29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

તે શું છે જે આગમાં સળગતું પણ નથી અને પાણીમાં ડુબતું પણ નથી? વાંચો IAS ઇન્ટરવ્યૂના વિચિત્ર સવાલના વિચિત્ર જવાબ.

સંઘ લોક સેવા આયોગ (UPSC) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ તેનું ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે ઈન્ટરવ્યુંમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણા મુશ્કેલ હોય છે.

આઈએએસ ઈન્ટરવ્યુંમાં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – રાજેશ તેની આગળ બેઠેલી મહિલા વિષે જણાવે છે, કે તે મારી પત્નીના પતિની માં ની દીકરી છે. તો તે મહિલાનો રાજેશ સાથે શું સંબંધ છે?

જવાબ – બહેન.

પ્રશ્ન – રાહુલના ફોટા તરફ ઈશારો કરીને વિજયે કહ્યું કે, તેની બહેનના પિતા મારી પત્નીની માં ના પતિ છે, વિજય અને રાહુલનો શું સંબંધ છે?

જવાબ – સાળા-બનેવી.

પ્રશ્ન – તે શું છે જે આગમાં નથી સળગતું અને પાણીમાં નથી ડૂબતું?

જવાબ – બરફ.

interview
interview

પ્રશ્ન – ટ્રેનની સામે કોઈ આવી જાય તો પણ ટ્રેનના ડ્રાઈવર ગાડી કેમ નથી રોકતા?

જવાબ – સામાન્ય ટ્રેન 100 કી.મિ. પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. જો કોઈ જાનવર કે માણસ ટ્રેનની સામે આવી જાય તો લોકોપાયલટને બ્રેક મારવાની તક જ નથી મળતી. ઈમરજ્ન્સી બ્રેક મારે તો પણ ગાડી 800 થી 900 મીટર દુર જઈને ઉભી રહેશે. તેથી અકસ્માત થવાનો ડર રહે છે. એટલા માટે પાયલેટ બ્રેક નથી મારતા.

પ્રશ્ન – એક મહિલા તરફ ઈશારો કરી રામે કહ્યું ‘તે મારી માતાના પતિની માતાની પુત્રી છે’. તો તે મહિલાનો રામ સાથે શું સંબંધ છે?

જવાબ – ફોઈ.

પ્રશ્ન – તે જાનવરનું નામ જણાવો જે 30 ફૂટ સુધી છલાંગ મારી શકે છે?

જવાબ – કાંગારુ.

પ્રશ્ન – જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો?

સાચો જવાબ – જીભ.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જેને કાપીને લોકો ગીત ગાવા લાગે છે?

જવાબ – કેક.

પ્રશ્ન – જો રેલના પાટા ઉપર કરંટ લગાવી દે તો શું થશે, કેમ કે રેલના પાટા તો દુર સુધી ફેલાયેલા હોય છે?

જવાબ – જો રેલના પાટા ઉપર કરંટ લગાવી દેવામાં આવે, તો સૌથી પહેલો પ્રશ્ન મગજમાં એ આવે કે દુર સુધીના પાટાને સ્પર્શ કરીને કોઈને પણ કરંટ લાગી શકે છે? પરંતુ એવું નથી થતું, કરંટ વધુ દુર સુધી નહિ ફેલાય કેમ કે પાટા જમીન સાથે કનેક્ટ હોય છે, Earthing system ને કારણે કરંટ વધુ દુર સુધી નહિ ફેલાય. આમ તો જ્યાં કરંટ મુકવામાં આવ્યો છે ત્યાં રહેલા લોકોએ  તેનું નુકશાન વેઠવું પડી શકે છે.

પ્રશ્ન – 1 રૂપિયામાં 40 ચકલી, 3 રૂપિયાનું 1 કબુતર, 5 રૂપિયાની એક મરઘી છે, તો જણાવો 100 રૂપિયામાં 100 પક્ષી કેવી રીતે આવશે?

