32.3 C
Amreli
25/10/2020
અજબ ગજબ

જોરદાર નોકરી : ઘરમાં નવા કપડાં પહેરીને આરામથી જુઓ TV, 25 હજાર રૂપિયાનો મળશે પગાર

આરામથી બેસીને TV જોવા વાળાને આ કંપની આપી રહી છે 25 હજાર પગાર. નોકરીને લઈને દરેકના જુદા જુદા સપના હોય છે. શ્રેષ્ઠ પગારની સાથે સાથે જો તેમાં થોડી મોજ-મસ્તી, થોડો આરામ અને થોડી નવરાશની પળો વગેરે શામેલ થાય તો તે ઘણું જ ઉત્તમ બની જાય. પરંતુ શું એવી નોકરી (Work From Home Jobs) મળવી શક્ય છે? તેનો જવાબ છે હા, એક કંપની આવી જ નોકરી આપી રહી છે. જેના અંતર્ગત વ્યક્તિએ ઘરે બેઠા બેઠા ટીવી જોવી પડશે. બદલામાં કંપની તેમને પગાર પણ આપશે. આવો જાણીએ આ નોકરી વિષે.

શું કરવાનું હોય છે? હકીકતમાં હાલમાં જ બ્રિટનમાં આવેલી લાઉન્જવેર બ્રાન્ડની એક કંપની આ નોકરી લઈને આવી હતી. આ કંપની પોતાના કપડા પહેરીને બેસવા માટે પૈસા આપી રહી છે. આ અંતર્ગત, વ્યક્તિએ આ બ્રાન્ડનું લોઅર અને અન્ય કપડા પહેરીને ટીવી જોવાની હોય છે. તેના માટે કંપની સારા કર્મચારીઓ શોધી રહી હતી. એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં લાઉન્જવેર બ્રાન્ડ પૌર મોઇએ આ વિશેષ નોકરી ઓફર કરી છે.

કેટલો પગાર આપે છે? કંપનીએ તેના માટે એક જાહેરાત પણ રજુ કરી છે. કંપની પોતાના કમ્ફર્ટ ક્લોથીંગ ટેસ્ટર માટે આવું કરવા જઈ રહી છે. આ કામ માટે કંપની તરફથી 300 યુરો સુધી પગાર આપવામાં આવશે, જે ભારતીય ચલણમાં આશરે 25,895 રૂપિયા થાય છે.

10 કલાક કરવું પડશે કામ : કંપનીની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કંપનીમાં કામ કરવા માંગે છે, અને તેની પસંદગી થાય છે તો તેણે આ કામ કરવું પડશે. વ્યક્તિએ સોફા અથવા બેડ પર બેસીને કે સૂઈને પોતાના મનપસંદ ટીવી શો ના ત્રણ એપિસોડ જોવાના છે. સોફા પર બેસીને વાઇનનો ગ્લાસ અથવા ચોકલેટ ડ્રિન્ક પીવું પડશે. પોતાના માટે ચા બનાવો અથવા કોઈ પણ ગરમ પીણું બનાવો. ઓછામાં ઓછા 10 મિનિટ માટે પોતાના ફોન પર સોશિયલ મીડિયા પર સમય પસાર કરો.

જે લોકોની પસંદગી થશે તેમણે દિવસમાં ઓછામાં ઓછા 10 કલાક આ બ્રાન્ડના કપડા પહેરવા પડશે, અને પછી તેમણે આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ આપવો પડશે. મળતી જાણકારી અનુસાર આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર હતી.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

33 કરોડ નહિ, 33 પ્રકારના છે દેવતા, તેમાંથી આઠ વાસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય અને પ્રજાપતિ પણ છે

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

Kia Seltos એનિવર્સરી એડિશન ભારતમાં થયું લોન્ચ, જાણો કયા છે આ SUV ના ફીચર્સ.

Amreli Live

માં કાળીની કૃપાથી આજે ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે, શુભ સમાચાર મળે.

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

ઘરમાં જો કોઈ કોરોના પોઝિટિવ માણસ હોય, તો પોતાની સુરક્ષા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

Amreli Live

દુનિયાનો એક એવો દેશ, જ્યાં લાકડાના બોક્સમાં સંતાડીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ.

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

હિંદુ સંસ્કારોમાં ઘણો મહત્વના છે લગ્ન સંસ્કાર, જાણો તેના વિષે વિસ્તારથી.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

કળિયુગનો લક્ષ્મણ : નાના ભાઈએ નવા મકાનના હવનમાં આવવા માટે મોટાભાઈને આમંત્રણ આપ્યું, પછી જે થયું એ દરેકે જાણવું જોઈએ.

Amreli Live

મકર રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા મળે, પણ આ રાશિવાળાને સાવધાન રહેવાની સલાહ છે.

Amreli Live

ભારતમાં અહીં મળ્યો મુગલકાળનો ખજાનો, ધાતુના ઘડામાં મળ્યા આટલા ચાંદીના સિક્કા.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live

પાણીપુરી વેચીને ગુજરાન ચલાવનારો બાળક હવે IPL ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે, જાણો આ ભાઇની આંખોદેખી.

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

આજે આ 6 રાશિના જાતકોને થશે ધન લાભ, થશે દરેક પ્રકારના દુઃખોનો અંત

Amreli Live