31.1 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

જુલાઈ મહિનાનો પહેલો દિવસ આ રાશિઓનું ચમકાવશે નસીબ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

મેષ રાશિ :

આજે તમારો દિવસ સારો રહેશે. આજે દરેક કામોમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા માન-સમ્માનમાં વધારો થશે. જીવનસાથી તમારી ઈમાનદારીથી પ્રભાવિત થશે. સાથે જ દામ્પત્ય જીવનમાં એક બીજા પરનો વિશ્વાસ મજબૂત થશે. તમારે અમુક નવા અનુભવો માટે તૈયાર રહેવું જોઈએ. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીમાં સારો રહેશે. સાથે જ તેમનું ધ્યાન ભણવા પર કેન્દ્રિત રહેશે. માતા-પિતાની સલાહ તમારા માટે લાભદાયક રહેશે.

વૃષભ રાશિ :

આજે સમાજમાં તમારું માન-સમ્માન વધશે. ઓફિસમાં અમુક મિત્રોની મદદથી તમારો પ્રોજેક્ટ પૂરો થશે. જે વિદ્યાર્થી વિદેશમાં ભણવા માંગે છે, તેમણે થોડી રાહ જોવી પડશે. તમને શિક્ષકોથી ભણવામાં મદદ મળશે. તમે પોતાને આખો દિવસ તાજગીથી ભરપૂર અનુભવશો. પરિવાર સાથે ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન કરશો. જીવનસાથી સાથે સંબંધ સારા થશે. લવમેટ્સ માટે દિવસ સારો રહેવાનો છે.

મિથુન રાશિ :

આજે સાંજે પરિવાર સાથે સમય પસાર કરશો. તેનાથી તમારા પારિવારિક સંબંધ વધારે મજબૂત થશે. આજે તમારે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પોતાની વાતો શેયર કરવાથી બચવું જોઈએ. ઓફિસમાં સહકર્મીઓની મદદથી તમે પોતાનું કામ સમય પર પૂરું કરશો. આજે તમે અમુક ઘરેલુ સામાનની ખરીદી કરવાનું મન બનાવશો. લવમેટ્સને આજે કોઈ સરપ્રાઈઝ મળશે. નજીકના લોકોને તમારાથી થોડી અપેક્ષા રહેશે. જીવનસાથી તરફથી ખુશખબર મળશે. જેથી પરિવારમાં દરેકનું મન પ્રસન્ન થશે.

કર્ક રાશિ :

આજે તમારો દિવસ સામાન્ય રહેશે. વિચારેલા મોટાભાગના કામ ધીરે-ધીરે કરીને પુરા થશે. તમે મિત્રો સાથે કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા કરશો. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ બની રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિને કારણે જ તમારો મૂડ થોડો ખરાબ થઈ શકે છે, પણ સાંજ સુધી મૂડ આપમેળે સારું થઈ જશે. જીવનસાથી સાથે સંબંધ વધારે મજબૂત થશે. કોઈ જૂની વાતો યાદ કરીને તમે થોડા ભાવુક થઈ શકો છો. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે.

સિંહ રાશિ :

આજે તમારો દિવસ સારો રહેવાનો છે. કોઈ ખાસ વ્યક્તિથી તમને કોઈ મોટો ફાયદો થશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું બન્યું રહેશે. આજે તમને કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી મળશે. કરિયર સાથે સંબંધિત નવા અવસર તમને પ્રાપ્ત થશે. તમને નવા લોકો સાથે જોડાવાની તક મળશે. આજે કોઈ જુના મિત્રનો ફોન આવશે. દામ્પત્ય જીવનમાં ચાલી રહેલા અણબનાવ આજે સમાપ્ત થઈ જશે. પરિવારમાં સંપ બની રહેશે.

કન્યા રાશિ :

આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. ઓફિસમાં તમારો આત્મવિશ્વાસ જોઈને બોસ તમારાથી ખુશ થશે. જો કોઈ નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો આગળ જઈને તમને ઘણો ફાયદો થશે. તમને અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે બરાબર થઇ જવા પર ટ્રીપ પર જવાનો પ્લાન બનાવશો. આ રાશિના વિદ્યાર્થીએ આજે ભણવામાં ધ્યાન આપવાની જરૂર છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ બની રહેશે.

તુલા રાશિ :

આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. પરિવારમાં સંપ બની રહેશે. કોઈ વિષયને સમજવામાં આવી રહેલી મુશ્કેલીને તમે પોતાના ક્લાસમેટ સાથે ડિસ્ક્સ કરશો. કોઈ અજાણી વ્યક્તિ પર જરૂર કરતા વધારે વિશ્વાસ કરવાથી બચો. ઘણું જરૂરી હોય તો જ વાહનનો ઉપયોગ કરો. સાથે જ વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી. લવમેટ માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે. આજે તમારે કોઈ વાદ-વિવાદમાં પડવાથી બચવું જોઈએ. કામમાં જીવનસાથીની મદદ મળશે.

