26.6 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

જે લોકો છે સ્વાર્થી અને પક્ષપાતી, એક વખત વાંચો આ પૌરાણિક કથા.

જે લોકોમાં સ્વાર્થ અને પક્ષપાત જેવા દુર્ગુણ છે, તો તે લોકો ભૂલ્યા વિના વાંચી લો આ પૌરાણિક કથા. માણસની અંદર દયા, ઉપકાર, સ્નેહ, પ્રેમ જેવા સારા ગુણ સાથે જ થોડા દુર્ગુણ પણ હોય છે. માણસમાં સ્વાર્થ, પક્ષપાત, કપટ જેવા દુર્ગુણ પણ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવે છે કે જેવું કરે છે, એવું જ ફળ ભોગવે છે. કર્મથી જ ભાગ્યનું નિર્માણ થાય છે. તમે બીજા સાથે ખરાબ વર્તન કરો છો, તો તમારા બીજા જન્મમાં તેનું ફળ ભોગવવું પડે છે. આજે અમે તમારી સામે કર્મફળ સાથે જોડાયેલી એક કથા રજુ કરવા જઈ રહ્યા છીએ, જે વાંચીને તમારી અંદર સદ્દગુણોનો વિકાસ થશે, સારા કર્મ માટે પ્રેરણા મળશે.

એક સમયની વાત છે. દેવર્ષિ નારદ વિષ્ણુ લોકમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેને બે તળાવ મળ્યા. બંને તળાવનું પાણી મીઠું અને સ્વચ્છ હતું, પરંતુ કોઈ પણ તે પાણીનો ઉપયોગ કરતું ન હતું. થોડા આગળ જતા તેને કેરીના બે ફળથી લચી પડેલા વૃક્ષ મળ્યા. તેની ઉપર મીઠા ફળ લાગેલા હતાં, પરંતુ દુઃખ એ વાતનું હતું કે કોઈ તેને સ્પર્શ પણ કરતા ન હતા. નારદજી ઘણા વિચારમાં પડી ગયા. પોતાના રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા, ત્યારે રસ્તામાં બે ગાય જોઈ. તે બંનેએ નારદજીને જણાવ્યું કે તે બંને પણ દુઃખી છે કેમ કે તેનું દૂધ તો વાછરડા પણ નથી પીતા.

આ તમામ વાતો વિષે વિચારતા નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તળાવ, ઝાડ અને ગાયોના દુઃખ વિષે જણાવ્યું. તેની ઉપર શ્રીહરિએ કહ્યું કે તે તો તેમના જ કર્મોનું ફળ છે. પછી ભગવાન વિષ્ણુએ તે ત્રણેના પૂર્વજન્મની વાત જણાવી. તેમણે કહ્યુ કે તે બંને દાન કરતા હતા, પરંતુ પક્ષપાતી હતા. માત્ર પોતાના કુટુંબીજનોને દાન આપતા હતા. નારદજીએ તેમના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો તો ભગવાન બોલ્યા – જયારે તે પાણીથી ખેતરોને પાણી આપવામાં આવશે અને લોકોનું કલ્યાણ થશે.

પછી તેમણે જણાવ્યું કે કેરીના બંને ઝાડ પૂર્વજન્મમાં ઘણા મોટા જ્ઞાની અને વિદ્વાન હતા. તેના દુર્ગુણ એ હતા કે તે સ્વાર્થી હતા, પોતાનું જ્ઞાન કોઈને આપતા ન હતા. તેના જ્ઞાનથી માનવ સમાજને લાભ ન મળ્યો. વિષ્ણુજીએ કહ્યું કે તે બંને વૃક્ષનો ઉદ્ધાર ત્યારે થશે જયારે તેના ફળના બીજથી બાગ બનાવવામાં આવશે. તેના ફળ બીજાને ખાવા મળે.
તેવામાં તેમણે બે ગાયો વિષે પણ જણાવ્યું. તે બંને ગયો પૂર્વજન્મમાં મહિલા હતી. તેમાં છળ-કપટ હતું.

તે બંને ગાયોનું દૂધ જયારે નબળા, રોગી અને ગરીબ બાળકોને પીવા માટે મળશે, તો તેનો પણ ઉદ્ધાર થઇ જશે.
તે વાતો સાંભળ્યા પછી નારદજી તે ત્રણે પાસે વારા ફરતી ગયા અને તેમના ઉદ્ધારના ઉપાય જણાવ્યા. પછી ત્રણેએ જણાવ્યા મુજબ જ વ્યવહાર કર્યો, ત્યાર પછી તેમનો ઉદ્ધાર થઇ ગયો અને દુઃખ દુર થઇ ગયું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

ક્યાં છે ભગવાન ગણેશનું અસલી મુખ, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

આ એકદમ સરળ રીતે બનાવો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણના શનિવારે કરો આ ઉપાય, શનિદેવ અને મહાદેવની મળશે કૃપા

Amreli Live

આજે આ 8 રાશિઓનો બની રહ્યો છે લાભનો યોગ, વિવાદોમાં પડવાથી બચવું પડશે.

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

કેમ ખાસ હોય છે મિથુન રાશિના લોકો? જાણો તેમના વિષે રોચક વાતો.

Amreli Live

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

Amreli Live

બે નહિ પણ બોલિવૂડમાં રહેલ છે 14 જય-વીરુ, આ સ્ટાર્સની મિત્રતા છે ખુબ પ્રખ્યાત.

Amreli Live

રવિ પુષ્ય શુભ યોગ બનવાથી આજે આ રાશિઓનો થશે ભાગ્યોદય, અચાનક ધન લાભ થઇ શકે છે.

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

સુખ અને દુઃખ બંને દ્રષ્ટિની રમત છે, જો પોઝીટીવ રહો તો પોતાના ખરાબ સમયમાં પણ કંઈક સારું શોધી શકાય છે.

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

Amreli Live

એક હાથે જરૂરિયાત ધરાવતા લોકો માટે માસ્ક સીવી રહી છે 10 વર્ષની સિંધૂરી, દસમાની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વહેંચ્યા માસ્ક

Amreli Live

શિવ તત્વ શું છે? અને પોતાની અંદર શિવ તત્વ જાગૃત કરવા શું કરવું જોઈએ?

Amreli Live

આશ્લેષા નક્ષત્રની સાથે બન્યો સાધ્ય યોગ, આ 4 રાશિઓનું ચમકવાનું છે નસીબ, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live