26 C
Amreli
22/09/2020
અજબ ગજબ

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

જે મહિલાઓને દોથે દોથા માથાના વાળ ઉતરતા હોય તેમણે કરવી જોઈએ આ 8 ટિપ્સ.

જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો, તો વિશ્વના જાણીતા ત્વચારોગ નિષ્ણાંત ડો.આર.અજય રાણા આપણેને વાળ ખરવાના કારણો અને તેના નિવારણની રીતો વિષે જણાવી રહ્યાં છે …

આજકાલ વ્યસ્ત અને અવ્યવસ્થિત જીવનશૈલીમાં વાળ ખરવા એ ઘણી સામાન્ય વાત છે. પુરુષ હોય કે મહિલા, વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે, જેનો સામનો દરેકને કરવો પડે છે. પુરુષોની જેમ સ્ત્રીઓમાં વાળ ખરવાના સંભવિત કારણ એંડ્રોજેનિક એલોપેસીયા (એજીએ) છે. માનવામાં આવે છે કે સ્ત્રીના એજીએનું મુખ્ય કારણ એંડ્રોજેનિક (પુરુષ) હોર્મોન્સનું ઉત્પાદન અને વાળની કોશિકાઓ ઉપર તેની અસર સાથે સંબંધિત છે – તે એંડ્રોજેનિક એલોપેસીયા (પુરુષ પેટર્ન ટાલ પડવી) માટે જવાબદાર સૌથી અગત્યનું કારણ છે.

ડોક્ટર અજય રાણા, વિશ્વ વિખ્યાત ત્વચારોગ નિષ્ણાંત અને અસ્થેટિક ચિકિત્સક, સ્થાપક અને દિગ્દર્શક, આઇએલએએમઈડી કહે છે કે, જો કે સ્ત્રીઓમાં વાળ ખરવા, સ્ત્રી પેટર્ન ઉપરાંત ટાલ પડવી ઉપરાંત અન્ય કારણોથી પણ થઈ શકે છે. જેમ કે સારવારથી વાળવું તૂટવું અને વાળનું વળવું કે ખેંચાવું, ત્વચાના કેટલાક રોગો જે વાળની કોશિકાઓને બગાડવાનું કારણ બને છે.

હોર્મોનલ અસંતુલન, આયરનની ઉણપ અથવા વિટામિનની ઉણપ, કીમોથેરાપી અને બીટા બ્લોકર્સ જેવી દવાઓ, એક મોટી બીમારી, શસ્ત્રક્રિયા અથવા ગર્ભાવસ્થા પછી વાળનું હંગામી ખરવું પણ વાળ ખરવાનું એક મુખ્ય કારણ છે.

વાળ ખરવાના કારણો

સ્ત્રીઓમાં વાળ પાતળા થવા, ટાલ પડવાનું પુરૂષ પદ્ધતિથી અલગ હોય છે. સ્ત્રીઓના વાળ મુખ્યત્વે માથાની ત્વચાની ઉપર તરફ રહે છે. વાળ ખરવા સ્ત્રીઓમાં ટાલ પડવામાં વધારો કરે છે, જેના કારણે “ક્યૂ-બોલ” નો વિકાસ થાય છે, જેને ઘણીવાર પુરુષ-પેટર્ન એન્ડ્રોજેનિક અલોપેસીયામાં જોવા મળે છે. સ્ત્રી પેટર્ન ટાલ પડવી અને વાળ ખરવા એ જરૂરી નથી કે તે સ્ત્રીને કોઈ તબીબી બિમારી છે.

મોટાભાગના કિસ્સાઓમાં, વાળ ખરવા આછા અથવા મધ્યમ થાય છે. એક કાયમી અને વધુ સંપૂર્ણ સમાધાન માટે, તમે વાળ પ્રત્યારોપણ ઉપર વિચાર કરી શકો છો. મોટાભાગના કેસોમાં ડોક્ટર કોઈ સમયનિર્ધારણ વિના વાળ ટ્રાન્સપ્લાન્ટેશન માટે મેન્યુઅલ અને ટેકનોલોજીથી અદ્યતન રોબોટિક સિસ્ટમ્સ બંનેનો ઉપયોગ કરે છે.

શેમ્પૂના ગેરફાયદા

વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે ઘણા લોકો બજારમાં ઉપલબ્ધ મોંઘા કોસ્મેટિક્સ, કન્ડિશનર અને શેમ્પૂનો ઉપયોગ પણ ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકો તે સમજી શકતા નથી કે આ સૌંદર્ય પ્રસાધનોની અસર તેમના વાળના મૂળને નુકસાન પહોંચાડો શકે છે. કારણ કે મોટાભાગના લોકો તે સમજી જ નથી શકતા કે શેમ્પૂ અને કન્ડિશનર આપણા વાળ માટે કેવી રીતે નુકસાનકારક અને જોખમી છે. શેમ્પૂ એક ક્લીનર છે, તે તમારા વાળમાંથી બધી ગંદકી અને જામેલા કચરાને બહાર કાઢી નાખશે.

આજકાલ હેર પ્રોડક્ટ્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે વાળ એ તમારા વ્યક્તિત્વનું તે પાસુ છે, જે તમારો દેખાવ પૂર્ણ કરે છે. શેમ્પૂ, કન્ડિશનર, જેલ્સ અને સીરમ તમારા વાળને થોડા દિવસો માટે પરફેક્ટ બનાવી શકે છે, પરંતુ લાંબા ગાળે તે તમારા વાળને નુકસાન કરવા સિવાય કંઇ જ કરી રહ્યા નથી. આ રીતે સૌંદર્ય પ્રસાધનો વાળની માત્રા અને ગુણવત્તા, અતિશય ખોડો, વાળ પાતળા થવા અથવા ખોપરી ઉપરની ચામડીની લાલાશને અસર કરે છે.

