26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન

જયારે મનુષ્યનો જન્મ આ ધરતી પર થાય છે તો એના જન્મ ની સાથે સાથે જ એનું ભાગ્ય લખવામાં આવે છે. તમે લોકો એ ઘણીવાર લોકો ને કહેતા સાંભળ્યા હશે કે જેનું ભાગ્ય સારું હોય છે એને જ લક્ષ્મી જી મળે છે, પરતું ઘણા લોકો એવા છે જે એમની મહેનત ના બળ પર લક્ષ્મીજી ને પોતાની પાસે બોલાવવા માં સફળ રહે છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવન માં એવી ઘણી ઘટનાઓ બને છે જે શુકન અને અપશુકન નો સંકેત બતાવે છે. મનુષ્ય એમના સપનામાં એવી ઘણી વસ્તુ જુએ છે, જે એના આવનારા સમય ની તરફ સંકેત આપે છે.

આજના સમય માં જોવા મળે તો દરેક વ્યક્તિ અમીર બનવાના સપના જોવે છે પરતું એવા ઘણા ઓછા વ્યક્તિ હોય છે, જેના સપના પુરા થઇ શકે છે, આમ તો આ દુનિયા માં દરેક વ્યક્તિ અમીર તો નથી બની શકતા, પરતું ઘણી વાર ધન ની દેવી માતા લક્ષ્મીજી તમારી પાસે આવતા પહેલા અમુક સંકેત સપના ના રૂપમાં આપે છે. આજે અમે તમને અમુક એવા સંક્રતો વિશે જણાવીશું જો તમને એવા સંકેત મળે છે તો તમે ખુબ જ જલ્દી અમીર બની શકો છો અને તમારી ઉપર ધન ની દેવી માતા લક્ષ્મીજી મહેરબાન થઇ શકે છે. તો ચાલો જાણી લઈએ માતા લક્ષ્મી કેવા સંકેત આપે છે.

સપનામાં મુકુટ દેખાવો

જો કોઈ વ્યક્તિ ને સપના માં મુકુટ દેખાઈ દે છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. એનાથી તમારા ઘર માં માતા લક્ષ્મી જી હંમેશા નિવાસ કરે છે. જો તમને પણ આવા સંકેત સપના માં જોવા મળે છે તો તમારા ઘર માં ક્યારેય પણ પૈસા ની તંગી જોવા મળતી નથી.

શેરડી

જો તમને સાવર સવાર માં શેરડી જોવા મળે છે તો એ ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે, એ સિવાય જો તમે તમારા સપના માં શેરડી ને જુઓ છો તો એવું સમજવું કે એનાથી તમારું ભાગ્ય ખુબ જ જલ્દી બદલવાનું છે.

શંખ

આમ તો જોવામાં આવે તો દરેક ઘર ના મંદિર માં શંખ જરૂર રાખવામાં આવે છે. શંખ ને ખુબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મ માં એવું માનવામાં આવે છે કે શંખ ની ધ્વની ધન ની દેવી માતા લક્ષ્મી જી ને ખુબ જ પ્રિય છે, એવી સ્થિતિ માં જો તમને સવાર સવાર માં ક્યાંક થી શંખ ની ધ્વનિ સાંભળવા મળે તો એનાથી તમને ધન લાભ મળે છે.

સાવરણી

જો તમે ઘર માંથી બહાર કોઈ કાર્ય કરવા માટે જઈ રહ્યા હોય અને સવાર સવાર માં કોઈ વ્યક્તિ તમને સાવરણી થી કચરું સાફ કરતા જોવા મળે છે તો આ એક વાત નો સંકેત આપે છે કે ધન ની દેવી માતા લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થવાની છે.

The post જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન appeared first on GujjuBaba.com.

Related posts

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

માનસરોવરની યાત્રાની કમાન ચીનના હાથમાં છે, રોડ બનવાથી આપણને માત્ર સગવડતા રહેશે

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

કોરોના સંકટ વચ્ચે આઝાદીની ઉજવણી, થોડીવારમાં વડાપ્રધાન મોદી ધ્વજ ફરકાવશે

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ

Amreli Live

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 4 મોત, 24 કોરોના પોઝિટિવઃ ઈન્કમટેક્સ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

રાહુલ ગાંધીએ કહ્યું લોકાઉન કોરોનાનો ઈલાજ નથી, માત્ર પોઝ બટન છે; ટેસ્ટિંગ જ યોગ્ય હથિયાર

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોવિડ-19ની દવાઓ અને ઉપકરણોની આયાતનું હબ બન્યું

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live