13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

જે વ્યક્તિની કુંડળીમાં હોય છે આ 5 માંથી કોઈ પણ 1 યોગ, તે હોય છે નસીબના ધનવાન.

એ લોકો નસીબદાર હોય છે, જેમની કુંડળીમાં હોય છે આ 5 માંથી કોઈ 1 યોગ, દરેક ક્ષેત્રમાં મળે છે સફળતા. આ યોગ તમારી રાશીમાં પાચ ગ્રહોની સ્થતિ હોવા અને ઉચ્ચ બનીને કેન્દ્રમાં સ્થિત હોવાથી બને છે. પાંચ ગ્રહો મંગળ, ગુર, શુક્ર, બુધ અને શની માંથી કોઈ એક ગ્રહ અથવા અકાધીક ગ્રહોના કોઈ વિશિષ્ઠ સ્થિતિમાં હોવાથી આ યોગ બને છે.

(1) રૂચક યોગ : જયારે કુંડળીમાં મંગળ ઉચ્ચ સ્થાનમાં, સર્વગ્રહી, મૂળ ત્રિકોણમાં બેસીને કેન્દ્ર સ્થાનમાં હોય તો મંગળ ગ્રહની આ સ્થિતિ રૂચક યોગ કહેવાય છે. આ યોગમાં જન્મેલા વ્યક્તિનું શરીર મજબુત હોય છે. તેને રાજા જેવું સન્માન મળે છે. તે શત્રુજીત, કોમળ મન વાળા, ત્યાગી, આર્થિક રીતે સુખી, સેનાપતિ અને વાહન પ્રેમી હોય છે. આ યોગથી પ્રભાવિત વ્યક્તિ પોલીસ, રાજકારણી, સેના, શારીરિક શક્તિ યુક્ત કાર્યોમાં આગળ, મશીન વિભાગ અને ઉર્જા સાથે જોડાયેલા ક્ષેત્રમાં કામ કરે છે.

ruchak yog

(2) ભદ્ર યોગ : આ યોગ ત્યારે બને છે જયારે બુધ ગ્રહ કેન્દ્રમાં સ્વરાશીમાં હોય એટલે કે મિથુન અથવા કન્યામાં હોય. આ યોગથી પ્રભાવિત લોકોના હાથ વધુ લાંબા હોય છે અને તે વિદ્વાન હોવા સાથે સાથે વાત કરવામાં કુશળ હોય છે. વાતોમાં તેની સામે કોઈ ટકી શકતું નથી. તેના ચહેરા ઉપર સિંહ જેવું તેજ અને ગતિ હાથી જેવી હોય છે. તે લોકો શ્રેષ્ઠ પ્રસાશક, નિપુણ, વિપુલ સમ્પદા, પ્રજ્ઞાવાન, માલિક, સન્માનનીય અને દયાળુ હોય છે. એવા લોકો આંકડા સાથે જોડાયેલા કામ, બેંક, ચાર્ટર્ડ એકાઉન્ટ, ક્લાર્ક, અભ્યાસના કાર્યો સાથે જોડાયેલા વિદેશ સંબંધી કામ કરે છે.

(3) હંસ યોગ : આ યોગ વ્યક્તિની કુંડળીમાં ત્યારે બને છે જયારે ગુરુ ગ્રહ ધન, મીન અને કર્ક રાશી માંથી કોઈ એક રાશીમાં થઈને કેન્દ્રમાં બેઠેલા હોય. આ યોગથી પ્રભાવિત વ્યક્તિ સુંદર, સુમધુર વાણીનો ઉપયોગ કરવા વાળા, નદી કે સમુદ્રની આસપાસ રહેવા વાળા હોય છે. એવા લોકો રાજા સમાજ જીવે છે. તેને કફની તકલીફ રહે છે અને તેની પત્ની કોમલાંગી હોય છે. તે લોકો સુંદર, સુખી, શાસ્ત્રોના જાણકાર, નિપુણ, ગુણી અને સદાચારી અને ધાર્મિક પ્રવૃત્તિના હોય છે.

hans yog

(4) માલવ્ય યોગ : પંચ મહાપુરુષનો માલવ્ય યોગ ત્યારે બને છે, જયારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ વૃષભ, તુલા કે મીન રાશી માંથી થઈને કેન્દ્રમાં સ્થિત હોય. આ યોગથી પ્રભાવિત વ્યક્તિના ચહેરા ઉપર ચંદ્ર સમાન ક્રાંતિ હોય છે. તે યુદ્ધ અને રાજકારણમાં નિપુણતા પ્રાત કરે છે. તે વ્યક્તિ સ્ત્રી, પુત્ર, વાહન, ઘર અને અઢળક સંપત્તિના માલિક હોય છે. તેનો સ્વભાવ તેજસ્વી, વિદ્વાન, ઉત્સાહી, ત્યાગી, ચતુર હોય છે. તે લોકો ફેશન, કલાકાર, સોંદર્ય પ્રસાધન, કવિ, નાટકકાર, ગુરુ કે સામાજિક કાર્યો સાથે જોડાયેલા ક્ષેત્રોમાં ખ્યાતી અને ધન કમાય છે.

