33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

જૂજ લોકો જ કેમ ધનવાન બને છે, માં લક્ષ્મીએ ઈંદ્રદેવને જણાવ્યું હતું આ રહસ્ય.

જાણો માં લક્ષ્મી કેમ દરેક લોકોને ધનવાન બનાવતા નથી, જાણો તેની પાછળનું કારણ. માતા લક્ષ્મી વૈભવ અને યશની દેવી છે. તે જેના પર મહેરબાન થઈ જાય છે તેના પર ધનવર્ષા થઈ જાય છે. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ તેમની પૂજા અર્ચના કરે છે.

આ દુનિયામાં ગરીબી કેમ છે અને શા માટે અમુક લોકો પાસે જરૂર કરતા વધારે ધન છે? આ એક એવો સવાલ છે જેના પર સદીઓથી લોકોએ મંથન કર્યું છે, અને તેનો જવાબ શોધવાના પ્રયત્ન કર્યા છે. પૌરાણિક કથાઓ અનુસાર લક્ષ્મી માતાએ ઈંદ્ર દેવને આ રહસ્ય જણાવ્યું હતું કે, દુનિયામાં અમુક અમુક લોકો ગરીબ શા માટે હોય છે, અને અમુક અમીર શા માટે હોય છે.

lakshmi mata
lakshmi mata

પ્રચલિત કથા અનુસાર એક દિવસ ઈંદ્ર દેવ માતા લક્ષ્મીને પૂછે છે કે, તેમની પૂજા અર્ચના તો દરેક વ્યક્તિ કરે છે, તો પછી એવું કેમ છે કે કોઈ દરિદ્ર રહી જાય છે અને કોઈ ધનવાન બની જાય છે.

તેના પર માતા લક્ષ્મીએ જવાબ આપ્યો કે, જે પણ વ્યક્તિ ધનવાન બને છે તે પોતાના કર્મોને કારણે બને છે. માતા લક્ષ્મીએ કહ્યું કે, જે પણ મારી પૂજા અર્ચના કરે છે, હું તેમનું માન-સમ્માન જાળવી રાખું છું. જો પૂજા સંપૂર્ણ શ્રદ્ધા સાથે નહિ કરવામાં આવે તો તેનો કોઈ લાભ નહિ મળે. માતા લક્ષ્મીએ ઈંદ્ર દેવને તે પણ કહ્યું કે, જ્યાં શાંતિનો વાસ નહિ હોય તેવા ઘરમાં હું રહી શકતી નથી. તેના સિવાય જે ઘરમાં અન્નનું અપમાન થાય છે, હું ત્યાં પણ જતી નથી.

એટલા માટે ધનવાન બનવા માટે જરૂરી છે સારા કર્મ, માં લક્ષ્મીની સંપૂર્ણ શ્રદ્ધા સાથે આરાધના અને એટલું જ જરૂરી છે તમારા ઘરમાં કોઈ પ્રકારનો વિવાદ, ક્લેશ, ઝગડા વગેરે ન થવું. માતા લક્ષ્મી વૈભવ અને યશની દેવી છે. તે જેના પર મહેરબાન થઈ જાય છે તેના પર ધનવર્ષા થઈ જાય છે. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તો દરેક વ્યક્તિ તેમની પૂજા અર્ચના કરે છે. અને માન્યતા એ છે કે જે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે ત્યાં ક્યારેય ધનની અછત નથી થતી.

આ માહિતી એબીપી લાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દેવી માં માટે દીવો પ્રગટાવતી વખતે રાખો આ વાસ્તુ ટીપ્સનું ધ્યાન.

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

16 વર્ષ પછી આવી દેખાય છે ‘કલ હો ન હો’ની નાની જીયા, હવે ઓળખવી મુશ્કેલ.

Amreli Live

મહારાષ્ટ્રીયન લીલા મરચાનો થેચા, બનાવવામાં ખુબ સરળ અને સ્વાદમાં એકદમ ચટાકેદાર

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

અર્થવેદ જણાવે છે કે સૂર્યના કિરણોમાં બધી બીમારીઓ ખતમ કરવાની શક્તિ હોય છે, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

ગણેશ વિસર્જનનો ઉત્સવ છે અનંત ચતુર્દર્શી, શ્રીકૃષ્ણએ પાંડવોને આપી હતી આ વ્રત કરવાની સલાહ.

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ ના પેલૂ રિક્ષાવાલા એક એપિસોડની લે છે આટલી ફી કે તમે વિચારી પણ નહીં શકો

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

અધિક માસમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ, માનવામાં આવે છે વર્જિત

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

શારદીય નવરાત્રી 2020 : જાણો આ નવરાત્રી પર કયા વાહન ઉપર સવાર થઈને આવશે માં દુર્ગા.

Amreli Live

મકર રાશિ સહીત આ 5 રાશિઓ માટે મહિનાનો પહેલો દિવસ સાબિત થશે સારો, વાંચો રાશિફળ.

Amreli Live

હવે રસ્તા પર નહિ થાય ગાડીઓનું ચેકીંગ, આજથી બદલાઈ ગયો છે નિયમ, કરી લો આ વસ્તુઓની તૈયારી

Amreli Live

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

બેંકો, મંત્રાલયો, મંડળોમાં કેલેન્ડર્સ, ડાયરી અને શુભેચ્છા કાર્ડનું છાપકામ બંધ રહેશે, સરકારે આપ્યું આ કારણ

Amreli Live

શ્રાવણમાં 10 વર્ષ પછી શનિ પ્રદોષ સંયોગ, આ 4 રાશિવાળાને થશે ધન લાભ

Amreli Live