થયો, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 12 હજારથી વધુ કેસ નોંધાયા

Amreli Live

શ્રીલંકા પ્રવાસે પરત ફરેલી 62 વર્ષની મહિલાનું કોરોના વાઈરસથી મોત, મૃત્યુઆંક 2 થયો, વધુ બે પોઝિટવ કેસ નોંધાયા

Amreli Live

શાહે કહ્યું- ઓછા બેડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે, 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું કરાશે

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં: આરોગ્ય સચિવ જયંતિ રવિ

Amreli Live

અત્યાર સુધી 96 હજારના મોત: સ્પેનમાં મૃત્યુદર 4.7થી ઘટીને 4 ટકા થયો, 24 કલાકમાં 605ના મોત; સ્વીડનનો લોકડાઉનથી ઇનકાર

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

રાજકોટમાં 7 લોકોને કોરોના પોઝિટિવ, અમરેલીમાં 4 અને બોટાદમાં 1 કેસ, ભાવનગરમાં કોરોનાથી મહિલાનું મોત

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અત્યાર સુધી 12,760કેસ: દિલ્હીમાં SIનો પરિવાર કોરોના સંક્રમિત, પોલીસ કોલોનીના ત્રણ બ્લોક સીલ કરાયા

Amreli Live

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

તંદુરસ્ત જીવનશૈલીના મેસેજ સાથે શિક્ષક 5 વર્ષમાં 40 હજાર કિ.મી.ની પગપાળા યાત્રા કરશે, પ્રથમ તબક્કામાં 1500 કિ.મી.ની યાત્રા શરૂ કરી

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live