(5) શશ યોગ : આ યોગથી પ્રભાવિત વ્યક્તિનું જીવન રાજાથી ઓછું નથી હોતું. આ યોગ શનીને મકર, કુંભ કે તુલા રાશીથી થઈને કેન્દ્રમાં ઉપસ્થિત થવાથી બને છે. શશ યોગમાં વ્યક્તિ સેનાપતિ, ધાતુ કર્મી, વિનોદી, ક્રૂર બુદ્ધી. જંગલ-પર્વતમાં ફરવા વાળા હોય છે. તેની આંખોમાં ગુસ્સાની જ્વાળા ચમકે છે. તે લોકો તેજસ્વી, ભાતૃ પ્રેમી, સુખી, શુરવીર, શ્યામવર્ણ, તેજ મગજ અને સ્ત્રી પ્રત્યે અનુરત રહે છે. તે લોકો વૈજ્ઞાનિક, નિર્માણકરતા, જમીન સંબંધિત કાર્યોમાં જોડાયેલા, જાસુસ, વકીલ અને વિશાલ જમીન ખંડના માલિક હોય છે.

જો પંચ મહાપુરુષ યોગનું નિર્માણ કરી રહેલા ગ્રહ ઉપર પાપ ગ્રહોની દ્રષ્ટિ ન હોય તો તેના દ્વારા ફળમાં ઘટાડા સાથે સાથે તેને ચારીત્રમાં પણ ઘટાડો આવી શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જો નવરાત્રીમાં કરવા જઈ રહ્યા છો ગૃહ પ્રવેશ, તો રાખો આ વસ્તુઓનું ખાસ ધ્યાન.

Amreli Live

આ 4 રાશિઓને મળશે ભોલેનાથના આશીર્વાદ, વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

જાણો કોણ છે મિર્ઝાપુર 2 માં ગુડ્ડુ પંડિતની પ્રેમિકા ‘શબનમ’, અસલ જીવનમાં દેખાય છે આવી.

Amreli Live

પોતાની રાશિ અનુસાર જાણો આજે કોને મળી શકે છે વેપાર ધંધામાં આર્થિક લાભ, વાંચો રાશિફળ.

Amreli Live

200 રૂપિયાએ ખેડૂતને બનાવી દીધો લાખ્ખોપતિ, ખોદકામ દરમિયાન નીકળી આ અમૂલ્ય વસ્તુ.

Amreli Live

વાસ્તુ શાસ્ત્રના ઉપાયોથી સુધરી શકે છે તમારા જીવનની રૂપરેખા.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

FD એ રોકાણ કરીને પૈસા કમાવાનો સારો વિકલ્પ છે, જાણો કઈ બેંકમાં થશે સૌથી વધારે ફાયદો.

Amreli Live

ફરી એક વાર નાના-નાની બન્યા હેમા માલિની અને ધર્મેન્દ્ર, દીકરી અહાનાએ આપ્યો જોડિયા બેબીને જન્મ.

Amreli Live

કાજુ કતરી બનાવવાની એકદમ સરળ રીત નોંધી લો, આ રીતથી મિનિટોમાં બનીને તૈયાર થઇ જાય છે

Amreli Live

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : વહુને માટે છે ખુશીના સમાચાર.

Amreli Live

33 વર્ષની ઉંમરમાં 38 વર્ષના અક્ષયની માં બની હતી આ એક્ટ્રેસ, વર્ષો પછી પોતે કીધું કારણ

Amreli Live

ધનતેરસ પર શા માટે ખરીદવામાં આવે છે ઝાડુ? જાણો તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

Amreli Live

મોની રોયથી લઈને પૂજા શર્મા નાના પર્દા પર બની ચુકી છે દેવી માં, રિયલ લાઈફમાં અલગ જ છે તેમની સ્ટાઇલ.

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ અને અનુકુળતાભર્યો હશે, પણ આ રાશિવાળાને ગુસ્‍સા ૫ર કાબુ રાખવાની સલાહ છે.

Amreli Live

તમારામાંથી કેટલા જાણે છે આ છોડ અને તેના ઉપયોગ વિષે.

Amreli Live

લોકડાઉનમાં ‘દિલ તૂટેલા આશિક’ નો હિટ બિઝનેસ આઈડિયા, ખોલ્યું સ્પેશ્યલ કેફે જામી લોકોની ભીડ

Amreli Live

વિશ્વની સૌથી મોટી જેલ કઈ છે? જાણો IAS ઇન્ટરવ્યૂના મગજમાં ઉથલ-પાથલ કરી દેતા ટ્રિકી સવાલના જવાબ

Amreli Live

કપિલ શર્માએ ઉજવ્યો દીકરીનો જન્મ દિવસ, દાદીના ખોળામાં મસ્તી કરતા દેખાઈ અનાયરા, દેખાય છે એકદમ મમ્મી જેવી.

Amreli Live

દુનિયાને બદલવામાં રાતદિવસ મહેનત કરતા એલોન મસ્ક વિશે આ વાતો જાણી લેશો તો તમે પણ રચનાત્મક કામો કરતા થઈ જશો.

Amreli Live