30 C
Amreli
28/09/2020
સમાચાર

જે લોકો પોતાના પદનું અભિમાન કરે છે, તેમના નસીબમાં નથી હોતી આટલી બાબત.

તમારા પદનું તમને છે અભિમાન તો ચેતીને ચાલો, કારણ કે આ વાર્તા શીખવે છે કે તમને કઈ મુશ્કેલી આવી શકે છે.

જે લોકો પોતાના પદનું અભિમાન કરે છે, તેમને નથી મળતું સમ્માન અને મન રહે છે અશાંત.

રાજા પોતાની પ્રજાની હાલત જાણવા માટે વેશ પલટો કરીને રાજ્યમાં નીકળ્યા, રસ્તામાં પડેલો હતો મોટો પથ્થર, એક મજુર તેને દુર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

જે લોકો પોતાના પદનું અભિમાન કરે છે, તેમને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે સંલગ્ન એક લોક કથા ખુબ જ પ્રચલિત છે. કથા મુજબ એક રાજા બધાની મદદ કરતો હતો અને પોતાની પ્રજાની સારી રીતે દેખરેખ રાખી રહ્યો હતો, પ્રજાની પરિસ્થિતિ જાણવા માટે એક દિવસ વેશ પલટો કરીને પોતાના નગરમાં ફરી રહ્યો હતો.

રાજાએ રસ્તામાં જોયું કે એક મજુર મોટો પથ્થર દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ ત્યાં કોઈપણ વ્યક્તિ તેની મદદ કરવા માટે નહોતો રોકાઈ રહ્યો, એક બીજો વ્યક્તિ પથ્થરને દૂર ના કરી શકવાને કારણે તેને ધમકાવી રહ્યો હતો. આ જોઈને એ રાજાએ તે વ્યક્તિને કહ્યું કે, જો તું પણ આ મજુરની મદદ કરીશ તો પથ્થર ઝડપી દૂર થઇ જશે.

તે વ્યક્તિએ કહ્યું કે હું અમલદાર છું, અને મારુ કામ પથ્થરને હટાવાનું નથી. આ વાત સાંભળીને રાજા પોતે એ મજુર પાસે ગયો અને પથ્થર દૂર કરાવા તે મજુરની મદદ કરવા લાગ્યા. થોડી વારમાં એ પથ્થર રસ્તા ઉપરથી દૂર થઇ ગયો. ગરીબ મજુરે મદદ કરાવનાર અજાણ્યા વ્યક્તિને ધન્યવાદ કહ્યા.

પથ્થર દૂર કર્યા પછી રાજાએ મજુરના અમલદારને કહ્યું કે, ભાઈ ભવિષ્યમાં ક્યારે પણ તમને એક મજુરની જરૂરિયાત ઉભી થાય તો રાજમહેલ આવી જજે. આ વાત સાંભળીને અમલદારને ખુબ આશ્ચર્ય થયું, તેણે ધ્યાનથી જોયું તો તેને સમજાઈ ગયું કે તેની સામે રાજા છે.

રાજાને ઓળખાતા અમલદાર ક્ષમા યાચના કરવા લાગ્યો, રાજાએ તેને કહ્યું કે મદદ કરાવી જ માનવતા છે. જો આપણે આપણા પદનું અભિમાન કરીશું ત્યારે આપણને ક્યારે પણ માન સમ્માન નહિ મળે. આ વાત અમલદારના સમજમાં આવી ગઈ અને તેણે ભવિષ્યમાં બીજાની મદદ કરવાનો સંકલ્પ લીધો. આ વાર્તાનો બોધ એટલો જ છે કે આપણે જરૂરિયાત ધરાવતા લોકોની મદદ અવશ્ય કરવી જોઈએ. બીજાની મદદ કરવાવાળા લોકોની ઘર પરિવાર અને સમાજમાં માન-સમ્માન મળે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મતિરાળામા તમાકુનો જથ્થો પકડાયો

Amreli Live

ચંન્દ્રકાન્ત કાલાણી અને હિતેશભાઈ રોઘેલીયા દ્વારા 1500થી વધારે માસ્ક બનાવી ને વિનાં મુલ્યે વિતરણ

Amreli Live

અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ

Amreli Live

જીઓ, એયરટેલ, વોડાફોન અને બીએસએનએલ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું Paytm, આટલા કરોડ રૂપિયા કરી વળતરની માંગણી

Amreli Live

કોરોના લૉકડાઉનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ રીતે કરશે નિરાધારોની મદદ

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 5 “કર્મ યોગ”.

Amreli Live

સુરત : દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં શહેરમાંથી 72 લોકો હાજર હતા, તંત્રમાં ફફડાટ

Amreli Live

ગોંડલના તબીબ USAમાં કોરોનાના દર્દીઓને બચાવી રહ્યા છે,

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

36 કડવાણીનો ઉકાળો : jitubhai talaviya

Amreli Live

કોરોના વાયરસને રોકવા માટે આ દેશમાં મહિલા અને પુરુષ માટે ઑઇ-ઈવન લાગૂ

Amreli Live

દિલીપભાઈ સંઘાણી ના માર્ગદર્શન નીચે જીવન જરૂરી વસ્તુ નું વિતરણ કરવામાં આવેલ

Amreli Live

પાંડવરા બત્તી અદભુત વનસ્પતિ

Amreli Live

શ્રી નીતિન ત્રિવેદીસાહેબ નું ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રાજકોટ પર કોરોના વાયરસ વિષે નું વ્યક્તવ્ય.

Amreli Live

છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં કોરોનાવાયરસનો કોઈ સકારાત્મક કેસ નોંધાયો નથી: જયંતિ રવિ

Amreli Live

કોરોના વાયરસ : અમદાવાદમાં આ 41 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો તાત્કાલિક AMCને જાણ કરો

Amreli Live

સામાન્ય તકલીફો માટે ડો.કાનાબાર દ્વારા ફોન પર સારવાર શરૂ કરવામાં આવી

Amreli Live

સેવાયજ્ઞનો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ, ડો.કાનાબારસાહેબ તેમજ પી પી સોજીત્રાસાહેબ.

Amreli Live

રાજકોટ પોલીસનું જાગૃતિ ગીત : ‘તમે કોરોનાથી ચેતીને રહેજો ભૈ મારા ગરવા ગુજરાતીઓ…

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

મૂંગા પશુઓ માટે ઘાસચારો ભરેલું ટ્રેકટર લઈને નિકલ્યા નેતા વિપક્ષ…….

Amreli Live