28.8 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

જો તમને છે ગેસની સમસ્યા તો ના ખાશો આ શાકભાજી.

ગેસની સમસ્યાથી છો પરેશાન તો ભૂલથી પણ ના ખાશો આ શાકભાજી.

અમુક લોકોને હંમેશા પેટમાં ગેસ, મરોડ (પેટમાં મરડાવાની પીડા) ની સમસ્યા રહે છે. આ સમસ્યાઓ ત્યારે થાય છે જયારે આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ નથી કરી શકતું. વધારે તળેલું ખાવાથી પણ પેટ ફૂલવા લાગે છે. પણ ક્યારેક ક્યારેક તળેલું-શેકેલું ભોજન ન કરવા છતાં પણ પેટમાં ગેસ, મરડાવાની પીડા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ મુશ્કેલીઓ ત્યારે થાય છે જયારે આપણું પાચનતંત્ર અમુક વસ્તુઓને યોગ્ય રીતે પચાવી નથી શકતું.

જો તમને દરેક સમયે ગેસની સમસ્યા રહે છે, તો તમારે અમુક શાકભાજીઓ ખાવાની પરેજી રાખવી જોઈએ. તો આવો જાણીએ કે કઈ છે તે શાકભાજીઓ, જે ગેસની સમસ્યાને વધારી શકે છે.

રાજમા અને છોલે જેવી શાકભાજીઓ પેટમાં ગેસને વધારી શકે છે :

મોટાભાગના લોકોને રાજમા ચાવલ ઘણા પસંદ હોય છે. અમુક ઘરોમાં તો મહિનામાં ઘણીવાર રાજમા ચાવલ બનાવવામાં આવે છે. પણ ગેસની સમસ્યા વાળા લોકોએ રાજમા ચાવલનું સેવન ઓછું કરવું જોઈએ. આ રીતે છોલેનું વધારે સેવન પણ પેટમાં ગેસ અને પેટમાં મરડાવાની પીડાની સમસ્યા વધારી શકે છે. એટલા માટે ગેસની સમસ્યાવાળા લોકોએ રાજમા અથવા છોલેનું સેવન માર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

ફણસ :

ફણસનું શાક ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે, અને તેમાં પોષક તત્વ પણ હોય છે. પણ આ શાક ગેસની સમસ્યાવાળા લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એટલા માટે જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય, તો તેમણે વધારે માત્રામાં ફણસ ખાવાથી બચવું જોઈએ. કારણ કે ફણસનું શાક ગેસ બનાવી શકે છે.

અળવી :

અળવી (એક કન્દ) જેને અરબી પણ કહેવામાં આવે છે, લોકો તેના શાકને પુરી સાથે હોંશે હોંશે ખાય છે. અળવીના શાકને સૂકું અને મસાલાની ગ્રેવી સાથે એમ બંને રીતે બનાવવામાં આવે છે. પણ ગેસની સમસ્યાવાળા લોકોએ આનાથી પરેજી રાખવી જોઈએ. આ શાક તમારા પેટમાં કબજિયાત પણ વધારી શકે છે. ગેસની સમસ્યાવાળા લોકો અળવીને માર્યાદિત માત્રામાં અને અજમો નાખીને ખાઈ શકે છે. અજમો ગેસની સમસ્યાને દૂર કરે છે.

ડિસ્ક્લેમર : આ લેખ તમારી જાણકારી વધારવા માટે શેયર કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ આવી બીમારીના દર્દી છે તો પોતાના ડોક્ટરની સલાહ જરૂર લો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ 5 રાશિઓ વાળાઓને વિષ્ણુ કૃપાથી કામમાં મળશે યોગ્ય પરિણામ, પરિવારની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર.

Amreli Live

સુશાંત ચંદ્ર પર ખરીદેલ જમીનને 55 લાખના દૂરબીનથી જોતો હતો – પિતા કે. કે. સિંહ

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

તહેવારની સીઝનમાં 10 લાખ સુધીની રેંજમાં લોન્ચ થવાની છે આ શ્રેષ્ઠ ગાડીઓ

Amreli Live

રાહુ 23 સપ્ટેમ્બરે કરશે રાશિ પરિવર્તન, જાણો કોને મળશે ખુશીઓ, કોને મળશે દુઃખ.

Amreli Live

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે દુનિયાની સૌથી પાવરફુલ બાઈક, આ કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર.

Amreli Live

આવી રહી છે સૌથી ઝડપી ‘મેડ ઈન ઇન્ડિયા’ ઇલેક્ટ્રિક બાઈક, જાણો તેની કિંમત અને લોન્ચ ડેટ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

પ્રયાગરાજના પીએચડી વિદ્વાને ગંગાની માટીમાંથી વીજળી બનાવી, રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા સન્માન કરવામાં આવશે.

Amreli Live

મહાલય અમાસનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ભાગ્યશાળી, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટ્ટુ કાકા હોસ્પિટલમાં થયા ભર્તી, જાણો તેનું કારણ.

Amreli Live

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

Amreli Live

4 મહિનામાં આત્મનિર્ભર, હવે ભારત દર મહિને 50 લાખના આ પ્રોડક્ટ્સ કરશે નિકાસ

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

Amreli Live

સાડા સાતી અને ઢૈય્યાથી બચવા માટે કરો આ શનિ મંદિરોના દર્શન.

Amreli Live

આથમી રહ્યો છે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીનનો સૂર્ય, સ્થાનિક કંપનીઓ ધોબી પછાડ આપવા માટે તૈયાર.

Amreli Live

આ કિલ્લામાં ભગવાન શંકરે તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી શિવલિંગના ગળામાંથી પરસેવો બનીને નીકળી રહ્યું છે ઝેર

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live