25.8 C
Amreli
06/08/2020
અજબ ગજબ

જો તમને પણ છે ખસ, ખરજવું કે ધાધર તો અપનાવો 12 અસરકારક ઘરેલું ઉપાય.

ખસ, ખરજવું, ધાધર કે ચામડીના રોગોમાં આ રામબાણ 12 દેશી નુશખા તમને ખુબ જ કામ લાગી શકે છે.

આજે આપણે જાણીશું ખસ, ખરજવું કે ધાધર મટાડવાના અસરદાર ઘરેલું ઉપચાર વિષે. જે લોકોને દવા કર્યા પછી પણ આ સમસ્યામાં કોઈ ફાયદો ન થયો તેમને પણ આ ઘરેલુ ઉપાયથી રાહત મળી શકે છે. આવો જાણીએ અસરકારક ઉપાય વિષે.

1. ગાજર : આ ઉપાય કરવા માટે ગાજરને સારી રીતે વાટીને તેમાં મીઠું નાખી તેને ગરમ કરીને ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.

2. સીસમના પાન : સીસમના પાનને સારી રીતે લસોટીને 10 દિવસ સુધી રાત્રે ખરજવા પર તેનો લેપ લગાવવાથી ખરજવું મટે છે.

3. ભોંય રીંગણી : ભોંય રીંગણીના પાનનો રસ ખરજવા પર લગાવવાથી તે આરામથી મટી જાય છે.

4. ઇન્ડ્રવડના ફળનો રસ : ઇન્ડ્રવડના ફળનો રસ ખરજવા પર લગાવવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.

5. તુલસી અને સીસમના પાન : તુલસીના પાન અને સીસમના પાનને સારી રીતે વાટીને રોજ રાત્રે ખરજવા પર લગાવવાથી તે ઝડપથી મટવા લાગે છે.

6. કોપરેલ તેલ અને લીંબુનો રસ : કોપરેલ તેલ અને લીંબુનો રસ મિક્સ કરીને ખરજવા પર માલિશ કરવાથી ખરજવાની ખંજવાળમાં રાહત મળે છે.

7. સરસવનું તેલ : ખરજવા પર ખંજવાળ આવતી હોય તો સરસવના તેલથી માલિશ કરવાથી ખંજવાળમાં આરામ મળે છે.

8. પપૈયાનું દૂધ : પપૈયાનું દૂધ અને ટંકણ ખાર ઉકળતા પાણીમાં મિક્સ કરી લેપ કરવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.

9. રાય અને દહીં : રાયને દહીંમાં વાટીને ચોપડવાથી ખરજવું મટવા લાગે છે.

10. તુલસીના મૂળ : તુલસીના મૂળનો ઉકાળો પીવાથી ખરજવું ઝડપથી મટવાનું શરૂ થઈ જાય છે.

11. લીમડો : લીમડાના બાફેલા પાન લગાવવાથી અથવા અડધો કપ લીમડાના પાનનો રસ સવાર – સાંજ પીવાથી ખરજવું મટવા લાગે છે.

12. ખજૂરના ઠળિયા : ખજૂરના ઠળિયાની રાખ, કપૂર અને હિંગ મિક્સ કરીને રોજ રાત્રે ખરજવા પર બાંધવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.

વિડીયો :


Source: gujaratilekh.com

Related posts

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું ચોકલેટ ખાવાથી વાયરસની અસર ઓછી થાય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

શ્રાવણમાં પારદ શિવલિંગની પૂજા જરૂર કરો અને ઘરમાં પણ રાખો પારાથી બનેલું નાનકડું શિવલિંગ, થાય છે વાસ્તુ દોષ દૂર

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

સવારે નાસ્તામાં ખાઓ 1 સફરજન અને 1 વાટકી ઓટ્સ, ઘટશે કોલેસ્ટ્રોલ દૂર થશે હૃદયની બીમારીઓ.

Amreli Live

ડાયટમાં એડ કરશો ફળ અને શાકભાજી તો ઓછી થઇ જશે ટાઈપ-2 ડાયાબિટીસનું ટેંશન

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

બજરંગબલીના આશીર્વાદથી આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળશે, આકસ્મિક ધનલાભનો યોગ છે.

Amreli Live

સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા અને યશ મળે, ૫તિ૫ત્‍ની વચ્‍ચેનો સંબંધ ગાઢ બને.

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

કઈ રીતે એકબીજાથી અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એંટીજન ટેસ્ટ.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live