જવાબ – 2 રૂપિયામાં 80 ચકલી, 3 રૂપિયામાં 1 કબુતર અને 95 રૂપિયામાં 19 મરઘી ખરીદીને 2+3+95=100 માં 100 પક્ષી આવી જશે.

પ્રશ્ન – એક ટ્રક ડ્રાઈવર રોંગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો પરંતુ પોલીસે તેને ન રોક્યો ખરેખર કેમ?

જવાબ – કેમ કે ટ્રક ડ્રાઈવર પગપાળા જઈ રહ્યો હતો.

પ્રશ્ન – મહિલાનું એવું કયું રૂપ છે જેને બધા જુવે છે પરંતુ તેનો પતિ ક્યારે પણ નથી જોઈ શકતો?

જવાબ – વિધવાનું રૂપ.

પ્રશ્ન – જો તમે ઘરના ધાબા ઉપર હોવ અને નીચેથી કોઈ સીડી હટાવી લે તો શું કરશો?

જવાબ – રોંગફૂલ કન્સાઇન્મેંટ હેઠળ કેસ નોંધાવવામાં આવશે.

પ્રશ્ન – Z ના આઠ છોકરા છે અને તેની એક-એક બહેન છે, તો Z ને કુલ કેટલા બાળકો છે?

જવાબ – Z ના કુલ 9 બાળકો છે.

પ્રશ્ન – ટેલીફોનના ડાયલિંગ પેડના તમામ આંકડાનો ગુણાકાર કરવાથી તમને કયો આંકડો પ્રાપ્ત થશે?

જવાબ – ઝીરો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દિવાળીમાં કોઈને ગિફ્ટ આપવા માંગતા હોવ તો આ છે ટોપ 5 કામના ગેજેટ્સ, જોઈલો.

Amreli Live

માહી વિજે ઇન્સ્ટાગ્રામના પુરા થયા એક મિલિયન ફોલોવર્સ, દીકરી તારાનો ફોટો શેયર કરી આપ્યા અભિનંદન

Amreli Live

ગલવાન ખીણમાં જખ્મી હવલદાર બિશન થયા શહીદ, રાનીબાગ ચિત્રશિલા ઘાટમાં થયો અંતિમ સંસ્કાર

Amreli Live

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

અધિકમાસમાં પણ અટકતા નથી આ 4 શુભ કર્યો, જાણો આ મહિને જન્મેલ બાળકો કેમ હોય છે ભાગ્યશાળી

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

હિમાચલની સ્કૂલોમાં ફરી આવી રોનક, પહેલા દિવસે પહોંચ્યા આટલા વિદ્યાર્થીઓ.

Amreli Live

તારક મહેતા શોમાં જુના કલાકારોની જગ્યાએ નવા ચહેરા દેખાય રહ્યા છે પણ મેકર્સ કેમ નવી દયાબેન લાવતા નથી

Amreli Live

રાજસ્થાનની IAS અધિકારીનો દેશી લુક થઈ રહ્યો છે વાયરલ, સોશિયલ મીડિયા પર બની સેલિબ્રિટી

Amreli Live

જીવનમાં એકવાર આ 4 લોકોને જરૂર ચકાસી લો, નહીં તો દગો મળવાની છે ગેરેન્ટી

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

જાણો કેમ ફક્ત 28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ?

Amreli Live

SBI એ બદલી દીધા ATM માંથી કેસ ઉપાડવાના નિયમ, તમારે જાણી લેવાની ખાસ જરૂર છે.

Amreli Live

50 વર્ષ પછી મળ્યો ‘હાર્મોનિયમ’ જેવો અવાજ કાઢતો દુર્લભ કૂતરો.

Amreli Live

શ્રી ગણેશ અને મહાલક્ષ્મીની કૃપાથી આ 7 રાશિઓની બદલાશે નસીબ, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

ડોક્ટર માતા છે ઘરમાં કોરેન્ટાઇન, દીકરીની માતાને જોવાની જિદ્દને કારણે દરવાજામાં લગાવવો પડ્યો કાચ, જાણો વધુ વિગત.

Amreli Live

જાણો કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ.

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live