હેયરસ્પ્રે

હેયરસ્પ્રે વધુ જોખમી હોય છે કારણ કે તે વાળને નુકશાન અને વાળ અને વાળના કુદરતી રંગમાં ઘટાડો કરી શકે છે. હેયર કલર અને હેયર ડ્રાય ઝેરીલા હોય છે, કારણ કે એલર્જીને લીધે તેનાથી બળતરા, લાલાશ, માથાની ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ અને ચહેરા ઉપર સોજો લાવી શકે છે. હેયર ડ્રાય રસાયણોયુક્ત હોય છે, જે ખૂબ હાનિકારક હોય છે અને તે કેન્સર, પ્રજનન નિષ્ફળતા અને ફેફસાના નુકસાન જેવા રોગોનું કારણ બની શકે છે.

લેસર સારવાર

આજકાલ ઘણા લોકો વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લેઝર જેવી આધુનિક ટેકનીકોનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકોમાં એ ગેરસમજો હોય છે, જેમ કે લેસર અને અસ્થેટિક મેડિસિન ટ્રીટમેન્ટ વાળ ખરવાનું કારણ બને છે. જે આરોગ્ય માટે હાનિકારક હશે અને આંતરિક અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સત્ય એ છે કે લેસર પેનેટ્રેશનની ઊંડાઈ 1-4 મીમીની છે, તે ફક્ત વાળની કોશિકાઓ સુધી પહોંચે છે, અને પછી તે સંપૂર્ણપણે વિખેરાઇ જાય છે અને ઊંડાણપૂર્વક પ્રવેશ નથી કરતું.

એલએલએલટી (નીચલા સ્તરની લેસર થેરેપી) જેવા નબળા લેસરો જે વાળને દૂર કરવાને બદલે વાળને વધારવામાં મદદ કરે છે!

વાળ ખરવાથી બચવા માટે કેટલીક ટીપ્સ

આમ તો હેયર સ્ટાઇલથી દુર રહો, જે હેયર સ્ટાઇલ ઉપર ભાર મુકવામાં આવે છે.

ગરમી આપતા ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તે વાળને બાળીને તેને નુકસાન પહોચાડે છે.

વાળના ખરવાનું ઓછું કરવા માટે એક નિયમિત દવાનો જ ઉપયોગ કરો.

સ્વસ્થ આહાર લો, જે વાળના સારા વિકાસ માટે ખૂબ ફાયદાકારક હોય છે.

એવી સારવારથી દુર રહો, જે તમારા વાળને તોડી શકે છે અથવા નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે સ્ટ્રેટનીંગ ઈરોન્સ, બ્લીચ અને પર્મ.

તમારા ડોક્ટરને પૂછો કે તમારા દ્વારા લીધેલી કોઈપણ દવાઓ વાળને ખરવાને પ્રોત્સાહન આપી શકે છે કે નહિ. જો હા, તો જુવો કે શું તમે બીજી દવા ઉપર સ્વિચ કરી શકો છો.

જ્યારે તમે બહાર જાવ છો ત્યારે એક ટોપી પહેરો. વધુ પડતા તડકામાં નીકળવું તમારા વાળને નુકસાન પહોચાડી શકે છે.

વાળની નિયમિતપણે માલિશ કરો, જે વાળ ખરવા ઉપર તેમ જ વાળ વધારા માટે પણ ઘણું સારું છે.

વાળ ધોયા પછી વાળ સારી રીતે સુકાવા દો.

વાળ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે ગુજ્જુ ફન ક્લબ સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મનોરંજનની દુનિયામાં ભૂકંપના ઝટકા હજી બંધ થવાનું નામ નથી લેતા, વધુ એક સફળ હીરોની આત્મહત્યા.

Amreli Live

રોહિતને ખેલ રત્નની જાહેરાત પછી બોક્સર અમિતે કહ્યું – ક્રિકેટર્સથી પણ આગળ 100 દેશો સામે બાથ ભીડનાર ઓલિમ્પિયન હંમેશા….

Amreli Live

આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે, તાજગીનો અનુભવ થાય, આર્થિક લાભ પણ થાય, પણ વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે.

Amreli Live

કાર અકસ્માત અથવા પ્લેન ક્રેશને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે આ 10 સ્ટાર

Amreli Live

ધન અને સમૃદ્ધિ મેળવવા માટે શુક્રવારે કરો આ અચૂક ટોટકા, મહાલક્ષ્મી સાક્ષાત પધારશે ઘરે.

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

આ ત્રણ મહિલાઓને સલામ : નદીમાં ડૂબી રહેલા 2 છોકરાઓને પોતાની સાડી કાઢીને બચાવ્યા, પણ તે એ વાતથી દુઃખી છે કે…

Amreli Live

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

એક-બે નહિ પણ ત્રણ લગ્ન કરીને ત્રીજા પતિ સાથે ભાગી ગઈ કેલિફોર્નિયા, આવી રીતે લુંટ્યા દરેક ભોળા પતિને.

Amreli Live

મૌના પંચમી વ્રત, શ્રાવણ મહિનાની પાંચમની તિથિએ કરવામાં આવે છે ભગવાન શિવ અને નાગદેવતાની વિશેષ પૂજા

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

ચીનમાં મળ્યો સ્વાઈન ફલૂનો ઘાતક વાયરસ, ફેલાવી શકે છે મહામારી

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

કરોડો રૂપિયા કમાય છે કપૂર પરિવાની દીકરી કરિશ્મા, તો પણ પહેરે છે આટલી સસ્તી ટી-શર્ટ, જાણો કિંમત.

Amreli Live