વૃશ્ચિક રાશિ :

આજે તમે પોતાની ઉર્જા સારા કામોમાં લગાવશો. શૈક્ષણિક કાર્યોમાં તમારી રુચિ વધશે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. આજે કોઈ માંગલિક કામ કરવાનો પ્લાન બનાવશો. ઓફિસમાં સમય સર કામ પૂરું કરીને દરેકના વખાણના પાત્ર થશો. સાચી યોજના અંતર્ગત તમે પોતાના કરિયરમાં પરિવર્તન લાવશો. પરિવાર સાથે અમુક મહત્વપૂર્ણ બાબતો પર વાતચીત થશે. માર્કેટિંગનું કામ કરી રહેલા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે.

ધનુ રાશિ :

આજે તમારો દિવસ શાનદાર રહેશે. અટકેલા કામોમાં તમને કોઈ મિત્રની મદદ મળશે. સાથે જ કોઈ ખાસ ખુશખબર પણ મળશે. તમારી પાસે કોઈ નવી જવાબદારી આવશે, જેને પૂરું કરવામાં સફળ થશો. તમે પોતાના કરિયરમાં સફળતાની અત્યંત નજીક હશો. ઓફિસમાં સાથે કામ કરતા લોકોને તમારો પુરે પૂરો સહયોગ પ્રાપ્ત થશે. અમુક નવા વિચાર તમારા મગજમાં આવશે. તમે કોઈ નવી યોજના બનાવશો. સાથે જ તમે તેમાં સફળ પણ થશો.

મકર રાશિ :

આજે તમારો દિવસ સારો રહેશે. સાંજ સુધી કોઈ દૂરના સંબંધી સાથે કોઈ શુભ સમાચાર મળશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લવમેટ માટે આજનો દિવસ મીઠાસ ભરેલો રહેશે. આ રાશિના વિદ્યાર્થીને કરિયરમાં સકારાત્મક પરિણામ મળશે. તમને બીજા લોકોની મદદ કરવાની તક મળશે. આજે પરિવાર સાથે ઘરે જ ડિનર કરશો. કામમાં માતા-પિતાની મદદ મળતી રહેશે. મોટા ભાઈની મદદથી કોઈ અટકેલું કામ પૂરું કરી લેશો.

કુંભ રાશિ :

આજે તમારો દિવસ અનુકૂળ રહેશે. પોતાની કુશળતાથી દરેક કામને તમે સરળતાપૂર્વક પુરા કરી લેશો. દામ્પત્ય જીવનમાં પરસ્પર સંપ બની રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવા લોકો સાથે મુલાકાત તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. તમારામાં આત્મવિશ્વાસ વધારે રહેશે. ઉચ્ચ અધિકારી વર્ગ તમારાથી પ્રસન્ન રહેશે. તમારા વિચારને મહત્વ આપવામાં આવશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ આવશે. આજે તમારી રુચિ સામાજિક કામો તરફ રહેશે. વિદ્યાર્થી કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરશે.

મીન રાશિ :

આજે તમારો દિવસ મિશ્રિત રહેશે. તમારે કોઈ બાબતમાં મોટો નિર્ણય લેવો પડશે. સાથે જ તમે તેમાં સફળ પણ થશો. કારોબારીઓને કોઈ મોટો ફાયદો થવાના યોગ બની રહ્યા છે. તમારી સમજદારી તમને દરેક પ્રકારની મુશ્કેલીથી દૂર રાખશે. આજે તમારા અટકેલા પૈસા પાછા મળશે. ઓફિસમાં કોઈ નવી જવાબદારી મળશે, જેને ભજવવામાં તમે સફળ થશો. દામ્પત્ય જીવન સારું રહેશે. લવમેટ્સ એક બીજાની ભાવનાઓની કદર કરશે, જેથી સંબંધમાં મજબૂતી આવશે.


Source: 4masti.com

Related posts

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

25 કરોડમાં વેચાય એવું રત્ન મળ્યું ખોદકામ કરતા, આ ઘટના પછી…

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે ઘરમાં ના રાખો લાફિંગ બુદ્ધા.

Amreli Live

વકીલના દીકરા હોવા છતાં સાબુ-કાંસકી વેચીને પેટ ભર્યું હતું, પહેલા રોલ માટે મળ્યા હતા માત્ર 3 રૂપિયા.

Amreli Live

ડોક્ટર માતા છે ઘરમાં કોરેન્ટાઇન, દીકરીની માતાને જોવાની જિદ્દને કારણે દરવાજામાં લગાવવો પડ્યો કાચ, જાણો વધુ વિગત.

Amreli Live

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

આ અઠવાડિયે 7 રાશિઓ માટે આર્થિક સફળતાના બન્યા છે યોગ, 1 રાશિને છે રાજયોગ

Amreli Live