25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

જે ટાટા-બિરલા ન કરી શકી તે રિલાયન્સે કરી દેખાડ્યું, RILનો વિશ્વમાં ડંકો વાગ્યો

11 લાખ કરોડની કંપની બની RIL

RILના માલિક મુકેશ અંબાણી

જિયોમાં થયેલા મૂડીરોકાણના કારણે રિલાયન્સ દેવામાંથી મુક્ત થઈ ગઈ અને છેલ્લા ત્રણ મહિનામાં તેના શેરમાં 90 ટકાની તેજી આવી છે. અત્યારે તે પોતાના ઑલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે, જેનાથી કંપનીનું માર્કેટ કેપ ખૂબ જ ઝડપથી વધ્યું. રિલાયન્સ ભારતની પ્રથમ એવી કંપની છે જેનું માર્કેટ કેપ 11 લાખ કરોડની પાર પહોંચ્યું છે.

રિલાયન્ય દુનિયામાં અત્યારે 58મા સ્થાને

RILમાં મૂડી રોકાણ માટે પડાપડી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ટૂંક સમયમાં જ દુનિયાની ટૉપ-50 કંપનીઓમાં શામેલ થઈ શકે છે. માર્કેટ કેપની રીતે RIL દુનિયામાં અત્યારે 58મા સ્થાને છે. તેનું માર્કેટ કેપ 151 અબજ ડૉલર છે. આ યૂનિલીવર, ચાઈના મોબાઈલ અને મેકડોનાલ્ડ્સ જેવી કંપનીઓથી વધુ છે. યૂનિલીવરનું માર્કેટ કેપ 146 અબજ ડૉલર છે અને તે દુનિયામાં 60માં સ્થાને છે. ચાઈના મોબાઈલ 143 અબજ ડૉલરના માર્કેટ કેપ સાથે તે 61મા સ્થાને છે અને મેકડોનાલ્ડ્સ 141 અબજ ડૉલરના સાથે 62મા સ્થાને છે.

અંબાણી દુનિયાના ટૉપ-10 ધનિકોમાં શામેલ

દુનિયા ટૉપ-10 ધનિકોમાં પહોંચ્યા અંબાણી

તાજેતરમાં જ મુકેશ અંબાણી દુનિયાના ટૉપ-10 ધનિક લોકોના લિસ્ટમાં શામેલ થયા હતા. તેમની કુલ સંપત્તિ 64.5 અબજ ડૉલર છે. થોડા મહિના પહેલા જ તેમની પાસેથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છિનવાઈ ગયો હતો અને અલીબાબાના જેક મા તેનાથી આગળ નીકળી ગયા હતા.

સાઉદીની અરામકો દુનિયાની સૌથી મોંઘી કંપની

અરામકો દુનિયાની નંબર 1 કંપની

દુનિયાની ટૉપ કંપનીઓની વાત કરી તો સાઉદી અરામકો દુનિયાની સૌથી મોંઘી કંપની છે. તેનું માર્કેટ કેપ 1765 અબજ ડૉલર છે. બીજા સ્થાને એપલ છે જેનું માર્કેટ કેપ 1525 અબજ ડૉલર છે. માઈક્રોસૉફ્ટનું માર્કેટ કેપ 1489 અબજ ડૉલર, એમેઝોનનું માર્કેટ કેપ 1324 અબજ ડૉલર, આલ્ફાબેટનું માર્કેટ કેપ 980 અબજ ડૉલર, ફેસબુકનું માર્કેટ કેપ 672 અબજ ડૉલર, અલીબાબાનું માર્કેટ કેપ 600 અબજ ડૉલર, ટેશેન્ટ 565 અબજ ડૉલર, બર્કશાયર હેથવે 441 અબજ ડૉલર અને જ્હોન્સન એન્ડ જ્હોન્સન 378 અબજ ડૉલરની કંપની છે.

ત્રણ વર્ષમાં ત્રણ ગણું વધ્યું માર્કેટ કેપ

ત્રણ વર્ષમાં 4થી 11 લાખ કરોડ

રિલાયન્સ વાત કરીએ તો માત્ર ત્રણ વર્ષની અંદર જ તેનું માર્કેટ કેપ 4 લાખ કરોડથી 11 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. ફેબ્રુઆરી 2017માં કંપનીનું માર્કેટ કેપ 4 લાખ કરોડ હતું. ઑક્ટોબરમં તે 6 લાખ કરોડ થઈ ગયું. ઑગસ્ટ 2018માં 8 લાખ કરોડ, ઑક્ટોબર 2019માં 9 લાખ કરોડ, નવેમ્બર 2019માં 10 લાખ કરોડ અને જૂન 2020માં 11 લાખ કરોડ રૂપિયાની કંપની બની ગઈ.


Source: iamgujarat.com

Related posts

રજનીકાંતના ઘરે બોમ્બ હોવાની અફવાથી થઈ ગઈ દોડાદોડી

Amreli Live

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, કઈંક મોટું થવાના એંધાણ

Amreli Live

રિદ્ધિમા કપૂરે શેર કરી પિતાની જૂની તસવીર, ભાઈ-બહેન અને મમ્મી સાથે જોવા મળ્યા ઋષિ કપૂર

Amreli Live

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

Amreli Live

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે આવી પહોંચ્યો સાપ, પછી જે થયું તે જાણવા જેવું

Amreli Live

ખતરો કે ખિલાડી 10: ટાસ્ક દરમિયાન એક્ટ્રેસની આંખમાં થઈ ઈજા, શેર કર્યો દર્દનાક ફોટો

Amreli Live

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Amreli Live

કોરોનાનો ડર લોકોને માનસિક બીમાર કરી રહ્યો છે, હેલ્પલાઈન પર મળી રહી છે આવી ફરિયાદો

Amreli Live

મિત્ર સિંધિયાને મળ્યા પાયલટ, રાજસ્થાનની ગેહલોત સરકારનું બચવું મુશ્કેલ!

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

સુરતઃ છેલ્લા 9 વર્ષોથી ભાગતો ફરતો સીરિયલ કિલર પકડાયો, ઓળખ છુપાવીને લગ્ન કરી લીધા હતા

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

બ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

Amreli Live

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના થયા હતા આવા હાલ, પૂજારાએ ખોલી પોલ

Amreli Live

ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કરવાના રિપોર્ટ્સ કોઈ કાવતરાનો ભાગઃ ઈરાન

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

ઘરના તમામ સભ્યો માટે બનાવો ખૂબ જ હેલ્ધી એવા પમ્પકિન-આલમંડ કબાબ

Amreli Live

અમદાવાદ: 6 વર્ષની દીકરીને ધાબા પરથી ફેંક્યા બાદ માતાએ પણ પડતું મૂક્યું

Amreli Live

PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રુપિયા રોક્યા હોય તો મોટા આંચકા માટે તૈયાર થઈ જાઓ

Amreli Live

બોલિવુડની મ્યુઝિક કંપોઝર જોડી સાજિદ-વાજિદ ફેમ વાજિદ ખાનનું અવસાન

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live